નવી દિલ્હી,સાતમાં પગાર પંચમાં સરકારી કર્મચારીઓને ઘણા લાભ મળ્યા છે. સાતમાં પગાર પંચ અનુસાર ડીએને વર્ષમાં બે વખત વધારવામાં આવે...
National
પેટ્રોલ મામલે આ નુકસાન ૧૭.૧ પ્રતિ લીટર જ્યારે ડીઝલ મામલે નુકસાન ૨૦.૪ રૂપિયા પ્રતિ લીટરે પહોંચ્યું નવી દિલ્હી, પેટ્રોલિયમ અને...
નવી દિલ્હી, લખનૌમાં ઈન્દિરા ગાંધી પ્રતિષ્ઠાન ખાતે ગ્રાઉન્ડ બ્રેકિંગ સેરેમની (જીબીસી) ૩ દરમિયાન, ગૌતમ અદાણી, કુમારમંગલમ બિરલા, નિરંજન હીરા નંદાણી...
નવી દિલ્હી, ભારત સહિત દુનિયાભરમાં મોંઘવારીને કારણે માંગ મંદ પડવાની આશંકા વચ્ચે મે મહિનામાં ભારતની સર્વિસ સેક્ટરની પ્રવૃતિઓ ૧૧ વર્ષને...
વિશ્વમાં આરોગ્યપ્રદ ખોરાક ખરીદવા અસમર્થ લોકોનું પ્રમાણ ૪૨ ટકા જેટલું છે જે ભારતમાં ૭૧ ટકા નોંધાયું નવી દિલ્હી, દેશના ૭૧...
ગુરૂગ્રામ,દિલ્હીની એક યુવતીએ તેના મિત્ર પર દારૂ પીને ગુરુગ્રામની ઓયો હોટલમાં લઈ જઈને તેના પર બળાત્કાર કરવાનો આરોપ લગાવ્યો છે....
દહેરાદુન, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ બાદ હવે ઉત્તરાખંડે પણ ફિલ્મ ‘સમ્રાટ પૃથ્વીરાજ’ને ટેક્સ ફ્રી કરવાનો ર્નિણય લીધો છે. ઉત્તરાખંડના સીએમ પુષ્કર...
મુંબઈ, વોલેટિલિટી વચ્ચે શુક્રવારે સેન્સેક્સ ૪૯ પોઈન્ટ ઘટીને બંધ થયો. નિફ્ટી પણ ૪૩.૭૦ પોઈન્ટ્સ અથવા ૦.૨૬ ટકાના ઘટાડા સાથે ૧૬,૫૮૪.૩૦...
ગોવાહાટી,આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા સરમાએ બુધવારે કહ્યું હતું કે, કોંગ્રેસ એક ર્નિબળ પાર્ટી બની ગઈ છે તેને પોતાની વાત સાબિત...
જમ્મુ,જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા એક વર્ષમાં ટાર્ગેટ કિલિંગની ઘટનાઓ વધી રહી છે. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ દૂર કર્યા પછી શાંતિ સ્થાપવાના કેન્દ્રના પ્રયાસોને...
નવીદિલ્હી, દેશના ઘણા રાજ્યોમાં હાલમાં આંધી-તોફાને ઉત્પાત મચાવ્યો છે. લોકો હવામાનના ઉલટફેરથી પરેશાન છે. વળી, હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ કહી...
નવીદિલ્હી, કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આ પહેલા ગઈકાલે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના કોરોના પોઝિટિવ હોવાના...
ચંડીગઢ, લોકપ્રિય પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાના હત્યા બાદ પંજાબના રાજકારણમાં જબરદસ્ત ઉથલપાથલ જાેવા મળી રહી છે. રાજકીય ગરમાવા વચ્ચે લોકોમાં...
હિન્દુસ્તાન મોટર્સની એમ્બેસેડર (Hindustan Ambassador)ને ભારતની ક્લાસિક કાર તરીકે ઓળખવામાં આવે છે અને તે વાસ્તવમાં ભારતમાં બનેલી પ્રથમ કારમાંથી એક...
નવી દિલ્હી, કાશ્મીરમાં આતંકવાદીઓની કાયરતાપૂર્ણ પ્રવૃત્તિઓ સતત ચાલી રહી છે. આતંકવાદીઓ હિંદુ અને બિનકાશ્મીરીઓને નિશાન બનાવીને તેમની હત્યા કરી રહ્યા...
નવી દિલ્હી, જાપાનમાં એક જગ્યા એવી છે જ્યાં તમને માણસો ઓછા અને ઢીંગલા ઢીંગલી વધુ જાેવા મળે. તેની પાછળ પણ...
મુંબઈ, મહારાષ્ટ્રમાં કોરોનાના વધી રહેલા કેસોએ રાજ્ય સરકારને ચિંતામાં મૂકી દીધી છે. આ ક્રમમાં, સીએમ ઉદ્ધવ ઠાકરેએ રાજ્યની કોવિડ ૧૯...
નવી દિલ્હી, નેશનલ મેડિકલ કમિશન દર્દીઓ પાસેથી મનફાવે તે રીતે પૈસા વસૂલતા આવા ડોકટરો સામે લાલ આંખ કરવાની તૈયારી કરી...
નવી દિલ્હી, પ્રસિદ્ધ સંતૂર વાદક પંડિત ભજન સોપોરીનું આજે સાંજે ગુરુગ્રામની હોસ્પિટલમાં નિધન થયું છે. તેઓ ૭૪ વર્ષના હતા અને...
ચંદિગઢ, હરિયાણાના નુહ જિલ્લામાં સેપ્ટિક ટાંકીમાં પડી જવાથી ૮ વર્ષના બાળક સહિત ૩ લોકોના મોત થયા છે. પોલીસે બુધવારે આ...
નવી દિલ્હી, દિલ્હીના સ્વાસ્થય મંત્રી અને નાયબ પ્રધાન મનીષ સિસોદિયા ઉપર મની લોન્ડરિંગનો આરોપ લાગતા તેમની ધરપકડ કરવામાં આવી છે....
મુંબઈ, 'વોઈસ ઓફ લવ' તરીકે ઓળખાતાં સિંગર કેકે (કેકે) પંચમહાભૂતમાં વિલીન થઈ ગયા છે. ૩૧ મેએ લાઈવ કોન્સર્ટ વખતે હાર્ટ...
નવી દિલ્હી, વિશ્વમાં કોરોના વાઇરસ બાદ વધુ એક જીવલેણ વાઇરસ મન્કીપોક્સનો ડર જાેવા મળી રહ્યો છે. ભારતમાં યુનિયન હેલ્થ મિનિસ્ટ્રી...
વિકી મિદુખેડાની હત્યાનો બદલો લેવા માટે મૂસેવાલાની હત્યા કરવામાં આવી હોવાનો જેલમાં બંધ ગેંગસ્ટરનો દાવો નવી દિલ્હી, પંજાબી ગાયક સિદ્ધુ...
મુંબઈ, શીના બોરા મર્ડર કેસની આરોપી ઈન્દ્રાણી મુખર્જીને તેના જામીન બોન્ડ ભરવા માટે ચાર અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે. એક...