Western Times News

Gujarati News

National

નવી દિલ્હી, ઇસ્ટર્ન લદ્દાખમાં LAC પર ભારત-ચીન વચ્ચેની તંગદીલી ખતમ થવાની પ્રક્રિયામાં હવે ચીનની ટેન્કો પીછેહઠ કરતી જોવા મળી રહી...

૫૦ હજારને સઘન ટ્રેનિંગ પછી રાષ્ટ્રીય, રાજ્ય અને જિલ્લા સ્તર પર પદાધિકારી બનાવાશે.-એક વીડિયો સંદેશમાં કોંગ્રેસના રાહુલ ગાંધીએ યુવકોને કોંગ્રેસના...

ક્લાસે પાસ કરાવવાની ગેરંટી આપી હતી-બેંગલુરુના ડિસ્ટ્રિક્ટ કન્ઝ્‌યુમર ડિસ્પ્યુટ્‌સ રિડ્રેસલ કમિશન સમક્ષ ફરિયાદ કરીને ફીના પૈસા પરત માગ્યા બેંગલુરુ,  દીકરી...

નવીદિલ્હી, જમ્મુ કાશ્મીરથી આવનારા ચાર રાજયસભાના સાંસદોએ ગઇકાવે રાજયસભામાંથી ભાવપૂર્ણ વિદાય લીધી હતી આ સાથે જ જમ્મુ કાશ્મીરનું રાજયસભામાં પ્રતિનિધિત્વ...

મુંબઇ, દેશમાં બર્ડ ફલુનો કહેર જારી છે.મધ્યપ્રદેશના પાટનગર ભોપાલ ખાતે કેન્દ્રીય પ્રયોગશાળા આઇસીએઆર નેશનલ ઇસ્ટીટયુટ ઓફ હાઇ સિકયોરિટી એનિમલ ડિજીજ...

બલિયા, ઉત્તરપ્રદેશ સરકારના સંસદીય કાર્ય અને પંચાયતી રાજ રાજયમંત્રી આનંદ સ્વરૂપે આઇએમઆઇએમ નેતા અસદુદ્દીન ઓવૈસી પર હુમલો કરતા કહ્યું કે...

નવી દિલ્હી, લોકસભામાં રાષ્ટ્રપતિના ભાષણ પર ચર્ચાનો જવાબ આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા કૃષિ કાયદાથી લઈને અલગ-અલગ મુદ્દાઓ અંગે વાત...

નવીદિલ્હી, પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને બુધવારે પેટ્રોલ ડીઝલના ઝડપથી વધતા ભાવો પર રાજ્યસભામાં સવાલોના જવાબ આપ્યા. ધર્મેન્દ્ર પ્રધાને પેટ્રોલ ડીઝલના...

નવીદિલ્હી, મેજર પોર્ટ ઓથોરિટી ખરડામાં ૧૨ મોટા બંદરને ડિસિઝન મેકિંગમાં મોટી આઝાદી અપાવવાની જાેગવાઈ છે. બુધવારે રાજ્યસભામાં પણ મેજર પોર્ટ...

જયપુર, રાજસ્થાનના બાંસવાડા જિલ્લામાં એક જ પરિવારના ૫ લોકોના શબ મળ્યા છે. આ ઘટના કુશલગઢના ડૂંગલાપાની ગામનો છે. ગામના બાબુલાલ(૪૦)નું...

નવીદિલ્હી, એઆઇએમઆઇએમના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ ખેડૂત વિરોધ પ્રદર્શન વિશે કેન્દ્ર સરકાર પર તીખો હુમલો કર્યો છે. અસદુદ્દીન ઓવૈસીએ બુધવારે લોકસભામાં...

નવીદિલ્હી, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કેન્દ્રીય પ્રધાન વી.કે.સિંઘને વાસ્તવિક નિયંત્રણ રેખા (એલ.એ.સી.) પાર કરવાની સંબંધિત કથિત ટિપ્પણી પર બરતરફ...

નવી દિલ્હી, કેન્દ્ર સરકારના આદેશ પર ટિ્‌વટરે છેલ્લા લગભગ ૧૦ દિવસમાં ઘણા એકાઉન્ટ્‌સ બ્લોક કર્યા છે. જ્યારે ટિ્‌વટરે સરકારના આદેશ...

લખનઉ,  ઉત્તર પ્રદેશના કાસગંજમાં મંગળવારે મોડી રાતે પોલીસે હત્યાકંડના એક આરોપીને પોલીસે બુધવારે એન્કાઉન્ટરમાં ઠાર કરી દીધો છે. મુખ્ય આરોપી...

ચમોલી, ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ઋષિગંગામાં રવિવારે આવેલા જળપ્રલયથી ભારે વિનાશ થયો છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધી ૨૦૬ લોકો લાપતા હોવાનું...

દહેરાદૂન/ચમોલી, ચમોલીના તપોવન વિસ્તારમાં ગ્લેશિયર ફાટ્યા બાદ વિનાશની આફત આવી છે. એસડીઆરએફ, એરફોર્સ અને તમામ એજન્સીઓ બચાવ કામગીરીમાં દિવસ અને...

નવી દિલ્હી, લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર આંદોલનકારી ખેડૂતોને સંદેશ આપ્યો હતો. વડાપ્રધાને કહ્યું...

નવી દિલ્હી: ગણતંત્ર દિવસ ના રોજ દિલ્હી હિંસા મામલે આરોપી ઈકબાલ સિંહની દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલની ટીમે હોશિયારપુર, પંજાબથી ધરપકડ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.