Western Times News

Gujarati News

National

રિયાધ, કોરોનાના નવા ખતરનાક વેરિએન્ટ ઓમિક્રોનની સાઉદી અરેબિયામાં પણ એન્ટ્રી થઈ ગઈ છે. સાઉદી અરેબિયાએ બુધવારે જણાવ્યું કે, દેશમાં કોરોનાના...

નવી દિલ્હી, દિલ્હી સરકારે જનતાને રાહત આપવા પેટ્રોલની કિંમતો ઘટાડી દીધી છે. બુધવારના રોજ યોજાયેલી કેબિનેટની બેઠકમાં વેટ ઘટાડવાનો ર્નિણય...

લખનૌ, ૨૦૨૨માં ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી છે, જેનું બ્યુગલ વાગી ગયું છે. તમામ રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે....

મુંબઇ, અભિનેત્રી કંગના રનૌત વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં ભવિષ્યમાં તેની તમામ સોશિયલ મીડિયા પોસ્ટને સેન્સર...

મુંબઈ, કોરોના વાયરસના નવા વેરિએન્ટ ઓમિક્રોને દુનિયાભરમાં લોકોના સુખચેન પાછા છીનવી લીધા છે. વિશ્વ આરોગ્ય સંગઠને પણ આ અંગે ચિંતા...

નવીદિલ્હી, વૈશ્વિક કોરોના વાયરસનાં કેસ વધીને ૨૬.૨૭ કરોડથી વધુ થઈ ગયા છે. આ મહામારીનાં કારણે અત્યાર સુધીમાં ૫૨.૧૪ લાખથી વધુ...

નવીદિલ્હી, આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્‌સ ૧૫ ડિસેમ્બરથીશરૂ કરવાનો ર્નિણય મોકૂફ રાખવામાં આવ્યો છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશને કહ્યું છે કે તે...

નવીદિલ્હી, કસ્ટોડિયલ હિંસા અંગે કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આંકડાઓ ગુજરાતની ખેદજનક સ્થિતિ દર્શાવે છે, જે આ વર્ષે પોલીસ કસ્ટડીમાં મૃત્યુના સંદર્ભમાં...

નવીદિલ્હી, આગામી વર્ષે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી યોજાવાની છે. હજુ થોડો સમય છે, પરંતુ રાજકીય પક્ષોએ પ્રચાર શરૂ...

બેંગ્લોર, કોરોના વાયરસના કેસ ફરી એકવાર વધવા લાગ્યા છે. કર્ણાટકના તુમકુર જિલ્લામાં બે નર્સિંગ કોલેજાેમાં ૧૫ નવા કોવિડ પોઝિટિવ કેસ...

નવીદિલ્હી, કરતારપુર સાહિબમાં એક પાકિસ્તાની મોડેલે કપડાના બ્રાન્ડનું ફોટો શૂટિંગ કરાવ્યુ તેની સામે ભારતે વાંધો ઉઠાવ્યો છે. આ મામલામાં ભારત...

નવીદિલ્હી, સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, કોઇ પણ ડૉક્ટર પોતાના દર્દીને જીવનનું આશ્વાસન આપી શકે નહીં. તેઓ માત્ર પોતાની સર્વોત્તમ ક્ષમતા...

શ્રીનગર, જમ્મુ-કાશ્મીરનાં પુલવામામાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. સુરક્ષા દળોએ અહીં અથડામણમાં બે આતંકવાદીઓને ઠાર કર્યા છે, જ્યારે એક આતંકવાદી...

કોચ્ચી, કેરળના મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયને જણાવ્યું હતું કે જે લોકો કોવિડ નિવારણ પ્રવૃત્તિઓ એટ્‌લે કે રસીકરણ જેવા કાર્યોમાં સહકાર...

નવીદિલ્હી, ભારતે સહકારી ક્ષેત્રે મોટી સફળતા હાંસલ કરી છે. ડૉ.ચંદ્રપાલ સિંહ યાદવ આંતરરાષ્ટ્રીય સહકારી જાેડાણ, એશિયા પેસિફિકના નવા પ્રમુખ તરીકે...

નવી દિલ્હી, દેશની રાજધાની દિલ્હીના શાલીમાર બાગ વિસ્તારમાં એક મહિલાની ર્નિદયતાથી પીટાઈનો મામલો સામે આવ્યો છે. આ ઘટના સીસીટીવી કેમેરામાં...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.