20 એન્કર ઈન્વેસ્ટર્સે નેક્સસ સિલેક્ટ ટ્રસ્ટના IPOમાં રૂ. 1,440 કરોડનું રોકાણ કર્યું
- નેક્સસ સિલેક્ટ ટ્રસ્ટે યુનિટ દીઠ રૂ. 100ના અપર પ્રાઈઝ બેન્ડ પર 14,39,99,850 યુનિટ ફાળવ્યા
- પબ્લિક ઈશ્યૂ મંગળવાર, 09 મે, 2023ના રોજ ખૂલશે અને ગુરુવાર, 11 મે, 2023ના રોજ બંધ થશે
બ્લેકસ્ટોન સ્પોન્સર્ડ નેક્સસ સિલેક્ટ ટ્રસ્ટે યુનિટ દીઠ રૂ. 100ના અપર પ્રાઈઝ બેન્ડ પર કંપનીના સૂચિત આઈપીઓ પહેલાં 20 એન્કર ઈન્વેસ્ટર્સને 14,39,99,850 યુનિટ્સ ફાળવીને રૂ. 1,439.99 કરોડ એકત્રિત કર્યા છે.
Nexus Select Trust raises Rs. 1,440crore from 20 anchor investors at the upper price band of Rs. 100 per units
અગ્રણી ભારતીય સંસ્થાએ એન્કર બુક ઇન્વેસ્ટમેન્ટમાં પ્રભુત્વ જમાવ્યું હતું. એચડીએફસી ટ્રસ્ટી કંપની લિમિટેડ જેમાં એચડીએફસી ફોકસ્ડ 30 ફંડ (રૂ. 78 કરોડ), એચડીએફસી ફ્લેક્સી કેપ ફંડ (રૂ. 171.99 કરોડ), એચડીએફસી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ (રૂ. 15 કરોડ) અને એચડીએફસી હાઉસિંગ ઓપોર્ચ્યુનિટીઝ ફંડ – 1140D નવેમ્બર 2017 (1) (રૂ. 15 કરોડ). એચડીએફસી લાઇફ ઇન્સ્યોરન્સ કંપની લિ.નું રોકાણ રૂ. 174.6 કરોડનું રોકાણ કર્યું હતું.
https://westerntimesnews.in/news/262967/nexus-select-trust-initial-public-offering-to-open-on-tuesday-may-9-2023/
એસબીઆઈ લાઇફ ઇન્શ્યોરન્સ (SBI Life) કંપની લિમિટેડે રૂ. 143.99 કરોડનું રોકાણ કર્યું હતું, એસબીઆઈ ડિવિડન્ડ યીલ્ડ ફંડે રૂ. 99.99 કરોડનું રોકાણ કર્યું હતું અને એસબીઆઈ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડે રૂ. 29.70 કરોડનું રોકાણ કર્યું હતું.
પ્રથમ વખત, એસબીઆઈ પેન્શન ફંડે REITs એન્કરમાં ભાગ લીધો છે. એસબીઆઈ પેન્શન ફંડ સ્કીમ-કેન્દ્ર સરકાર દ્વારા એનપીએસ ટ્રસ્ટ એકાઉન્ટ (રૂ. 24 કરોડ), એસબીઆઈ પેન્શન ફંડ સ્કીમ – રાજ્ય સરકાર (રૂ. 24 કરોડ) અને એસબીઆઈ પેન્શન ફંડ સ્કીમ – A ટિયર I (રૂ. 1.50 કરોડ) દ્વારા કુલ રૂ. 49.50 કરોડનું રોકાણ થયું છે.
https://westerntimesnews.in/news/208564/jio-bp-to-power-nexus-malls-ev-journey/
અન્ય અગ્રણી સ્થાનિક સંસ્થાનોમાં આઈઆઈએફએલ ઈન્કમ ઓપોર્ચ્યુનિટીઝ ફંડ સિરીઝ 4એ રૂ. 149.96 કરોડ, આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શ્યિલ બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડે મ્યુચ્યુઅલ ફંડ કેટેગરી હેઠળ રૂ. 99.99 કરોડનું રોકાણ કર્યું છે અને સ્ટાર હેલ્થ એન્ડ અલાઈડ ઈન્શ્યોરન્સ કંપનીએ લાઈફ ઈન્શ્યોરન્સ કેટેગરી હેઠળ રૂ. 99.99 કરોડનું રોકાણ કર્યું છે.
કંપનીને વિદેશી સંસ્થાકીય રોકાણકારો તરફથી પણ સારો પ્રતિસાદ મળ્યો છે જેમ કે પ્રુસિક અમ્બ્રેલા યુસીઆઈટીએસ ફંડ પીએલસી / પ્રુસિક એશિયન ઈક્વિટી ઈન્કમ ફંડે રૂ. 160.09 કરોડનું રોકાણ કર્યું છે, મોર્ગન સ્ટેન્લી એશિયા (સિંગાપોર) પીટીઈ.-ઓડીઆઈએ રૂ. 69.51 કરોડનું રોકાણ કર્યું છે.
