Western Times News

Gujarati News

National

મુંબઇ, ૧૯૯૫ માં મુંબઈનાં બિલ્ડર પ્રદીપ જૈનની હત્યાનાં કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા ગેંગસ્ટર અબુ સાલેમની જામીન અરજી પર...

શ્રીનગર, જમ્મુ કાશ્મીરના બારામૂલામાં એક દુકાનદારની ગોળી મારવા જઈ રહેલા એક આતંકીને ભારતીય સુરક્ષાદળોએ ઠાર માર્યો છે.મનાઈ રહ્યું છે કે...

બેંગ્લુરૂ, કર્ણાટકના કોડાગુમાં આવેલી જવાહર નવોદય વિદ્યાલય શાળામાં કોરોનાના નવા કેસ સામે આવતાં ખળભળાટ મચી ગયો હતો. બુધવારે આ શાળામાં...

નવી દિલ્હી, ચૂંટણીની રણનીતિ બનાવવા માટે જાણીતા પ્રશાંત કિશોરનુ એક નિવેદન રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યુ છે. પ્રશાંત કિશોરે એક...

મુંબઇ, ક્રૂઝ ડ્રગ્સ કેસની તપાસ કરી રહેલા એનસીબીના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેને બોમ્બે હાઇકોર્ટમાંથી રાહત મળી છે. સુનાવણી દરમિયાન કહેવામાં...

શ્રીનગર, જમ્મુ-કાશ્મીરના ડોડામાં ગુરુવારે મોટી દુર્ઘટના ઘટી છે. થાથરીથી ડોડા જઈ રહેલી એક મિની બસ ખીણમાં  ખાબકી હતી.  આ દુર્ઘટનામાં...

અમદાવાદ, દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે આવ્યા છે આવતીકાલે શુક્રવારે સાંજે તેઓ ભાવનગરમાં આર્થિક રીતે નબળા પરિવારો...

નવી દિલ્હી, મેડિકલમાં પ્રવેશ માટેની નીટ પરીક્ષાનુ પરિણામ જાહેર કરવા માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સીને સુપ્રીમ કોર્ટે લીલી ઝંડી આપી દીધી...

નવી દિલ્હી, દિલ્હી સરહદે આવેલા હરિયાણાના બહાદુરગઢમાં ગુરુવારે સવારે મોટો અકસ્માત સર્જાયો હતો. આંદોલનથી પરત ઘરે જવા માટે રિક્ષાની રાહ...

નવી દિલ્હી, શ્રીલંકામાં રાજપક્ષે સરકારે વધી રહેલા ઈસ્લામિક અતિવાદ વિરૂદ્ધ જોરદાર એક્શનની તૈયારી કરી લીધી છે. રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેએ દેશમાં 'એક...

લખનૌ, ટી-20 વર્લ્ડ કપમાં ભારત સામે પાકિસ્તાનની જીત પર દુશ્મન દેશને સમર્થન કરનાર ભારતીય લોકો સામે યોગી સરકારે કાર્યવાહી હાથ ધરી...

દહેરાદૂન, ઉત્તરાખંડમાં બાગેશ્વરથી મુનસ્યારી જઈ રહેલા પ્રવાસીઓનુ વાહન ભીષણ ઘટનાનો ભોગ બન્યુ છે. ઘટનામાં પાંચ લોકોના મોત થયા છે. રાહત...

કલકત્તા, પશ્ચિમ બંગાળમાં ટીએમસી દ્વારા ભાજપને ઝટકો આપવાનો સિલસિલો ચાલુ છે. આજે વધુ એક ભાજપ ધારાસભ્ય ટીએમસીમાં સામેલ થયા છે. આ...

અજમેર, અજમેરની પોક્સો કોર્ટે મહત્વપૂર્ણ કેસમાં ઐતિહાસિક ચુકાદો સંભળાવતા આરોપીને ફાંસીની સજા અને ૧ લાખ ૨૫ હજાર રૂપિયાના દંડની સજા...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.