Western Times News

Gujarati News

સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ (રાજ્યકક્ષા) ગુજરાત પ્રદેશના યુવા મહામંત્રીની નિમણૂક

(તસ્વીરઃ બકોર પટેલ, મોડાસા) રાજ્યના યુવા અગ્રણી અને દરેક સમાજના હીત ચિંતક કુણાલ દીક્ષિતને ગુજરાત પ્રદેશ યુવા મહામંત્રી સમસ્ત બ્રહ્મ સમાજ ગુજરાત રાજ્ય તરીકે નિમણૂક રાજ્યના પ્રમુખ ભરતભાઇ રાવલ દ્વારા આપેલ છે

આ નિમણૂકથી સમગ્ર રાજ્ય ના યુવા વર્ગમાં ખૂબ જ આનંદ અને ઉત્સાહ ની લાગણી જાેવા મળી છે તમામ જિલ્લાના પ્રમુખોએ આ નિમણૂકને આવકારી અને આનંદની લાગણી વ્યક્ત કરી છે.

ટ્રસ્ટીશ્રી અને ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ મીડિયા કન્વીનર શ્રી ડો. યજ્ઞેશભાઇ દવે, સમસ્ત બ્રહ્મ સમાજ(રાજ્યકક્ષા)ના મહામંત્રી અમિતભાઈ દવે ,મુખ્ય સંગઠક અશ્વિનભાઈ ત્રિવેદી, મીડિયા કન્વીનર શ્રી દિનેશભાઈ રાવલ તથા રાજ્યના તમામ હોદ્દેદારોએ અભિનંદન પાઠવ્યા છે.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.