Western Times News

Gujarati News

Sports

મુંબઈ, ઈન્ડિયન પ્રીમિયર લીગ-૨૦૨૨માં ચેન્નઈ સુપર કિંગ્સનું પ્રદર્શન ખરાબ રહ્યું છે. આજે પંજાબ કિંગ્સ સામે રમાયેલી આઈપીએલની ૧૧મી મેચમાં ચેન્નઈએ...

નવીદિલ્હી, ભારતના સુપરસ્ટાર બેટ્‌સમેન વિરાટ કોહલી અને રોહિત શર્માએ દુનિયાના દરેક મેદાન પર રન બનાવ્યા છે, પરંતુ કેટલાક વર્ષોથી તેમનું...

મુંબઈ, આઈપીએલ ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટની ૨૦૨૨ની સિઝનની બુધવારે રમાયેલી મેચ લો-સ્કોરિંગ પરંતુ રોમાંચક રહી હતી. આ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરે...

નવી દિલ્હી, કેપ્ટન સંજૂ સેમસનની તોફાની અડધી સદી બાદ બોલર્સે કરેલા ઘાતક પ્રદર્શનની મદદથી રાજસ્થાન રોયલ્સે આઈપીએલ-૨૦૨૨માં પોતાની પ્રથમ મેચમાં...

નવીદિલ્હી, ટોક્યો ઓલિમ્પિકમાં ભાલા ફેંકમાં સુવર્ણ ચંદ્રક જીતનારને સોમવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તરફથી પદ્મશ્રી એવોર્ડ મળ્યો હતો. રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત...

નવી દિલ્હી, ઈંગ્લેન્ડના વિસ્ફોટક ઓપનર બેટ્‌સમેન જેસન રોયપર ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ઈસીબી) બે મેચો માટે પ્રતિબંધ લગાવી દીધો...

બેંગ્લોર, એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાયેલી ડે-નાઈટ ટેસ્ટમાં ભારતે શ્રીલંકાને બે મેચની શ્રેણીમાં એકતરફી જીત નોંધાવી હતી. ભારતે રમતના ત્રીજા...

બેંગ્લોર, ભારત અને શ્રીલંકા વચ્ચે ટેસ્ટ શ્રેણીની બીજી મેચ ૧૨ માર્ચથી બેંગ્લોરમાં રમાશે. આ માટે ભારતીય ટીમે તૈયારી શરૂ કરી...

મુંબઇ, ભારતના ફાસ્ટ બોલર એસ. શ્રીસંતે ભારતીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે. તેણે ટિ્‌વટર પર આ માહિતી આપી હતી....

પણજી, ભારતીય ક્રિકેટર રાહુલ ચહરે તેની મંગેતર ઈશાની જાેહર સાથે લગ્ન કરી લીધા છે. આ લેગ-સ્પિનરે ગોવામાં ડેસ્ટિનેશન વેડિંગ સાથે...

સિડની, ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગે દિગ્ગજ સ્પિનર ??શેન વોર્નને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપતા કહ્યું છે કે જાે તે ઈંગ્લેન્ડનો કોચ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.