Western Times News

Gujarati News

ખેડા જિલ્લાની ગ્રામ પંચાયતોની ચુંટણીમાં ખેડા તાલુકામાં વિજેતા થયેલ ઉમેદવારો

(માહિતી) નડિયાદ, તાજેતરમા ખેડા જિલ્લાની ૪૧૭ ગ્રામ પંચાયતમાં ચૂંટણીની પ્રક્રિયા સંપન્ન થઈ છે. ત્યારે ખેડા તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂટણીમાં નીચે જણાવ્યા મુજબ વિજેતા સરપંચનું નામ જાહેર કરવામાં આવેલ છે.

ખેડા તાલુકાની (૧) પાણસોલી ગ્રામ પંચાયતમાં શ્રી સંગીતાબેન ફુલસિંહ ચૌહાણ- હરિફથી ૧૩૦ મતથી વિજેતા, (૨) ઉમિયાપુરા ગ્રામ પંચાયતમાં શ્રી મનહરભાઈ ભાઈલાલભાઈ પટેલ- હરિફથી ૨૯૭ મતથી વિજેતા, (૩) દેદરડા ગ્રામ પંચાયતમાં શ્રી મધુબેન પ્રવિણભાઈ ડોડીયા- હરિફથી ૬૩ મતથી વિજેતા,

(૪) ચલીન્દ્રા ગ્રામ પંચાયતમાં શ્રી રૂપલબેન મહેશભાઈ ભરવાડ- હરિફથી ૧૨ મતથી વિજેતા, (૫) ઢઠાલ ગ્રામ પંચાયતમાં શ્રી ગીતાબેન પ્રવિણભાઈ ચૌહાણ- હરિફથી ૧૧૦ મતથી વિજેતા, (૬) વાવડી/ડામરી ગ્રામ પંચાયતમાં શ્રી અમીતભાઈ રાયસિંગભાઈ પરમાર- હરિફથી ૨૬૫ મતથી વિજેતા,

(૭) ભેરાઈ ગ્રામ પંચાયતમાં શ્રી રમીલાબેન જીગરભાઈ પરમાર- હરિફથી ૧૦૪ મતથી વિજેતા, (૮) ધરોડા ગ્રામ પંચાયતમાં શ્રી રીજીબેન કાળુભાઈ ભરવાડ- હરિફથી ૭૦૬ મતથી વિજેતા, (૯) લાલી ગ્રામ પંચાયતમાં શ્રી હસુબેન રમેશભાઈ તડવી- હરિફથી ૧૩૯ મતથી વિજેતા, (૧૦) રસીકપુરા ગ્રામ પંચાયતમાં શ્રી તખુબેન સંતરામભાઈ દુલેરા- હરિફથી ૭૪ મતથી વિજેતા, (૧૧) કાજીપુરા/ વૈકુંઠપુરા ગ્રામ પંચાયતમાં શ્રી ઉર્મિલાબેન વિઠ્ઠલભાઈ ઠાકોર- હરિફથી ૪૫૫ મતથી વિજેતા, (૧૨) ચિત્રાસર ગ્રામ પંચાયતમાં શ્રી સોનલબેન બળદેવભાઈ પટેલ- હરિફથી ૧૪૩ મતથી વિજેતા,

(૧૩) સમાદરા ગ્રામ પંચાયતમાં શ્રી મીનાબેન મનુભાઈ વાઘેલા- હરિફથી ૭૭ મતથી વિજેતા, (૧૪) વાસણા મારગીયા ગ્રામ પંચાયતમાં શ્રી ભરતભાઈ પ્રભુભાઈ પટેલ- હરિફથી ૧૬૩ મતથી વિજેતા, (૧૫) વારસંગ ગ્રામ પંચાયતમાં શ્રી પૃથ્વીરાજ બહાદુરસિંહ સીસોદીયા- હરિફથી ૩૪૬ મતથી વિજેતા,

(૧૬) કઠવાડા ગ્રામ પંચાયતમાં શ્રી રમીલાબેન અંબાલાલ શેનવા- હરિફથી ૧૨૭ મતથી વિજેતા, (૧૭) ચાંદણા ગ્રામ પંચાયતમાં શ્રી ચંપાબેન મનીષકુમાર મકવાણા- હરિફથી ૪૩૯ મતથી વિજેતા, (૧૮) વાસણા ખુર્દ ગ્રામ પંચાયતમાં શ્રી ગોપાલભાઈ રવજીભાઈ ચૌહાણ- હરિફથી ૧૩ મતથી વિજેતા, (૧૯)

પરસાંતજ ગ્રામ પંચાયતમાં શ્રી કાંતીભાઈ માધાભાઈ ગોહેલ- હરિફથી ૨૧૩ મતથી વિજેતા, (૨૦) સારસા ગ્રામ પંચાયતમાં શ્રી ભારતીબેન ભાવેશભાઈ ગોહેલ- હરિફથી ૨૧ મતથી વિજેતા, (૨૧) નવાગામ ગ્રામ પંચાયતમાં શ્રી મનીષાબેન સંજયકુમાર ડાભી- હરિફથી ૧૦ મતથી વિજેતા, (૨૨) બીડજ ગ્રામ પંચાયતમાં

શ્રી રીનાબેન પાર્થકુમાર પટેલ- હરિફથી ૫૪ મતથી વિજેતા, (૨૩) મહીજ ગ્રામ પંચાયતમાં શ્રી હોથાજી ચેલાજી પરમાર- હરિફથી ૨૩૭ મતથી વિજેતા, (૨૪) ગોબલજ ગ્રામ પંચાયતમાં શ્રી ઈશ્ર્‌વરભાઈ મગનભાઈ પરમાર- હરિફથી ૨૧૪ મતથી વિજેતા, (૨૫) ખુમરવાડ ગ્રામ પંચાયતમાં શ્રી મુન્નીબેન અજીતભાઈ વાઘેલા- હરિફથી ૩૪ મતથી વિજેતા,(૨૬) રઢુ ગ્રામ પંચાયતમાં શ્રી અજીતસિંહ શિવુભા વાઘેલા- હરિફથી ૪૭૫ મતથી વિજેતા જાહેર થયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.