Western Times News

Gujarati News

National

કોલકતા, પશ્ચિમ બંગાળની ત્રણ વિધાનસભા બેઠકો પર યોજાનારી પેટા ચૂંટણીમાં તમામની નજર ભવાનીપુર બેઠક પર છે. અહીં મમતા બેનર્જી ભાજપના...

મુંબઇ, જાવેદ અખ્તર દ્વારા બોલિવૂડ અભિનેત્રી કંગના રાનૌત વિરુદ્ધ માનહાની કેસ કરવામાં આવ્યો હતો. આ મામલાની સુનાવણી અંધેરી કોર્ટમાં થઈ...

રાયપુર, દેશના છત્તીસગઢ રાજ્યમાંથી ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે. જેમાં છત્તીસગઢની રાજધાની રાયપુરમાં હવાઈ મુસાફરી ખતરનાક થઈ રહી છે. ત્યારે...

નવીદિલ્હી, સંયુક્ત રાષ્ટ્રની એક હાઇ લેવલ મિટિંગમાં અફઘાનિસ્તાન સંકટ પર વાત કરતાં ભારતના વિદેશ મંત્રી જયશંકરે કહ્યું હતું કે મુશ્કેલીના...

લખનૌ, આગામી વર્ષે ઉત્તર પ્રદેશમાં થનારી વિધાનસભા ચૂંટણી માટે ભાજપે આજથી પશ્ચિમ યુપીમાં ચૂંટણી પ્રચારની શરૂઆત કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર...

મુંબઇ, ગર્લફ્રેન્ડ ન મળવાથી હતાશ થઈને મહારાષ્ટ્રના એક યુવકે સ્થાનિક ધારાસભ્યને પત્ર લખ્યો હતો. પત્રમાં પોતાની વ્યથા વ્યક્ત કરતા યુવકે...

લખનૌ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે નામ લીધા વિના કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીને નિશાના પર લીધી હતી. કુશીનગરમાં સેકડો કરોડની...

ચંડીગઢ, પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું છે કે ખેડૂતોએ દિલ્હીમાં પોતાનું આંદોલન રાખવું જાેઈએ, તેઓએ પંજાબમાં પોતાનો મોરચો સમાપ્ત...

લખનૌ, કોંગ્રેસ મહાસચિવ અને ઉત્તર પ્રદેશના પ્રભારી પ્રિયંકા ગાંધી વાડ્રા ઉત્તર પ્રદેશના પ્રવાસ પર છે જ્યાં પ્રવાસ પહેલા ૨ દિવસ...

નવીદિલ્હી, આજનો દિવસ હિંદી દિવસ તરીકે મનાવવામાં આવ્યો હતો આ ખાસ પ્રસંગે ગૃહમંત્રી અમિત શાહે ભારતવાસીઓને શુભકામના પાઠવી હતી તેમણે...

નવી દિલ્હી, ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ કંદહાર પ્રકરણનો ઉલ્લેખ કરતાં તેને ભારતના આધુનિક ઈતિહાસમાં આતંકીઓ સામેનું સૌથી ખરાબ આત્મસમર્પણ ગણાવ્યું...

અમદાવાદ, દિવાળી અને છઠ પૂજા પર્વે દરમિયાન ઉત્તર ભારત જતી ટ્રેનમાં અત્યારથી જ હાઉસફુલના પાટીયા લટકી રહ્યા છે. દિવાળી અને...

નવીદિલ્હી, નાણાં મંત્રી ર્નિમલા સીતારમને કહ્યું કે ઇકોનોમીને મજબૂતી આપવા માટે વેક્સીનેશન જ એકમાત્ર દવા છે કેમ કે તે લોકોને...

નવી દિલ્હી, કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા ઉત્તર પ્રદેશમાં પાર્ટીના ચૂંટણી અભિયાનનું રણશિંગુ ફૂંકી ચુક્યા છે. ઉત્તર પ્રદેશની મુલાકાતે...

સુલ્તાનપુર, ઉત્તર પ્રદેશની સુલ્તાનપુર સીટ પરથી ભારતીય જનતા પાટીના ધારાસભ્ય સીતારામ વર્માની ટ્‌વીટથી ઉત્તર પ્રદેશની રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે....

ચંડીગઢ, ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણી પહેલા પંજાબ કોંગ્રેસમાં મતભેદ ખતમ થવાનું નામ નથી લઈ રહ્યો. હવે પંજાબ કોંગ્રેસમાં મુખ્યમંત્રી પદના દાવેદારી...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.