તિરૂવનંતપુરમ: કોરોનાની સાથે કેરળમાં ઝીકા વાયરસના કેસની સંખ્યા સતત વધી રહી છે. ઝીકાના ૫ નવા કેસ સામે આવવાની સાથે અહીં...
National
નવીદિલ્હી: ચીન અને પાકિસ્તાનના વિદેશ મંત્રીઓની તાજેતરમાં બેઠક બાદ જારી સંયુકત નિવેદનમાં જે રીતે કાશ્મીરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેનાથી...
નવીદિલ્હી: પખવાડિયા પહેલા પાણીની તંગીનો સામનો કરી રહેલી દિલ્હીમાં હવે યમુના નજીકના વિસ્તારોમાં પૂરનું જાેખમ છે. હકીકતમાં, હરિયાણાના હથનીકુંડ બેરેજમાંથી...
વોશિંગ્ટન: પુલિત્ઝર પુરસ્કાર વિજેતા ભારતીય ફોટો જર્નાલિસ્ટ દાનિશ સિદ્દીકીની અફઘાનિસ્તાનમાં સુનિયોજિત રીતે હત્યા કરવામાં આવી હતી. તાલિબાને જાણી જાેઈને તેમને...
નવી દિલ્હી: આજે સીબીએસઈ બોર્ડના ૧૨મા ધોરણના લાખો વિદ્યાર્થીઓની પ્રતિક્ષાનો અંત આવ્યો છે. બોર્ડ દ્વારા રિઝલ્ટ જાહેર કરી દેવામાં આવ્યું...
નવીદિલ્હી: કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ ૧૨ (ઝ્રમ્જીઈ ઝ્રઙ્મટ્ઠજજ ૧૨ંર ઇીજેઙ્મં) નું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું. રિઝલ્ટની લિંક સીબીએસઈની અધિકૃત...
ગાઝિયાબાદ: હિમાચલ પ્રદેશમાં મોનસુનના રાજ્યના જ નહીં અન્ય રાજ્યોના અનેક પરિવારોના ચિરાગને પણ છીનવી લીધા છે. વરસાદ અને વાદળા ફાટવાથી...
લખનૌ: ઉત્તરપ્રદેશમાં બદાયુના દાતાગંજમાં પોલીસ સ્ટેશનથી થોડા અંતર દૂર એક યુવતીની તેના ભાઈઓએ છરી વડે ગળું કાપીને હત્યા કરી હતી....
નવીદિલ્હી: કેરલમાં કોરોના વાયરસના વધતા મામલા વચ્ચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રાજયના લોકોને તમામ સુરક્ષા ઉપાયો અને દિશા નિર્દેશોનું પાલન...
નવી દિલ્હી: સ્વાસ્થ્ય મંત્રાલયે શુક્રવારે જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૪૪,૨૩૦ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે....
અમદાવાદ: આપણે સામાન્ય રીતે એવું ધારતા હોઈએ છીએ કે જાે કોઈ આરોપી જામીન પર બહાર નીકળે તો તે ખૂબ જ...
ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેન હીરાભાઈ પટેલે દિલ્હી ખાતે મુલાકાત લઈ કેન્દ્રીય કાયદા મંત્રી કિરન રીજીજુનું સ્વાગત કર્યું હતું અને શુભેચ્છાઓ...
RBIના પરિપત્રથી હેરાનગતિમાં વધારો થશે (એજન્સી) સુરત, કરચોરી ડામવાની સાથે સાથે વેપારીઓ એક બેંકમાંથી લોન લીધા બાદ તને ભરવાના બદલે...
(એજન્સી) નવીદિલ્હી, ઓગષ્ટ માસની શરૂઆત સાથે જ બેંકના ચાર્જીસમાં બદલાવ થશે. ૧ ઓગષ્ટથી બેકીંગ વ્યવહારમાં અમુક ફરફાર થવા જઈ રહ્યો...
નવી દિલ્હી: દેશમાં નવી શિક્ષણ નીતિ લાગૂ થવાને એક વર્ષ પૂરુ થયું છે. આ તકે પ્રધાનંત્રી નરેન્દ્ર મોદીએ દેશના શિક્ષણવિદોને...
નવી દિલ્લી: જ્યારે સરકાર જરૂરિયાતમંદો માટે યોજના ચલાવે છે, ત્યારે લાયક ન હોય તેવા કેટલાક લોકો તેનો લાભ લે છે....
નવી દિલ્હી: ત્રણ કૃષિ કાયદા અને એમએસપીની ગેરંટીને લઈ છેલ્લા ૯ મહિનાથી દિલ્હીની વિવિધ સરહદો પર ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું...
લખનૌ: પોલીસ એન્કાઉન્ટર કરી નાંખશે તેવા ડરથી યુપીમાં ગુનેગારો થથરી રહ્યા છે. યુપીના શામલીમાં આવા જ ડરથી એક કેસમાં વોન્ટેડ...
બાંદા: યુપીના માફિયા અને બીએસપી નેતા મુખ્તાર અન્સારીએ કરેલી અપીલને સ્વીકારી લેવામાં આવી છે અને હવે તેની બેરેકમાં ટીવી મુકવામાં...
નવી દિલ્હી: તિહાડ જેલમાં બંધ અંડરવર્લ્ડ ડોન છોટા રાજનની તબિયત લથડી છે અને એ પછી તેને સારવાર માટે દિલ્હીની એમ્સમાં...
લખનૌ: કિસાન નેતા ભાજપથી નારાજ બ્રાહ્મણો,રાજભર નિષાદ અને પટેલ સમુદાયના લોકોને પોતાની સાથે લાવી પૂર્વાચલમાં કિસાન આંદોલનને મજબુત કરવાની રણનીતિ...
મુંબઈ: અત્રેના પોલીસ વિભાગની ક્રાઈમ બ્રાન્ચે આજે સ્પષ્ટતા કરી છે કે રાજ કુન્દ્રા પોર્નોગ્રાફી કૌભાંડ કેસમાં આ બિઝનેસમેનની અભિનેત્રી પત્ની...
નવીદિલ્હી: મોદી સરકારમાં સામેલ બધા નવા ૪૩ પ્રધાનોને ભાજપાધ્યક્ષ જેપી નડ્ડાએ ૧૫ ઓગસ્ટ પછી જનતાથી સીધા જાેડાવાનો નિર્દેશ આપ્યો છે....
જમ્મુ: આતંકવાદીઓ,અલગાવવાદીઓ અને પથ્થરબાજાેને ઠેંગો બતાવી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી) આ વખતે કાશ્મીરમાં સ્વતંત્રતા દિવસને ખાસ બનાવશે. આઝાદીના પૂર્વ...
પણજી: ગોવામાં એક બીચ પર બે સગીર છોકરીઓ પર કથિત સામૂહિક દુષ્કર્મની ઘટનાને મુદ્દે મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે રાજય વિધાનસભામાં એક...