નવીદિલ્હી, દેશમાં મુંબઈ-અમદાવાદ વચ્ચેનો પ્રસ્તાવિત બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ક્યારે સાકાર થશે અને લોકો તેમાં સવારી ક્યારે કરી શકશે? તેના જવાબમાં...
National
પણજી, ગોવામાં આવતા વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. મહત્વનુ છે કે ૪૦ બેઠકો...
જેસલમેર, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાજસ્થાનના પ્રવાસે છે. આજે અમિત શાહ જેસલમેરમાં બીએસએફના સ્થાપના દિવસ કાર્યક્રમમાં સામેલ થયા. જેસલમેરમાં અમિત...
નવીદિલ્હી, ઈન્ડોનેશિયામાં આજે ભૂકંપનાં જાેરદાર આંચકા અનુભવાયા હતા. ટોબેલોથી ૨૫૯ કિલોમીટરનાં અંતરે ઉત્તર દિશામાં ભૂકંપનો આ આંચકો અનુભવાયો હતો. અમેરિકાનાં...
નાગાલેન્ડ, ભારતના પૂર્વોત્તરનાં રાજ્ય નાગાલેંડમાં શનિવારે રાતે ફાયરિંગની ઘટનામાં અત્યાર સુધી ૧૩ લોકોનાં મોત થયાના સમાચાર સામે આવી રહ્યા છે...
નવીદિલ્હી, છેલ્લા એક સપ્તાહમાં પકડાયેલા પાંચ આતંકવાદીઓ પાસેથી ઇનપૂટ મળ્યા છે કે પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઇએસઆઇ ક્રિસમસની આસપાસ ગ્રેનેડ અને...
ઓમિક્રોનઃ રાજસ્થાનમાં એક જ પરિવારના 4 સભ્યો સહિત 9 લોકો અને મહારાષ્ટ્રમાં 8 કેસની પુષ્ટિઃ કુલ 21 કેસ
નવી દિલ્હી, દેશમાં રવિવારે ઓમિક્રોનના એક જ દિવસમાં 17 કેસ સામે આવ્યાં છે. જેમાં રાજસ્થાનમાં સૌથી વધુ 9 દર્દી મળી...
મુંબઇ, ભારતીયોમાં લોન લઈને ખરીદી કરવાનું ચલણ વધવા લાગ્યું છે. કોવિડના કારણે બચત પર અસર અને ક્રેડિટ કાર્ડ મેળવવાની સરળતાને...
નવીદિલ્હી, તેલ અને ગેસની આયાત પર ઇયુની ર્નિભરતા વિશે જાહેર ચર્ચાઓ વધી રહી છે. બીજી બાજુ, કાચા માલની અછતને કારણે,...
પટણા, બિહારમાં અત્યારે પંચાયત ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે. શરૂઆતના ત્રણ તબક્કાના પરિણામો જાહેર થયા બાદ એક ગામમાંથી વિચિત્ર કિસ્સો...
નવીદિલ્હી, ઇન્ટરનેશનલ બજારમાં કાચા તેલની કિંમત ઓછી થવા પર પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતો આખરે તાત્કાલિક ઓછી કેમ નથી થતી?...
નવીદિલ્હી, કોવિડના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના ખતરાને જાેતા, આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓમાં ભયનું વાતાવરણ છે, જેના કારણે લોકો તેમની મુસાફરી વહેલી તકે કરવા...
નવી દિલ્હી, વરિષ્ઠ ટીવી પત્રકાર વિનોદ દુઆનું નિધન થઈ ગયું છે. રવિવારે વિનોદ દુઆના અંતિમ સંસ્કાર થશે. તેઓ ૬૭ વર્ષના...
નવી દિલ્હી,સંયુક્ત કિસાન મોરચાએ ખેડૂત આંદોલન દરમિયાન ૭૦૨ ખેડૂતો માર્યા ગયા હોવાનો દાવો કરીને આ તમામ ખેડૂતોના નામ કેન્દ્ર સરકારને...
ચંદિગઢ, ખેડૂત આંદોલનની સરખામણી ખાલિસ્તાનીઓ સાથે કરનાર એક્ટ્રેસ કંગનાની કારને ગઈ કાલે પંજાબમાં નારાજ લોકોએ ઘેરી લીધી હતી. ખેડૂતો પર...
નવી દિલ્હી, લોકો મોંઘાભાવે શાકભાજી ખરીદે છે તો બીજી તરફ શાકભાજી ઉગાડનાર ખેડૂતોને તો સાવ નજીવી રકમ મળતી હોય છે.મોટાભાગનો...
નવી દિલ્હી, કૃષિ કાયદો પરત લીધા બાદ હવે એમએસપીનો મુદ્દો ઘણા દિવસથી ચર્ચામાં છે. તેવામાં કેન્દ્ર સરકારે એમએસપી પર બનનારી...
મુંબઈ, કોરોના વાયરસના નવા ઓમિક્રોન વેરિયન્ટથી સમગ્ર વિશ્વની ચિંતાઓ વધી ગઈ છે. તેની અસર ક્રિપ્ટોકરન્સી પર પણ જાેવા મળી રહી...
બેંગ્લુરુ, ઘરમાં સીલ થવાની પીડા ઘણી વધારે હોય છે. આ આપવીતી છે ભારતમાં ઓમિક્રોનથી સંક્રમિત થયેલા ૪૬ વર્ષના ડૉક્ટરની. લક્ષણો...
નવી દિલ્હી, કોરોનાનો નવો વેરિએન્ટ ઓમિક્રોન ડેલ્ટા વેરિએન્ટ કરતા પણ વધારે ખતરનાક સાબિત થઈ શકે છે તેવુ મનાઈ રહ્યુ છે....
મુંબઇ, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ તાજેતરમાં કહ્યુ હતુ કે, હવે કોંગ્રેસના નેતૃત્વ હેઠળના યુપીએ ગઠબંધનનુ અસ્તિત્વ રહ્યુ નથી. જેની...
દેવાસ, મધ્ય પ્રદેશના દેવાસમાં એક પરિવાર હજુ પૂરી રીતે નવી દૂલ્હનનું સ્વાગત પણ કરી શક્યો ન હતો તે દરમિયાન તેની...
ચંડીગઢ, મુસીબતના સમયે ઉધાર લીધેલા પૈસા કે લોન પાછી ચુકવવામાં આનાકાની કરનારાઓ માટે ભારતીય નૌસેનાના એક નિવૃત્ત અધિકારીએ દાખલો બેસાડ્યો...
નવીદિલ્હી, દિલ્હીને અડીને આવેલા સાયબર સિટી ગુરુગ્રામના ગઢી હરસરુ પાસે એક ગમખ્વાર અકસ્માત થતાં ૫ લોકોના મોત અને એક યુવક...
ચંડીગઢ, પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ નવજાેત સિદ્ધુને મોટી રાહત આપતા પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે ઈન્કમ ટેક્સ કમિશનરના આદેશને ફગાવી દીધો છે....