દરેક મૃતકના પરિવારને PM મોદી દ્વારા PMNRF તરફથી 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે: ગુજરાત...
ગુજરાતની મસાલા બ્રાન્ડ લાખો લોકો સુધી અસલી ભારતીય ફ્લેવર પહોંચાડવા માટે પરંપરા અને ટેક્નોલોજીનો સમન્વય કરે છે અને વિશ્વભરમાં કામગીરી...
· Price Band is fixed at ₹ 387 to ₹ 407 per Equity Share of face value of ₹ 10 each (“Equity Share”). · The Bid...
છેલ્લાં ૨૪ કલાકમાં રાજ્યમાં ૩૩ જિલ્લાના ૨૦૯ તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ: તાપીના ડોલવણ તાલુકામાં સૌથી વધુ ૬ ઇંચ કરતાં વધુ...
વિશ્વ આખાને સ્તબ્ધ કરનારી પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ગુજરાત સરકારનો ઉન્નત માનવીય અભિગમ – મોતનો મલાજો જાળવીને એક એક માનવ અંગો...
(પ્રતિનિધિ) નડિયાદ, ખેડા તાલુકાના રઢુ ગામ ખાતે પશુ દવાખાના ની દિવાલ ની ઓથે બુટલેગરો મધ્યરાત્રી પછી એક કારમાં ભરી લાવેલ...
(પ્રતિનિધિ) આણંદ, પવિત્ર યાત્રાધામ ડાકોરમાં દંડીસ્વામી આશ્રમના મહંત અને સંત સમિતિના પ્રદેશમંત્રી વિજયદાસજીના યજમાન પદે અમદાવાદ જગન્નાથ મંદિરના પૂજ્ય દિલીપદાસજી...
જૂનાગઢ, જૂનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકામાં આવેલી એક ખાનગી શાળાના પ્રિÂન્સપાલ અને સંસ્કૃતના શિક્ષક પર રપથી વધુ વિદ્યાર્થીઓ સાથે અભદ્ર કૃત્ય...
શ્રી રામ કન્સ્ટ્રકશન કંપનીના રૂ.૨૪.૫૦ લાખની બાકી ચૂકવણી મામલે કોર્ટનું વોરંટ ગોધરા, પંચમહાલ જિલ્લાના હાલોલ કોર્ટ દ્વારા વર્ષો જૂના પેમેન્ટ...
૩૭ ગોલ્ડ લોનધારકો સામે ફરિયાદ નોંધાવતા બાવલુ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી-નકલી ગોલ્ડના આધારે લોન લઈ કરોડોની...
વડોદરા, વડોદરાની ગોત્રી વિસ્તારની મહિલાને ઓનલાઈન શેર માર્કેટમાં ઈન્વેસ્ટમેન્ટ કરાવી વધુ નફો અપાવવાની લાલચ આપી ભેજાબાજોએ રૂપિયા ૧.૪૯ કરોડ જુદા...
(પ્રતિનિધિ) ભરૂચ, ઝઘડિયા તાલુકા અને ઝઘડિયાની દક્ષિણ ગુજરાત વીજ કંપની ને શરમજનક સ્થિતિમાં મૂકે તેવી એક ઘટના વીજ કંપનીના બે...
આમોદમાં ઈન્ચાર્જ મામલતદારને આવેદનપત્ર આપી (પ્રતિનિધિ) ભરૂચ, રાજ્ય સરકારે આંગણવાડી કાર્યકરોને BLOની કામગીરી સોંપતા આંગણવાડી બહેનોમાં નારાજગી જોવા મળી હતી....
વરાછા રોડ ઉપર રૂ.રપ લાખ હીરાના પાર્સલ લૂંટાયા હતા, લૂંટારાને પકડવા પોલીસે ૧૭ દિવસ વોચ રાખી હતી-સુરત પોલીસે આંગડિયા પેઢીના...
અહીં સ્કૂલો અને રહેણાંક વિસ્તારમાં ડેપો બનાવીને કોર્પોરેશન રહીશોને મોતના મુખમાં ધકેલવા માંગે છે વડોદરા, વડોદરા શહેરના ગોત્રીમાં ઈલેકટ્રીક ચા‹જગ...
(પ્રતિનિધિ) ભરૂચ, આમોદ વણકરવાસમાં આજરોજ ધામણ પ્રજાતિનો ૮ ફૂટ લાંબો સાપ નીકળતા આસપાસના રહીશોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો.જેથી આમોદમાં રહેતા...
સોલાર એનર્જી ઝોન સ્થાપિત કરવા, રિલાયન્સ જિઓના ટેલિકોમ્યુનિકેશન નેટવર્કનું વિસ્તરણ જેવી કામગીરી થશે અમદાવાદ, ગુજરાત અને રાજસ્થાનમાં રૂ. ૩૬૨૯૬ કરોડના...
અરજદારો ફેસલેસ લર્નિંગ લાયસન્સની સેવા આધાર બેઈઝ્ડ e-KYC દ્વારા મેળવી શકશે Ahmedabad, રાજ્યના નાગરીકોને સરળતાથી લર્નીંગ લાયસન્સ મળી રહી તે હેતુથી રાજ્ય...
હાલ નવા કોન્ટ્રાક્ટરને કામગીરી સોંપાઈ, પણ છેલ્લાં ૬ મહિનાથી બાંધકામ અટવાયું છે. (એજન્સી)ભરૂચ, ભરુચમાં શિક્ષણ વિભાગની વરવી વાસ્તવિકતા સામે આવી...
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા નાગરિકોની સુવિધા અને શહેરની શોભામાં અભિવૃદ્ધિ થાય તે માટે આઈકોનીક રોડ બનાવવામાં આવી રહયા...
(પ્રતિનિધિ)નડિયાદ, નડિયાદ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર યોગી ફાર્મ ખાતે શિક્ષણ સહાયક ભલામણ પત્ર-નિમણૂક પત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં, ખેડા જિલ્લાની...
(એજન્સી)અમદાવાદ, ગર્ભાવસ્થાના એડવાન્સ સ્ટેજ સુધી પીડિતાનું મૌન રહેવું સંમતિ ગણાય એવું મહત્ત્વનું અવલોકન હાઇકોર્ટે એક કેસના આદેશમાં કર્યાે છે. આ...
મીઠા ઉદ્યોગ મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે સોલ્ટ એમ્પાવર્ડ કમિટીની બેઠક યોજાઈ મીઠા ઉદ્યોગના વિકાસ અને અગરિયાઓના કલ્યાણ...
દુબઈથી ચાલતું ૩૩૫ કરોડનું રેકેટ ઝડપાયું: સાયબર ફ્રોડ ગેંગનો પર્દાફાશ (એજન્સી)સુરત, ઊંચા વળતરની લાલચ આપી લોકોને ખંખેરતી સાયબર ગેંગનો પર્દાફાશ...
મંત્રી રિજિજુ સહિતના નેતાઓની ધરમશાલામાં દલાઈ લામાના ૯૦માં જન્મદિવસે હાજરી સામે ચીનનો વિરોધ બેઈજિંગ, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બૌદ્ધ ધર્મગુરુ...