વોશિંગ્ટન, દુનિયાભરમાં અત્યારે કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટને કારણે ફફડાટ મચી ગયો છે. તમામ દેશોની સરકારો તેના સંક્રમણને રોકવાનો પ્રયત્ન કરી રહી...
National
નવીદિલ્હી, દિલ્હી હાઈકોર્ટે ફાઈવ-જી વાયરલેસ નેટવર્ક ટેકનોલોજી વિરુદ્ધ અભિનેત્રી જૂહી ચાવલાની અરજી પર સુનાવણી માટે ૨૫મી જાન્યુઆરી નક્કી કરી છે....
ગ્વાલિયર, આરએસએસ સંલગ્ન સ્વદેશી જાગરણ મંચે આરોપ લગાવ્યો છે કે દેશમાં કાર્યરત વિદેશી ઇ-કોમર્સ કંપનીઓ કાયદાનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરી રહી...
નવીદિલ્હી, શ્રી શ્રી રવિશંકરજીના નજીકના સાથી ઋષિ નિત્યપ્રજ્ઞા દેવલોક થયા આર્ટ ઓફ લિવિંગ ફાઉન્ડેશનના ડાયરેક્ટર ઋષિ નિત્યપ્રજ્ઞાનુ કોરોનાને કારણે મોત...
બેંગકોક, સૈન્ય શાસિત મ્યાંમારમાં એક સત્તાથી બેદખલ કરવામાં આવેલી નેતા આંગ સાન સૂ ચીની વિરુદ્ધ ૨ આરોપો પર પોતાનો ચુકાદો...
નવીદિલ્હી, કાૅંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમે બુધવારે આરોપ લગાવ્યો કે મુસ્લિમો પછી હવે હિન્દુત્વ બ્રિગેડનું નવું નિશાન ખ્રિસ્તીઓ છે. તેમણે...
જયપુર, પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મંગળવારે ડિજિટલ માધ્યમથી રાજસ્થાન પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત ત્રણ દિવસીય તાલીમ શિબિરના સમાપન...
સુકમા, બચપન કા પ્યાર ગીતથી જાણીતા બનેલો ચાઈલ્ડ સિંગર સહદેવ દિર્દો માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયો છે. સહદેવના માથામાં...
નવીદિલ્હી, દિલ્લીથી લઈને કાશ્મીર સુધી ઠંડીનો પ્રકોપ યથાવત છે. મંગળવારે થયેલા વરસાદના કારણે યુપી, એમપી, બિહારમાં ઠંડી વધી ગઈ છે....
લખનૌ, ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ ઉત્તર પ્રદેશના હાપુડ ગઢમુક્તેશ્વરમાં જાહેરસભા કરી હતી. આ સભા માટે પાર્ટી કાર્યકર્તાઓએ...
પટણા, કોરોના વાયરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના ખતરાને જાેતા બિહારની નીતીશ સરકારે મોટો ર્નિણય લીધો છે. રાજ્ય સરકારે સાવચેતીના પગલા તરીકે...
લખનૌ, દેશભરમાં કોરોના વાયરસના નવા વેરિઅંટ ઓમિક્રૉનનુ જાેખમ સતત વધી રહ્યુ છે. આ જ કારણ છે કે એક પછી એક...
મુંબઇ, માલેગાંવ બ્લાસ્ટ કેસના અન્ય એક સાક્ષી મુંબઈની સ્પેશિયલ એનઆઇએકોર્ટમાં હાજર થયો હતો અને તે તેના નિવેદનથી ફરી ગયા હતા....
નવીદિલ્હી, વિશ્વભરમાં કોરોનાનાં કેસ સતત વધી રહ્યા છે. અમેરિકા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા અને ફ્રાન્સ સહિત અન્ય દેશોમાં કોરોનાના કેસ સતત વધી...
નવી દિલ્હી, પૃથ્વી પરના લોકો હંમેશાં બીજી દુનિયા અને ત્યાં રહેતા એલિયન્સ સાથે સંકળાયેલા રહસ્યો વિશે જાણવા ઉત્સુક હોય છે....
નવી દિલ્હી, જાે તમે ક્યારેય ભારતના ઉત્તર-પશ્ચિમી ક્ષેત્રમાં ગયા હશો તો તમે ભારત-પાકિસ્તાનની બોર્ડર જરૂર જાેઈ હશે. કાંટાળા તાર, ચુસ્ત...
નવી દિલ્હી, ઈન્ટરનેટની દુનિયામાં અજીબોગરીબ વીડિયો જાેવા મળતા હોય છે. હાલ બે ભાઈઓનો એક એવો વીડિયો સોશિયલ મીડિયામાં છવાયેલો છે...
નવી દિલ્હી, ભારતમાં ઓમિક્રોનના ફફડાટ વચ્ચે કોરોનાના કેસ ઘટી રહ્યા છે. દેશમાં સળંગ ૩૨માં દિવસે કોરનાના નવા કેસ ૧૦ હજારથી...
નવી દિલ્હી, એક બાજુ જ્યાં કોરોનાના વધતા કેસને લઈને સમગ્ર દુનિયામાં લોકોની ચિંતા વધી રહી છે ત્યાં હેલ્થ એક્સપર્ટે ભવિષ્યવાણી...
મુસાફરોની સુવિધા માટે અને તેમની માંગને સંતોષવા માટે, પશ્ચિમ રેલવે દ્વારા બાંદ્રા ટર્મિનસ અને બાડમેર વચ્ચે 31મી ડિસેમ્બર, 2021થી વિશેષ...
પટણા, બિહારની રાજધાની પટનામાં વોર્ડ સેક્રેટરીઓ પોતાની માંગણીઓને લઇને ભાજપ કાર્યાલયનો ઘેરાવ કરવા પહોંચ્યા હતા. પોલીસે અહીં વિરોધ કરી રહેલા...
મુંબઇ, ઓમિક્રોનના ખતરાની વચ્ચે દેશમાં ફરી એક વાર કોરોનાનો કહેર દેખાઈ રહ્યો છે. એક બાજૂ જ્યાં બીસીસીઆઈના અધ્યક્ષ સૌરવ ગાંગુલી...
નવીદિલ્હી, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા, મણિપુર અને પંજાબમાં આવતા વર્ષની શરૂઆતમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે, પરંતુ ઓમિક્રોનના કારણે ચૂંટણીનું ટેન્સન...
મુંબઈ, દેશભરમાં બુલેટ ટ્રેન યોજનાઓ ચાલુ કરવાનું કામ ઝડપથી આગળ વધી રહ્યું છે. મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ કોરિડોર પ્રોજેક્ટ માટે મહારાષ્ટ્રમાં...
નવીદિલ્હી, કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના નવા ખતરાને ઘ્યાનમાં લઈને દિલ્હી સરકારે મોટો ર્નિણય લીધો છે. જીઆરએપી ગ્રેડડ રિસ્પોન્સ એક્શન પ્લાન...
