Western Times News

Gujarati News

National

ભારતીય શેરબજારમાં એકતરફી વેચવાલી અને સામે પક્ષે ક્રૂડ-ડોલરની તેજી ભારતીય રૂપિયા પર દબાણ સર્જી રહી છે નવી દિલ્હી, શેરબજારમાં વેચવાલીના...

રોકાણકારોના છ લાખ કરોડનું ધોવાણ: મે મહિનામાં યુએસમાં મોંઘવારી વધવાની અસર યુએસના શેરબજારોની સાથે ભારતીય બજાર પર જાેવા મળી મુંબઈ,...

ચંડીગઢ, પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અને દિગ્ગજ શિરોમણી અકાલી દળના નેતા પ્રકાશ સિંહ બાદલને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને છાતીમાં...

પુષ્કર, રાજસ્થાનના પુષ્કરમાં લૂટેરી દુલ્હનનો એક મોટો મામલો સામે આવ્યો છે. અહીં એક લૂટેરી દુલ્હન લગ્નના ૧૨ દિવસ બાદ જ...

પુણે, પંજાબી સિદ્ધૂ મૂસેવાલાના હત્યાકાંડમાં ફરાર થયેલા શૂટર સંતોષ જાધવની પુણે પોલીસે ધરપકડ કરી લીધી છે. મીડિયા રિપોર્ટ્‌સ મુજબ આરોપીની...

વડાપ્રધાન મોદી મુંબઈમાં રાજભવન ખાતે જલ ભૂષણ બિલ્ડિંગ અને ક્રાંતિકારીઓની ગેલેરીનું ઉદ્‌ઘાટન કરશે- પ્રધાનમંત્રી મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં મુંબઈ સમાચારના...

નવા રાષ્ટ્રપતિ માટે ૧૮ જુલાઈએ મતદાન અને ૨૧ જુલાઈએ મતગણનાઃ આ ચૂંટણીમાં ૪૮૦૯ મતદાતા નવી દિલ્હી,  જુલાઈ મહિનામાં રાષ્ટ્રપતિની ચૂંટણી...

ગામડાઓના વિકાસ વિના ભારતનો વિકાસ શક્ય નથી-કેન્દ્રીય ગૃહમંત્રી *શ્રી અમિતભાઇ શાહની ઉપસ્થિતિમાં આણંદ ખાતે ઈરમાનો ૪૧મો દીક્ષાંત સમારોહ સંપન્નઃ ૨૫૧...

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે દીવમાં પશ્ચિમ ઝોનલ કાઉન્સિલની 25મી બેઠકની અધ્યક્ષતા કરી હતી. પ્રાદેશિક પરિષદો...

નવી દિલ્હી, ગૃહમંત્રી અમિત શાહે સ્પષ્ટપણે કહ્યું છે કે મોટાભાગના ઇતિહાસકારોએ મુઘલોના ઇતિહાસને મહત્વ આપ્યું છે અને પંડ્યા, ચોલ, મૌર્ય,...

કેદારનાથ, ઉત્તરાખંડમાં આવેલા ચારધામ બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રીના દર્શન કરવા માટે આ વર્ષે દેશ-વિદેશમાંથી લાખો શ્રદ્ધાળુઓ આવ્યા છે. ચારધામ...

નવી દિલ્હી, રાષ્ટ્રપતિ ચૂંટણીની જાહેરાતની સાથે તમામ રાજકીય પાર્ટીઓ સક્રિય થઈ ગઈ છે. હજુ સુધી સત્તામાં રહેલી એનડીએ પોતાના ઉમેદવારની...

મુંબઈ, રાષ્ટ્રપતિ ચૂંટણીમાં વિપક્ષ તરફથી એક સંયુક્ત ઉમેદવાર ઉતારવાના સમાચાર સામે આવ્યા છે. જાેકે આ મુદ્દે કોઈ ઔપચારિક નિવેદન સામે...

આર.પ્રજ્ઞાનંદે નોર્વે ચેસ ગ્રુપ-એ ઓપન ટુર્નામેન્ટની ૯ તબક્કાની સ્પર્ધામાં ૭.૫ પોઈન્ટ સાથે વિજય મેળવ્યો નવી દિલ્હી, ભારતના યુવા ગ્રાન્ડ માસ્ટર...

લખનૌ,ધર્મ પરિવર્તન કર્યા બાદ જિતેન્દ્ર નારાયણ ત્યાગી બનેલા ઉત્તર પ્રદેશના શિયા વક્ફ બોર્ડના ભૂતપૂર્વ ચેરમેન હવે 'ડી કંપની'ના ટાર્ગેટ પર...

વાશિમ, જ્ઞાનવાપી મસ્જિદમાંથી કથિત શિવલિંગની પ્રાપ્તિ મામલે સમગ્ર દેશમાં વાદ-વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે હવે મહારાષ્ટ્રના વાશિમ જિલ્લામાં આવેલા કરંજા...

શ્રીનગર, ભારતીય જનતા પાર્ટીની પૂર્વ પ્રવક્તા નૂપુર શર્મા વિરુદ્ધ વિવાદિત વીડિયો પોસ્ટ કરનાર કાશ્મીરી યૂટ્યૂબર ફૈસલ વાનીની ધરપકડ કરવામાં આવી...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.