Western Times News

Gujarati News

નવાગામ કસાણા ખાતે  ફ્રી લાઈબ્રેરીનું ઉદ્દઘાટન

મેઘરજ તાલુકાના કસાણા નવાગામ ખાતે આઈ.પી.એસ અધિકારી આર. વી.અસારી (હાલ અમદાવાદ રુલર એસ.પી) ના સહયોગથી યુવાનોના શૈક્ષણિક વિકાસ માટે અને સ્પર્ધાત્મક પરીક્ષામા વધુ ઉપયોગી અને યુવાનોને તૈયારીમા મદદ થાય અને સમાજ  શૈક્ષણિક રીતે આગળ આવે તે હેતુથી નવાગામ કસાણા ખાતે  તદ્દન ફ્રી લાઈબ્રેરી નું તા 05/06/2019  ના રોજ ઉદ્દઘાટન કરવામાં આવ્યું  છે.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.