Western Times News

Gujarati News

સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ થશે

મહિલા અને બાળ કલ્યાણમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં સોલા સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ કેર્સ પીએસએ ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ થશે

રાજ્યના મહિલા અને બાળ કલ્યાણમંત્રી શ્રીમતી મનીષાબેન વકીલની ઉપસ્થિતિમાં ગુરૂવારે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ કેર્સ પીએસએ ઓક્સિજન પ્લાન્ટનો લોકાર્પણ કાર્યક્રમ યોજાશે.

ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આયોજિત આ જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં પીએસએ પ્લાન્ટનું પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ઈ-લોકાર્પણ કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.