Western Times News

Gujarati News

National

નવી દિલ્હી,  બેનામી સંપત્તિના કેસમાં કાૅંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાના પતિ રૉબર્ટ વાડ્રાથી આવકવેરા વિભાગના અધિકારી પૂછપરછ કરી રહ્યા છે....

અમદાવાદ, આગમી ૫ જાન્યુઆરીથી ગુજરાતમાં સંઘની સમન્વય બેઠક યોજાશે. જેમાં સંઘની ૩૯ જેટલી ભગિની સંસ્થાઓમાં રાષ્ટ્રીય હોદ્દેદારો ઉપસ્થિત રહેશે. સામાન્ય...

ચંડીગઢ, કૃષિ કાયદાઓની વિરુદ્ધ ચાલી રહેલા ખેડૂત આંદોલનો દરમિયાન પંજાબથી રિલાયન્સ જિયોના મોબાઇલ ટાવરોમાં તોડફોડની ઘટનાઓ સામે આવી રહી છે....

નવી દિલ્હી, દેશની રાજધાની દિલ્હીમાં ફરી એકવાર હચમચાવી દેતી ઘટના બની છે. દિલ્હીના છતરપુર એક્સટેન્શન વિસ્તારમાં એક મહિલાએ પહેલા તેના...

મદુરાઈ, ડીએમકેમાંથી હકાલપટ્ટી કરાયેલા નેતા એમ કે અલાગિરીએ રવિવારે મદુરાઇમાં એક રોડ શો દરમિયાન રાજકારણમાં પાછા ફરવાના સંકેત આપ્યા હતા....

નવી દિલ્હી, પ્રથમ સ્વદેશી કોરોના રસી કોવેક્સિન તેમજ ઓક્સફર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાઝેનેકા રસી કોવિશિલ્ડની ભારતમાં તેની મર્યાદિત-વપરાશની મંજૂરી અંગે કોંગ્રેસ...

નવીદિલ્હી, દેશની ટોચની મેનેજમેન્ટ કોલેજાેમાં પ્રવેશ માટેની પરીક્ષા કોમન એડમિશન ટેસ્ટ (કેટ)નું પરિણામ જાહેર થવાની સાથે જ વિદ્યાર્થીઓમાં ‘કહી ખુશી...

નવીદિલ્હી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા નેશનલ મેટ્રોલોજી કોન્કલેવનું ઉદ્ધાટન કર્યું. પીએમ મોદીએ સંબોધનમાં કોરોના વેક્સીનને લઇને નવા...

નવીદિલ્હી, કોવિડ ૧૯ મહામારીને ધ્યાનમાં રાખી વિવિધ પડકારોનો સામનો કરવા છતાં કેન્દ્રીય તપાસ એજન્સીએ ૨૦૨૦માં લગભગ ૮૦૦ મામલાની તપાસ પૂરી...

મુંબઇ, મુંબઇની સત્ર અદાલતે આજે ગેંગસ્ટર છોટા રાજન અને ત્રણ અન્યને જબરજસ્તી વસુલીના મામલામાં બે વર્ષની કેદની સજા સંભળાવી છે...

ગાઝિયાબાદ, ગાઝીયાબાદમાં સ્મશાન દુર્ધટનામાં ઇઓ નિહારીકા સિંહ, જેઇ ચંદ્રપાલ અને સુપરલાઇઝર આશીષની પોલીસે ધરપકડ કરી છે જયારે ઠેકેદાર અજય ત્યાગી...

લખનૌ, ઉત્તરપ્રદેશના ગાઝીયાબાદ જીલ્લાના મુરાદનગરમાં રવિવારે શ્મશાન ઘાટ ઉપર થયેલ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને યોગી સરકારે ૧૦ લાખ રૂપિયા...

નવી દિલ્હી, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે વિડિયો કેાન્ફરન્સીંગ દ્વારા નેશનલ મેટ્રોલોજી કોન્ક્લેવનુ્ં ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે નેશનલ એટમિક ટાઇમ...

લંડન, બ્રિટનના સ્વાસ્થ્ય સચિન મૈટ હૈનકોકે સોમવારે કહ્યું કે દક્ષિણ આફઅરિકામાં કોરોના વાયરસનો નવો સ્ટ્રેન બ્રિટનમાં મળેલા નવા સ્ટ્રેન કરતા...

નવી દિલ્હી, દેશમાં કોરોના રસીકરણના ઇમર્જન્સિ ઉપયોગને મળેલી મંજુરીથી રોકાણકારોમાં ઉત્સાહ છે, આજે સપ્તાહનાં પહેલા ટ્રેડિગ સેશન એટલે સોમવારે સ્થાનિક...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.