બાર્સિલોનાઃ સ્પેનિશ ક્લબ એફસી બાર્સિલોનાના મહાન ખેલાડી લિયોનેલ મેસીએ 2018-2019 સિઝનનો યૂરોપીયન ગોલ્ડન શૂ એવોર્ડ જીતી લીધો છે. પહેલા રમાયેલી...
Sports
નવેમ્બરમાં બ્રાઝિલમાં આયોજિત થનાર ફ્રી ફાયર વર્લ્ડ ટુર્નામેન્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે "નવાબઝાદે" નવી દિલ્હી: ટીમ "નવાબઝાદે" આહે સિરી ફોર્ટ ઓડિટોરિયમમાં...
ગુજરાત સ્ટેટ અન્ડર-૬ અને અન્ડર-૧૪ ઈન્ટરસ્કૂલ ચેસ સિલેક્શન ફોર નેશનલ -૨૦૧૯ નું આયોજન રાઈફલ કલબ, ભવન્સ કોલેજ પાસે, ખાનપુર, અમદાવાદ...
નવી દિલ્હી : વિશ્વભરના ક્રિકેટ એસોસીએશનમાં BCCI સૌથી વધુ પ્રભાવશાળી અને સૌથી વધુ ધનિક ગણાતા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની ચૂંટણી...
વિશાખાપટ્ટનમ, વિશાખાપટ્ટનમ ખાતે હાલમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં દક્ષિણ આફ્રિકા પર ભારતે જારદાર જીત મેળવી હતી. આ ટેસ્ટ મેચમાં ભારતની...
મુંબઇ, ટીમ ઇન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની લંડનમાં સફળ સર્જરી થઇ ગઇ છે. હાર્દિક પંડ્યાને પીઠના નીચલા હિસ્સામાં ઇજા થઇ...
પ્રથમ દાવમાં શાનદાર ૧૭૬ રન કર્યા બાદ બીજી ઇનિંગ્સમાં ૧૨૭ રન કરી આઉટઃ ટેસ્ટ મેચમાં ૧૩ છગ્ગા ફટકાર્યા: બંને દાવમાં...
મુંબઈ, મુંબઈમાં એનએસસીઆઈ ડોમમાં એનબીએની (NSCI Dom NBA, Mumbai) સૌપ્રથમ ઐતિહાસિક મેચ યોજાઈ હતી, જેમાં 10થી 16 વર્ષનાં બાસ્કેટબોલ (Basket...
ઈન્ડિયન પ્રીમિયર લીગ 13મી સીઝન માટે ખેલાડીઓની હરાજી 19 ડિસેમ્બરના રોજ કોલકાતામાં થશે. પહેલી વખત હરાજી કોલકાતામાં યોજાશે. ખેલાડીઓની ટ્રેડિંગ...
ભારત અને દક્ષિણ આફ્રિકા આવતીકાલે વિશાખાપટ્ટનમ ખાતે ત્રણ ટેસ્ટ સીરિઝની પ્રથમ મેચ રમશે. ઋષભ પંતને આ ટેસ્ટમાં ડ્રોપ કરવામાં આવ્યો...
કેટેગરી - એ અને કેટેગરી - સી કર્ણાવતી કલબ, અમદાવાદ તા.૨૨ થી ૨૯ સપ્ટેમ્બર, ૨૦૧૯ અમદાવાદ, દ્વીતીય ગુજરાત ઈન્ટરનેશનલ ઓપન...
પંચકૂલા, છેલ્લી ઘડી સુધી ભારે રોમાંચકતા બાદ પંચકૂલાના તાઉ દેવિલાલ સ્પોટર્સ કોમ્પલેક્સ ખાતે રમાયેલી પ્રો કબડ્ડી લિગ સિઝન-7ની એક મેચમાં...
બીસીસીઆઈના BCCI પૂર્વ અધ્યક્ષ Former President એન શ્રીનિવાસનની N. Srinivasan દિકરી રૂપા ગુરુનાથ rupa Gurunath તમિલનાડુ ક્રિકેટ એસોસિયેશનની Tamilnadu Cricket...
આફ્રિકા સામે રમાયેલી 20-20 શ્રેણીમાં મેદાન ઉપર વિરાટ કોહલીના ગેરવર્તૂણૂકભર્યા વર્તનથી આઈસીસીના અધિકારીઓ હવે આક્રમક બન્યાં છે અને કોહલીને સ્પષ્ટ...
સાઉથ આફ્રીકાની વિરૂદ્ધ 2 ઓક્ટોબરથી શરૂ થનાર ટેસ્ટ સીરીઝ પહેલા ભારતીય ક્રિકેટ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ટીમ ઈન્ડિયાનો ફાસ્ચ...
હ્યુસ્ટન, અમેરિકન USA રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે Donald Trump રવિવારે જાહેરાત કરી હતી કે ભારત વધુ એક વિશ્વસ્તરીય અમેરિકન પ્રોડક્ટ –...
ધર્મશાળા : ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આવતીકાલે પ્રથમ ટી-૨૦ મેચ રમાય તેના એક દિવસ પહેલા ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ...
નવી દિલ્હી : પ્રવાસી દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ ટેસ્ટની સીઝજ માટે ભારતીય ટીમને ૧૫ ખેલાડીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં...
