Western Times News

Gujarati News

National

મુઝફ્‌ફરનગર, ઉત્તરપ્રદેશના મુઝફ્‌ફરનગરની એ કંપનીને મોટો દંડ ફટકારવામાં આવ્યો છે. આ કંપની સાથે એની પ્રોડક્ટની ઓનલાઇન જાહેરાત કરનારા બોલિવૂડ એક્ટર્સ...

નવી દિલ્હી, અયોધ્યા ચૂકાદા બાદ અને મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય ભૂકંપ બાદ વડાપ્રધાન નરેંદ્ર મોદી આજે પોતાના માસિક રેડિયો કાર્યક્રમ...

મુંબઈ, મહારાષ્ટ્રની કોર્ટે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની તેમના વિરુદ્ધ કરાયેલી બદનક્ષીની અરજીને રદ કરવાની અરજી ફગાવી દીધી છે. આ ઉપરાંત...

જયપુર, રાજસ્થાનમાં મુસ્લિમ પોલીસકર્મીઓને દાઢી ન રાખવાનું ફરમાન આવ્યું છે. અલવર પોલીસે નવ પોલીસકર્મીનાં નામ દાઢી રાખવા આપેલી મંજૂરી પાછી...

નવી દિલ્હી, બેઇજિંગને પોતાની હવાની ગુણવત્તા સુાૃધારવામાં ૧૫ વર્ષનો સમય લાગ્યો છે પણ ભારતને પોતાની રાજાૃધાની દિલ્હીની હવાની ગુણવત્તા સુાૃધારવામાં...

ચેન્નાઈ, છ વર્ષની બાળકીએ તમિલનાડુ ક્યૂબ અસોસિએશને દુનિયાના સૌથી નાની ઉંમરના જીનિયસ બાળકનો ખિતાબ જીતી લીધો છે. સારાએ શુક્રવારના રોજ...

મુંબઈ, મહારાષ્ટ્રના રાજકારણમાં નોંધપાત્ર ઉલટફેર બાદ ભાજપની સરકાર રચાતા પક્ષના નેતાઓ તેમના નિવેદનો આપી રહ્યા છે. મહારાષ્ટ્રમાં ભાજના દિગજ્જ નેતા...

હૈદરાબાદ, હૈદરાબાદમાં સૈદાબાદ પોલીસે એમઆઇએમના નેતા અને ધારાસભ્ય અકબરૂદ્દીન ઓવૈસીની વિરૂદ્ધ કેસ નોંધ્યો છે. અકબરૂદ્દીન પર ચાલુ વર્ષે 23 જુલાઇએ...

વહેલી સવારે ૫.૪૭ કલાકે રાજ્યપાલે મહારાષ્ટ્રમાંથી રાષ્ટ્રપતિ શાસન હટાવ્યું : સમગ્ર મહારાષ્ટ્રમાં ભાજપની ઉજવણી   મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના (Maharashtra...

મહારાષ્ટ્રમાં એનડીએ ગઠબંધનને બહુમતી મળ્યા બાદ શિવસેનાએ અચાનક જ પોતાનુ વલણ બદલી નાખ્યુ હતું અને મુખ્યમંત્રી પદની માંગ કરતા ભાજપે...

મોરબી: મોરબી જિલ્લામાં અતિવૃષ્ટિ અને વાવાઝોડાના કારણે ખેડૂતો પાયમાલ થઇ ગયા છે, ત્યારે ટંકારા પંથકના ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતોએ પ્રધાનમંત્રીને હજારો...

નવીદિલ્હી: જમ્મુ કાશ્મીરના શ્રીનનગર અને કાશ્મીરના વિસ્તારોમાં બુધવારની રાત્રે હિંસા અને ચેતવણી ભરેલા પોસ્ટર્સ નજરે પડ્યા બાદ ગઇકાલે ગુરૂવારના દિવસે...

૨૦૧૭ બાદથી હજુ સુધી બિરલાની સંપત્તિ એક તૃતિયાંશ ઘટી ગઈઃ મોટા ભાગની કંપનીઓમાં પણ માંગમાં સુસ્તી નવીદિલ્હી,  વોડા ગ્રુપની ખરાબ...

ફેબ્રુઆરી મહિના બાદથી મોટા ભાગની બેંકોએ ડિપોઝિટ રેટ ઘટાડી છે: સામાન્ય લોકોની પરેશાની વધી: અહેવાલ નવી દિલ્હી, દેશમાં વ્યાજદરમાં ઘટાડાનો...

કૈમૂર, બિહારના કૈમુર જીલ્લાના દુર્ગાવતી પોલીસ સ્ટેશન વિસ્તારમાં અજીબોગરીબ મામલો સામે આવ્યો છે અહીં એક પરસ્પર વિવાદમાં મરધાની હત્યાનો મામલો...

કાનપુર, પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અજયકુમાર લલ્લુએ અહીં સ્પષ્ટ કર્યું છે કે પ્રદેશમાં ૨૦૨૨ની વિધાનસભા ચુંટણી પ્રિયંકા ગાંધીના નેતૃત્વમાં લડવામાં આવશે...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.