Western Times News

Gujarati News

National

વોશિંગ્ટન, ટ્રંપ પ્રશાસનના અધિકારીઓએ જણાવ્યું હતું કે હિમાલયથી લઇ દક્ષિણ ચીન સાગર સુધી ઇડો પૈસિફિકમાં ચીનના વધતા આક્રમક વ્યવહારને જાેતા...

મુંબઇ, ભય્યુજી મહારાજ આત્મહત્યા મામલામાં જીલ્લા અદાલતમાં સાક્ષીના નિવેદન દાખલ થવાની પ્રક્રિયા શરૂ થઇ ચુકી છે ભય્યુજી મહારાજની પુત્રી કુહૂએ...

નવીદિલ્હી, તુર્કી હવે ખુસીને કાશ્મીરમાં આતંકવાદને વધારવા માટે પાકિસ્તાનની મદદ કરી રહ્યું છે.ચીન બાદ હવે તુર્કીએ પણ પાકિસ્તાનને હથિયારની સપ્લાઇ...

લખનૌ, કોરોના વાયરસ દેશમાં વૃધ્ધો કે અન્ય બીમારીઓથી પીડિત લોકોને સૌથી વધુ શિકાર બનાવી રહ્યો છે.ઉત્તરપ્રદેશમાં ઓછી ઉમરના લોકો માટે...

નવી દિલ્હી, વ્યક્તિગત કરદાતાઓ માટે ઈન્કમટેક્સ રિટર્ન ફાઈલ કરાવની તારીખ સરકારે લંબાવીને 31 ડિસેમ્બર કરી નાંખી છે.નાણા મંત્રાલય દ્વારા આજે આ...

મુંબઈ,  બિહાર ભાજપના પ્રભારી અને મહારાષ્ટ્રના પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડનવીસને કોરોના થયો છે.તેમણે જાતે ટ્વિટ કરીને જાણકારી આપતા કહ્યુ હતુ...

નવી દિલ્હી: નાણા મંત્રાલયે લોન મોરેટોરિયમ સાથે જોડાયેલા વ્યાજમાં છૂટ આપવા અંગે ગાઇડલાઇન જાહેર કરી છે. કોવિડ ૧૯ના સંક્ટને કારણે...

નવીદિલ્હી, જીડીપીના મુકાબલે ભારતની કુલ સરકારી દેવું ૯૦ ટકા બરાબર થઇ શકે છે. ઇટરનેશનલ મોનેટરી ફંડ વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક અનુસાર...

નવીદિલ્હી, સુશાંતસિંહ રાજપુત મામલામાં ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે,સ્વામીએ પોતાના પત્રમાં એમ્સની મેડિકલ રિપોર્ટની સમીક્ષા...

અહેવાલના અનુસાર મહામારીના સમયમાં ૨૦૧૯ના વર્ષની સરખામણીએ લોકોની સંપત્તિમાં વધારો થયો છે મુંબઈ, કોરોના વાયરસની મહામારીના કારણે લોકોનું આર્થિક સંતુલન...

ભારતીય સ્માર્ટફોન માર્કેટમાં સૌથી મોટો હિસ્સો શાઓમી પાસે, ત્રીજા ત્રિમાસિક ગાળામાં પણ કંપનીઓનો દબદબો નવી દિલ્હી, ભારતમાં સ્માર્ટફોન બજારમાં ફરી...

નવીદિલ્હી, ચૂંટણી પંચે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં ખર્ચની મર્યાદામાં દસ ટકાનો વધારો કર્યો છે. કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને આ ર્નિણય...

નવાદા, બિહારના ચૂંટણી મેદાનમાં હવે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ ઝંપલાવ્યું છે. રાહુલ ગાંધીએ નવાદાના હિસુઆમાં રેલીને સંબોધતા ટોણોં...

જાહેરસભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષો પર આકરા પ્રહાર કર્યા: આરજેડીના શાસનમાં બિહારમાં કાયદો-વ્યવસ્થા ખુબ કથળેલી હતી સાસારામ, કોરોના કાળમાં...

પટણા, બિહાર કોંગ્રેસ મુખ્ય કાર્યાલય સદાકત આશ્રમની પાસે ઉભેલી એક કારમાંથી ચુંટણી પંચી ફલાઇગ સ્કવોર્ડે સાડા આઠ લાખ રૂપિયા કબજે...

નવીદિલ્હી, સંસદમાં ૫૨ વર્ષ સુધી સાંસદોને ભોજન ખવડાવ્યા બાદ ભારતીય રેલવે કેન્ટીંગની સુકાન આગામી મહીને ૧૫ નવેમ્બરથી ભારત પર્યટન વિકાસ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.