નવીદિલ્હી: પૂર્વોત્તર ભારત અને અંડમાન અને નિકોબાર દ્વીપ ગ્રુપ પર હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે. અને કેટલાક સ્થાનો પર...
National
નવીદિલ્હી: ભારતીય બજારમાં સૌથી પસંદગીની ફૂડ પ્રોડક્ટ મેગી ફરી એકવાર ચર્ચામાં છે. હાલમાં જ આવેલા એક રિપોર્ટમાં જણાવાયું છે કે...
નવીદિલ્હી: ઉત્તર પ્રદેશનાં આગ્રામાં પારસ હોસ્પિટલની અંદર મોકડ્રીલ દરમ્યાન ઓક્સિજનનો સપ્લાય કાપવાના કારણે ૨૨ દર્દીઓનાં મોતનાં સમાચાર મળતા ચકચાર મચી...
મુંબઈ: કોરોનાના ભયને કારણે લગભગ દોઢ મહિના સુધી લોક રહેલું મુંબઇ ફરી અનલોક થયું હતું. જાે કે, અનલોક થતા જ...
હૈદરાબાદ: સમગ્ દેશ માં આ વખતે કોરોનાની લહેર ખુબ જ ભયંકર જાેવા હતી .જેમાં લાખો લોકો કોરોના સંક્રમિત થયા છે.તેમજ...
લખનૌ: કોરોના વાયરસની સ્પીડ ધીમી થયા બાદ યોગી સરકારે તમામ જિલ્લાના કોરોના કર્ફ્યૂને હટાવવાનો ર્નિણય લીધો છે. સોમવાર સુધી ૭૨...
આગ્રા: ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લાની પારસ હોસ્પિટલનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં હોસ્પિટલના સંચાલકો જણાવી રહ્યા છે કે ૨૬...
લખનૌ: સમાજવાદી પાર્ટીના સ્થાપક મુલાયમસિંહ યાદવને ગઈકાલે કોરોના રસી લગાવી હતી. પિતાએ રસી લગાવ્યા બાદ સપાના વડા અખિલેશસિંહ યાદવે પણ...
નવીદિલ્હી: કોરોના મહામારીએ હજારો લોકોના જીવ ભરખી લીધા. નેશનલ કમીશન ફૉર ચાઈલ્ડ રાઈટ તરફથી સુપ્રીમ કોર્ટમાં જે સપથ પત્ર દાખલ...
રેસમાં ત્રીજુ નામ પૂંજાભાઈ વંશનું છે, જેઓ ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણીમાં કોળી મત અંકે કરવામાં સફળ રહ્યા અમદાવાદ: ગુજરાત કોગ્રેસના પ્રમુખ...
નવીદિલ્હી: ભારતમાં ચોમાસા વિશે રિસર્ચમાં એક નવો દાવો કરવામાં આવ્યો છે. રિસર્ચમાં જણાવવામાં આવ્યું છે કે ગ્લોબલ વોર્મિંગને કારણે ભારતમાં...
ચેન્નાઇ: તમિલનાડુમાં ચૂંટણી દરમિયાન ફ્રી ગિફ્ટની વહેંચણી પણ પ્રચાર અભિયાનોનો એક ભાગ રહી હતી. હવે વેક્સીનેશન ડ્રાઈવને ઝડપી બનાવવા માટે...
નવીદિલ્હી: સંસદની વિવિધ સ્થાયી સમિતિઓએ વર્ચુઅલ મીટિંગો યોજવાના સૂચનને નકારી દીધું છે. સંસદની વિવિધ સમિતિઓ જુલાઈથી તેમની નિયમિત બેઠકો ફરી...
નવીદિલ્હી: કોરોના મહામારી વચ્ચે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ નવી દિલ્હી ખાતે વડાપ્રધાન સાથે મુલાકાત કરી હતી. ઉદ્ધવ ઠાકરે સાથે મહારાષ્ટ્રના...
નવીદિલ્હી: દક્ષિણ રહેતા મહાત્મા ગાંધીની પૌત્ર પૌત્રીને છેતરપિંડીના આરોપ હેઠળ જેલમાં મોકલવામાં આવ્યા હતા . ૫૬ વર્ષીય આશીષ લતા રામગોબિન...
નવીદિલ્હી: દેશમાં કોરોના વાયરસ સંક્રમણની બીજી લહેર નબળી પડવાની વચ્ચે વેક્સીનેશન માટે સંશોધિત દિશા-નિર્દેશ જાહેર કરી દેવામાં આવ્યા છે. નવી...
નવીદિલ્હી: એક દિવસ પહેલાં નોર્થ-ઈસ્ટનાં રાજ્યોમાં પહોંચ્યા પછી મોન્સૂન હવે મુંબઈ સહિત મહારાષ્ટ્રના ૩૦ ટકા વિસ્તારમાં એની અસર બતાવી રહ્યો...
છેલ્લા ૨૪ કલાકમાં એક લાખની અંદર નવા કેસ નોંધાયા છે, જ્યારે ૨૧૨૩ લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે નવી દિલ્હી: દેશમાં...
મહારાષ્ટ્રમાં ફેબ્રુઆરીમાં વાયરસના એસ પ્રોટીનમાં સૌથી વધારે મ્યૂટેશન જાેવા મળ્યા હતા, મહારાષ્ટ્રમાં કોરોના ઘાતક મુંબઈ: મહારાષ્ટ્રમાં કોરોનાને લઈને રિસર્ચમાં જાણવા...
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો ૮૦ કરોડથી વધુ રેશનકાર્ડ ધારકોને લાભ થશે નવી દિલ્હી, કોરોનાવાયરસની બીજી લહેરને ધ્યાનમાં રાખીને કેન્દ્ર...
દેશમાં લોકડાઉન સંપૂર્ણ રીતે ખૂલ્યા પછી તેની કિંમતમાં વધારો થઈ શકે છેઃ કિંમત ૭૭૬.૫૫ પ્રતિકિલો થઇ નવી દિલ્હી, કોપરની કિંમતોમાં...
કોંગ્રેસના પ્રમુખપદ માટે મોઢવાડીયા, ભરતસિંહ સોલંકી તથા શક્તિસિંહ ગોહિલ પ્રબળ દાવેદાર માનવામાં આવે છે અમદાવાદ, રાજ્યમાં અગામી વર્ષે વિધાનસભાની ચુંટણીઓ...
જયપુર: જયપુર ખાતેથી સામૂહિક દુષ્કર્મની એક ખૂબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે. પોતાને સાથ નહીં આપવા મુદ્દે નારાજ મોટી...
પ્રયાગરાજ: લગ્નમંડપમાં દારુડિયા વરરાજાએ વધારે પડતો રોફ બતાવતા છોકરીવાળાએ તેને જબરો પાઠ ભણાવ્યો હોવાનો એક કિસ્સો યુપીમાં બન્યો છે. અહીંના...
પ્રેમીના લગ્ન બીજે ગોઠવાતાં પ્રેમિકાનું જાેરદાર નાટક ગોરખપુર: ઉત્તરપ્રદેશના ગોરખપુરમાંથી એક પ્રેમીએ લગ્ન કરવાની ના પાડતાં અને તેના લગ્ન બીજે...