Western Times News

Gujarati News

નવા વર્ષમાં બનાવો સ્વાદિષ્ટ અખરોટમાંથી બનતી અવનવી વાનગીઓ

ટ્રાઈફલ

આ સ્વાદિષ્ટ વોલનટ રેસિપીઓ સાથે પોતાને ક્રિસમસની શુભેચ્છા આપો

ખુશીઓની મોસમ આવી ગઈ છે. હા દેખીતી રીતે જ. ડિસેમ્બર ભરપૂર રોમાંચ લાવે છે, કારણ કે ક્રિસમસ આવી રહી છે. ક્રિસમસ કેરોલ્સને માણવાનો આ સમય હોય છે.

વર્ષના આ સમયે બાળકો સાંતાક્રુઝ પાસેથી ચમકદાર નવાં નવાં રમકડાં મળશે એવી આકાંક્ષા સાથે શ્રેષ્ઠ વર્તન કરતા હાય છે અને વાલીઓ તેમનાં ઘર શણગારવામાં અને સ્વાદિષ્ટ ટ્રીટ્સ બેક કરવામાં વ્યસ્ત હોય છે. આસાન શબ્દોમાં કહીએ તો વર્ષનો ચમત્કારી સમય આવી ગયો છે અને અમે તેને તમારે માટે વધુ ચમત્કારી બનાવવા પ્રયાસ કરી રહ્યા છીએ.

ક્રિસમસ નજીક આવે અને તમે બારીકાઈભર્યું ક્રિસમસ મેનુનું નિયોજન કરો તેમ કેલિફોર્નિયા વોલનટ- માન્ય રેસિપીઓની અમારી યાદી જરૂર જુઓ. આ રેસિપીઓ ક્રિસમસને અનુકૂળ હોવા સાથે તે બહુ પોષક પણ છે, કારણ કે તે અખરોટનો ઉપયોગ કરીને બનાવવામાં આવી છે.

મુઠ્ઠીભર અખરોટ (28 ગ્રા) મહત્ત્વપૂર્ણ ફેટી એસિડ ઓમેગા-3 એએલએ (2.5 ગ્રા) સાથે પેક કરવામાં આવે છે ને પ્રોટીન (4 ગ્રા), ફાઈબર (2 ગ્રા) અને અન્ય મુખ્ય પોષકો પણ ઓફર કરે છે. આટલું જ નહીં અખરોટ મીઠી અને નમકદાર ભૂખને પહોંચી વળવા માટે પૂરતી હોવા સાથે તે હૃદય, મગજ અને રુધિર માટે પણ લાભદાયી હોઈ તમારા રોજબરોજનું સ્વાસ્થ્ય બનાવે છે.

તો આ ક્રિસમસમાં ચાલો આ હૃદયશીલ રેસિપીઓ સાથે ઉત્તમ સ્વાસ્થ્ય અને ઉત્તમ સ્વાદની ઉજવણી કરીએ.

ક્રિસમસ કોટેડ વોલનટ્સ -સામગ્રીઓ

2 મધ્યમ ઈંડાં સફેદ

200 ગ્રા કેલિફોર્નિયા વોલનટ્સ

દોઢ નાની ચમચી સ્મોક્ડ પાપરિકા

30 ગ્રા પરમેસન, બારીક ગ્રેટેડ

અડધી નાની ચમચી સી સોલ્ટ ફ્લેક્સ

બનાવવાની રીત

1.    ઓવનને 200 ડિ.સે. તાપે ગરમ કરો. બેકિંગ પાર્ચમેન્ટ સાથે મોટી બેકિંગ ટ્રે ગોઠવો.

2.    ઈંડાનો સફેદ ભાગ સપાટી પર સફેદ પરપોટા આવે ત્યાં સુધી હલકું વ્હિસ્ક કરો. અખરોટ, પાપરિકા, પરમેસન અને મીઠુંમાં મિશ્રણ કરીને એકસમાન કોટ કરો. તૈયાર ટ્રે પર એકસમાન ફેલાવી દો અને સોનેરી બને ત્યાં સુધી 5-7 મિનિટ બેક કરો.

3.    પીરસવા પૂર્વે સહેજ ઠંડું થવા દો.

રાંધવાની ટિપઃ  સેલોફેન ગિફ્ટ બેગ્સમાં ગોઠવો અને આદર્શ ભેટ માટે ક્રિસમસ રિબન સાથે બાંધો. ક્રિસ્પી સ્નેક માટે સ્ટોરેજ પછી ઓવન પર ગરમ કરો.

ઓબરજાઈન અને વોલનટ પરમાજિયાનો –સામગ્રી


2 ઓબરજાઈન્સ, બાકી સ્લાઈસ્ડ લેન્થવેઝ

2 મોટી ચમચી ઓલિવ ઓઈલ

1 લાલ મરી, બારીક ડાઈસ કરેલું

100 ગ્રા બ્રોકોલી ફ્લોરેટ્સ, બારીક ચોપ કરેલું

2 ટમેટા, ચોપ કરેલા

50 ગ્રા કેલિફોર્નિયા વોલનટ્સ, બારીક ચોપ કરેલા વત્તા 15 આખા અખરોટ

125 ગ્રા પેક ફેટ ઘટાડેલું મોઝરેલા, બારીક સ્લાઈડ કરેલું

400 ગ્રા પસાટા

1 મોટીચમચી પરમેસન, બારીક ગ્રેટેડ

બનાવવાની રીત

1.    200 ડિ.સે. તાપે ઓવન પર ગરમ કરો.

