Western Times News

Gujarati News

નીલમ ગિરીએ સાડીમાં તસ્વીરો શેર કરી હાહાકાર મચાવ્યો

મુંબઈ, ભોજપુરી સિનેમાની હૉટ અને બોલ્ડ એક્ટ્રેસ નીલમ ગિરી આજે ઈંસ્ટ્રીઝમાં કોઈ ઓળખાણની મોહતાજ નથી. તે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અન પોતાની હૉટ અદાઓથી ઈન્ટરનેટ પર ધમાલ મચાવે છે. અભિનેત્રીએ હાલમાં જ અમુક ઈંડો વેસ્ટર્ન લુકમાં તસ્વીરો ઈંસ્ટાગ્રામ પર આવેલી છે.

જેમાં તેની દિલકશ અદાઓ જાેવા મળી રહી છે. ફોટોમાં અદાને જાેઈને સૌ કોઈને ઈશ્ક થઈ જશે. પોતાના એક્સપ્રેશ અને દિલકશ અદાઓ માટે વખણાતી નીલમ ગિરીનો અંદાજ અને સ્ટાઈલ જાેતા જ રહેશો. તેની તસ્વીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ પસંદ થઈ રહી છે. તેમાં તે પોતાના પાતળી કમરને ફ્લોન્ટ કરતી દેખાય છે.

નીલમ ગિરી સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે, તે પહેલી વાર નથી કે જ્યારે તેણે ઈંસ્ટાગ્રામ પર પોતાની તસ્વીરો શેર કરી છે, આ અગાઉ પણ તે પોતાની બોલ્ડ તસ્વીરો શેર કરી ચુકી છે. નીલમ ગિનીને મોટા ભાગે આપ ભોજપુરી વીડિયોમાં સલવાર કુર્તા અથવા સાડીમાં જાેઈ હશે, પણ હકીકતમાં તે ખૂબ જ સ્ટાઈલિશ છે. ઈંસ્ટાગ્રામ પર મોડર્ન લુકમાં ફરી એક વાર કહેર વર્તાવતી દેખાય છે.

જેમાં તે ફિલ્મો અને મ્યૂઝિક વીડિયોથી એકદમ અલગ દેખાય છે. સાડી હોય કે પરંપરાગત વસ્ત્ર, પણ અહીં નીલમ ગિરી બોલ્ઝ લુકમાં નજર આવી રહી છે. આ તસ્વીરો જાેઈને એક્ટ્રેસને આપણે ભોજપુરીની ફેશન ડીવા કહી શકીએ અને તેની સ્ટાઈલ સ્ટેટમેંટ પણ કમાલની છે. તે આ મામલામાં બોલીવૂડની ટોપ એક્ટ્રેસને ટક્કર આપે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.