શ્રીલંકાની ક્રિકેટ ટીમના 10 ખેલાડીઓએ પાકિસ્તાન પ્રવાસે જવા માટે કર્યો હતો ઈનકાર. ત્યારે તે મામલે પાકનાં એક મંત્રીએ ભારત વિરુદ્ધ...
રાષ્ટ્રીય સ્તરનો આ ચેસ ચેમ્પિયન ટી બાલારમને પોતાની પ્રગતિ આડે ક્યારેય પોતાની દ્રષ્ટીની ખામીને આવવા દીધી નથી (એજન્સી) કેરળ, ગુજરાતની...
આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારતીય ટીમે વેસ્ટ ઇન્ડિઝનો 2-0થી વ્હાઇટવોશ કર્યો હતો. આ જીતથી ભારતને 120 પોઇન્ટ મળ્યા છે. ટીમ ઇન્ડિયા...
ગત રોજ તારીખ ૧લી. સપ્ટેમ્બર ના રોજ એસ.એ.જી. સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ,વાઘોડિયા રોડ વડોદરા ખાતેગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી ની ઝોન -૩ ની બેડમિન્ટન ભાઈઓ બહેનો ની સ્પર્ધાનું આયોજનનીઓટેક કોલેજ દ્વારા કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં જી. ટી. યુ. સાથે સંકળાયેલી વલ્લભ વિદ્યાનગર ઝોન-૩ માં થી 15 ભાઈઓની અને 10બહેનોની ટીમોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે નીઓટેક કોલેજના આચાર્ય ડૉ.નીપા દેસાઇ, જી.ટી.યુ. નાકાર્યકારી ઓફીસર ડૉ. આકાશ ગોહિલ, વડોદરા બેડમિન્ટન ના સેક્રેટરી તુષાર કદમ,એ.ડી.આઈ.ટી. નાસ્પોટ ડાયરેક્ટર ડૉ. કિરણ પટેલ, આઈ.ટ.એમ. કોલેજના ડાયરેક્ટર ડાયરેક્ટર ડૉ. હેમરાજ પટેલ અનેએસ.વી.આઇ. ટી. વાસદ ના સ્પોર્ટ્સ ડાયરેક્ટર વિકાશ અગ્રવાલ વગેરે ઉપસ્થિત સ્પર્ધા નિહાળી હતી અનેખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. સ્પર્ધામાં એસ. વી. આઈ. ટી. ની બહેનોની ટીમે ક્વાટર ફાઇનલમાં એસ.પી..સી.એ.એમ (SPCAM) નીટીમને ૨-૦ થી હરાવી સેમિફાઇનલ માં પ્રવેશ મેળવ્યો હતો.સેમી ફાઇનલમાં એ.ડી.આઈ.ટી. (ADIT) નીસામે ૨ - ૧ થી જીત મેળવી ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યો હતો.સંઘર્ષ પૂર્ણ ફાઈનલ મેચમાંબી.વી.એમ.(BVM) ની બહેનો ની ટીમ સામે એસ. વી. આઇ. ટી.(SVIT) ની બહેનો ની ટીમ નો ૨ - ૦ થીપરાજય થયો હતો અને જી.ટી.યુ. ની ઝોન - ૩ ની બેડમિન્ટન બહેનોએ સ્પર્ધામાં ની એસ.વી.આઈ.ટી નીટીમ ઉપવિજેતા રહી હતી. ભાઈઓની સ્પર્ધામાં વોટર ફાઇનલમાં gset નિતીન ને 3 1 થી પરાજિત કરી સેમિફાઇનલમાં પ્રવેશ નિશ્ચિતકર્યું હતું સેમિફાઈનલમાં ડી.જે.એમ.આઇ.ટી. (DJMIT) ની ટીમ ને એક તરફા મુકાબલામાં ત્રણ જીરો થીહરાવી ફાઇનલમાં પહોંચી હતી. ફાઇનલમાં એસ. વી. આઇ. ટી.(SVIT) ની ટીમે પુરા જુસ્સા અને ઝનુન સાથે રમી હતી. અને બી.વી.એમ.(BVM) ની ભાઈઓ ની ટીમને ફાઈનલમાં 3 - 0 પરાજિત કરી ચેમ્પિયનશિપ મેળવી હતી. એસ. વી. આઇ. ટી. ભાઈઓ ની ટીમ મા આદિત્ય કદમ,...
કિંગ્સ્ટન, શાનદાર લાઈનલેન્થ, ઝડપી રફ્તાર અને ઉછાળવાળી વિકેટને લઇને વેસ્ટઇન્ડિઝની તકલીફ સતત વધી રહી છે. બીજી ટેસ્ટ મેચના બીજા દિવસે...
નવી દિલ્હી, નવી વર્લ્ડ ચેમ્પિયન પીવી સિંધુએ મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળીને તેમની સાથે વાત કરી હતી. બેડમિંટન વર્લ્ડ ચેમ્પિયનશીપનો...
સિડની : સદીના મહાન ક્રિકેટર સર ડોનાલ્ડ જ્યોર્જ બ્રેડમેનને આજે યાદ કરવામાં આવ્યા હતા. ડોનાલ્ડ બ્રેડમેનના જન્મદિવસે તમામ ક્રિકેટ ચાહકોએ...