Western Times News

Gujarati News

અમદાવાદમાં જાવેદ હબીબનું  સૌ પ્રથમ પ્રીમિયમ સલૂનનું ઉદઘાટન પુરષોતમ રૂપાલાના હસ્તે

અમદાવાદ, 19 ઓગસ્ટ 2021: જાણીતા સેલિબ્રિટી હેરસ્ટાઇલિસ્ટ જાવેદ હબીબ, જેમની અસાધારણ કુશળતાએ વાળ કાપવા અને સ્ટાઇલ વ્યવસાયને નવો આયામ આપ્યો, અને તેમની બ્રાન્ડને દેશમાં સૌથી વધુ ઓળખી શકાય તેવી એક બનાવી છે

તેઓ દ્વારા નવા દેખાવ અને અસાધારણ સેવાઓ સાથે માસ્ટર ફ્રેન્ચાઇઝ માલિક રિયા શર્મા દવે અને તીર્થ દવે સાયન્સ સિટી રોડ પર તેમના દ્વારા અમદાવાદનું પ્રથમ પ્રીમિયમ ધ જાવેદ હબીબ સલૂન શરૂ થવા જઈ રહ્યું છે.

આ પ્રસંગે ઉપસ્થિત મુખ્ય મહેમાન શ્રી પૂરષોત્તમ રૂપાલા (કેન્દ્રીય મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી) અને અતિથિ વિશેષ શ્રી કિરીટભાઈ પરમાર (મેયર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન), શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (ધારાસભ્ય, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન) અને શ્રી હિતેષભાઈ બારોટ (ચેરમેન) , સ્ટેન્ડિંગ કમિટી, AMC ઉપસ્થિત રહ્યા હતા.

ધ જાવેદ હબીબ સલૂનના માસ્ટર ફ્રેન્ચાઇઝ ઓનર રિયા શર્મા દવે દ્વારા જણાવામાં આવ્યું હતું  કે, “અમે હંમેશા અમદાવાદ માટે કંઇક નવું અને અનોખું લાવવાનું લક્ષ્ય રાખ્યું છે અને હવે તમામ સપોર્ટ સાથે અમે અમદાવાદમાં સાયન્સ સિટી રોડ પર આ આઇકોનિક બ્રાન્ડ સલૂન શરૂ કરીને અત્યંત આનંદિત છીએ. હું અમદાવાદની ભીડ અને ઉભરતા લોકો સાથે મારું નોલેજ અને સૌંદર્ય બ્રાન્ડની કુશળતા શેર કરવા માટે રાહ જોઈ શકતી નથી.

તીર્થ દવે (ફ્રેન્ચાઇઝ ઓનર) એ ઉમેર્યું હતું કે, “તમામ પ્રકારના ગ્રાહકો માટે વિશેષ સ્ટાઇલની તકો પૂરી પાડવાના લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરીને જેઓ તેમની સ્ટાઇલને અનન્ય રીતે આગળ વધારવાની રાહ જોઈ રહ્યા છે અમે તેમના માટે ખાસ ડિઝાઇન કરેલા કસ્ટમાઇઝ્ડ મોડેલને પણ રાખવામાં આવી છે

“અમારા આદરણીય ગ્રાહકો માટે અમારી પાસે મુંબઈના પ્રખ્યાત મેકઅપ આર્ટિસ્ટ, હેર સ્ટાઈલિસ્ટ અને સર્ટિફાઈડ ડ્રેસર હશે. જ્યારે હેર સ્પા અને હેર સ્ટાઈલિંગ હબીબનું મહત્વ છે, હેર મેસ્ટ્રોને વિશ્વાસ છે કે હેર સ્ટુડિયો બ્રાન્ડ પહેલેથી જ દિલ જીતી લીધી છે આ  બ્રાન્ડ સાથે જાણતા ચોક્કસ આમ વિઝિટ કરશે અને પોતાનો અનુભવ લેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.