2.    સહેજ તેલથી ઓબરજાઈન સ્લાઈસીસ બ્રશ કરો અને દરેક બાજુ 1-2 મિનિટ માટે ગ્રિડલ અથવા ફ્રાય કરો.

3.    મોટા ફ્રાઈંગ પેનમાં બાકી તેલ ઉમેરો અને મરી, બ્રોકોલી, ટમેટા અને ચોપ કરેલા અખરોટ નરમ થાય ત્યાં સુધી 4-5 મિનિટ માટે ચોપ કરો, બરોબર સીઝન કરો.

4.    12 મોટી ઓબરજાઈન સ્લાઈસ સિલેક્ટ કરો અને મધ્યમાં મોઝરેલાની અડધી સ્લાઈસ ગોઠવો, સ્લાઈસીસ અને રોલ અપ વચ્ચે ભરણી વહેંચી નાખો, તેમને તેલ ચોપડેલી ઓવનપ્રૂફ સર્વિંગ ડિશમાં સીલ સાઈડ નીચે કરીને ગોઠવો. બાકી કોઈ પણ ઓબરજાઈન સ્લાઈસીસને બારીક ચોપ કરો અને પસાટામાં હલાવો, તેને ઓબરજાઈન રોલ્સ પર રેડો અને બાકી મોઝરેલા, ટુકડા અને આખા અખરોટ પર સ્કેટર કરો.

5.    પરમેસન સાથે સ્પ્રિંકલ કરો અને કથ્થઈ અને નરમ થાય ત્યાં સુધી 30 મિનિટ બેક કરો.

ફેસ્ટિવ ઈન્સ્પાયર્ડ ટ્રાઈફલ

સામગ્રીઓ

135 ગ્રા પેક રાસ્પબેરી જેલી

300 મિલિ મુલ્ડ વાઈન

100 ગ્રા મડેરા કેક / ડ્રાય કેક, સ્લાઈસ કરેલી

50 ગ્રા કસ્ટર્ડ પાઉડર

150 ગ્રા કેસ્ટર શુગર

પા નાની ચમચી ગ્રેટેડ નટમેગ

600 મિલિ દૂધ

100 ગ્રા કેલિફોર્નિયા વોલનટ્સ

300 મિલિ વ્હિપિંગ ક્રીમ

શણગારવા માટે સ્પ્રિંકલ્સ

બનાવવાની રીત

1.    જેલીને ક્યુબ્સમાં કાપો અને મોટા જગમાં ગોઠવો. મુલ્ડ વાઈનને ઊકળવા આવે ત્યાં સુધી ગરમ કરો અને જેલી પર રેડો, પિગાળવા માટે હલાવો અને તે 5000 મિલિ થાય ત્યાં સુધી પાણીથી ટોપ-અપ કરો.

2.    1.2 લિટર ટ્રાઈફલ ડિશના બેઝમાં કેક સ્લાઈસીસ ગોઠવો અને જેલી પર રેડો, સેટ થાય ત્યાં સુધી ઠંડું થવા દો.

3.    દરમિયાન કસ્ટર્ડ પાઉડર, 50 ગ્રા શુગર અને નટમેગ સોસપેનમાં મૂકો, દૂધમાં મિશ્રણ કરો, ઘટ્ટ થાય ત્યાં સુધી સતત હલાવતા રહીને ઉકાળો. અડધા અખરોટ ચોપ કરો અને કસ્ટર્ડમાં ઉમેરો. બાઉલમાં નાખો, સપટીને ક્લિંગફિલ્મથી ઢાંકો અને ઠંડું થવા દો.

4.    દરમિયાન 50 મિલિ પાણી સાથે નાના સોસપેનમાં 50 ગ્રા શુગર મૂકો, ઊકળવા આવે તે પૂર્વે બાકી અખરોટ નાખીને 2 મિનિટ માટે પકવો. હવે બાકી શુગર પ્લેટમાં મૂકો. 2 ફોર્કસનો ઉપયોગ કરીને સિરપમાંથી અખરોટ કાઢો અને શુગરમાં ટોસ કરો, તેને ઠંડું થવા દો.

5.    જેલી સેટ થવા પર કસ્ટર્ડ પર ફેલાવો. કસ્ટર્ડ પર સોફ્ટ પીક્સ અને ચમચીમાં ક્રીમ વ્હિસ્ક કરો.

6.    શુગર્ડ વોલનટ્સ પર સ્પ્રિંકલ કરો અને પીરસો.

વોલનટ્સ- મરઝીપેન- સ્નોબોલ્સ, સિનામોન સાથે –સામગ્રી


140 ગ્રા ક્રીમી મધ (સફેદ મધ)
200 ગ્રા કેલિફોર્નિયા અખરોટ

6 મોટી ચમચી ઓટ્સ

1-2 મોટી ચમચી અમેરેટ્ટો

1.5 નાની ચમચી સિનામોન

શણગારવા માટે પાઉડર્ડ શુગર

બનાવવાની રીત

1.    અખરોટ બાકી ગ્રાઈન્ડ કરો અને મધ સાથે મિશ્રણ કરો. સિનામોન અને અમેરેટ્ટોમાં હલાવો અને ઓટ્સ બારીક ગ્રાઈન્ડ કરો અને મિશ્રણને પ્લાયેબલ બનાવવા જરૂરી પૂરું ઉમેરો.

2.   નમીયુક્ત હાથો સાથે સ્નોબોલ દીઠ ચમચીભર કણક કાપો અને એકંદર 30 નાના બોલ બનાવો. આ પછી પાઉડર્ડ શુગર સાથે કોટ કરો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.