એન્કરની વિગતવાર ફાળવણી નીચે મુજબ છે
Sr. No. | Name of Anchor Investor | No. of Unit allocated | % of Anchor Investor Portion | Bid Price (Rs. Per Unit) | Amount Allocated (Rs.) |
1 | HDFC TRUSTEE COMPANY LTD. HDFC FOCUSED 30 FUND | 7,800,000 | 5.42 % | 100 | 780,000,000 |
2 | HDFC TRUSTEE COMPANY LIMITED – HDFC FLEXI CAP FUND | 17,199,900 | 11.94% | 100 | 1,719,990,000 |
3 | HDFC TRUSTEE COMPANY LIMITED – HDFC INFRASTRUCTURE FUND | 1,500,000 | 1.04% | 100 | 150,000,000 |
4 | HDFC TRUSTEE CO LTD A/C HDFC HOUSING OPPORTUNITIES FUND -1140D NOVEMBER 2017 (1) | 1,500,000 | 1.04% | 100 | 150,000,000 |
5 | HDFC LIFE INSURANCE COMPANY LIMITED | 17,460,000 | 12.13% | 100 | 1,746,000,000 |
6 | PRUSIK UMBRELLA UCITS FUND PLC / PRUSIK ASIAN EQUITY INCOME FUND | 16,009,950 | 11.12% | 100 | 1,600,995,000 |
7 | IIFL INCOME OPPORTUNITIES FUND SERIES 4 | 14,959,950 | 10.39% | 100 | 1,495,995,000 |
8 | SBI LIFE INSURANC CO. LTD | 14,399,850 | 10.00% | 100 | 1,439,985,000 |
9 | STAR HEALTH AND ALLIED INSURANCE COMPANY LIMITED | 9,999,900 | 6.94% | 100 | 999,990,000 |
10 | SBI DIVIDEND YIELD FUND | 9,999,900 | 6.94% | 100 | 999,990,000 |
11 | ICICI PRUDENTIAL BALANCED ADAVANTAGE FUND | 9,999,990 | 6.94% | 100 | 999,990,000 |
12 | NPS TRUST –A/C SBI PENSION FUND SCHEME – CENTRAL GOVT | 2,400,000 | 1.67% | 100 | 240,000,000 |
13 | NPS TRUST –A/C SBI PENSION FUND SCHEME – STATE GOVT | 2,400,000 | 1.67% | 100 | 240,000,000 |
14 | NPS TRUST –A/C SBI PENSION FUND SCHEME A –TIER I | 150,000 | 0.10% | 100 | 15,000,000 |
15 | SBI GENERAL INSURANCE COMPANY LIMITED | 2,970,000 | 2.06% | 100 | 297,000,000 |
16 | RELIANCE GENERAL INSURANCE COMPANY LIMITED | 2,463,000 | 1.71% | 100 | 246,300,000 |
17 | GHISALIO MASTER FUND LP | 2,412,900 | 1.68% | 100 | 241,290,000 |
18 | SEGANTII INDIA MAURITUIS | 2,412,900 | 1.68% | 100 | 241,290,000 |
19 | MORGAN STANLEY ASIA (SINGAPORE) PTE. –ODI | 6,950,700 | 4.83% | 100 | 695,070,000 |
20 | TATA INVESTMENT CORPORATION LIMITED | 1,011,000 | 0.70% | 100 | 101,100,000 |
TOTAL | 143,999,850 | 100.00% | 100 | 14,399,985,000 |
એન્કર ઈન્વેસ્ટર્સને ફાળવાયેલા કુલ 14,39,99,850 યુનિટ્સ પૈકી, 4,79,99,700 યુનિટ્સ (એટલે કે એન્કર ઈન્વેસ્ટર્સને કુલ ફાળવણીના 33.33%) કુલ 6 સ્કીમ્સ થકી 3 ડોમેસ્ટિક મ્યુચ્યુઅલ ફંડ્સને ફાળવવામાં આવ્યા હતા.
Sr. No. | Name of Anchor Investor | No. of Units allocated | % of Anchor Investor Portion | Bid Price (Rs. Per Unit) | Amount Allocated (Rs.) |
1 | HDFC TRUSTEE COMPANY LTD. HDFC FOCUSED 30 FUND | 7,800,000 | 5.42 % | 100 | 780,000,000 |
2 | HDFC TRUSTEE COMPANY LIMITED – HDFC FLEXI CAP FUND | 17,199,900 | 11.94% | 100 | 1,719,990,000 |
3 | HDFC TRUSTEE COMPANY LIMITED – HDFC INFRASTRUCTURE FUND | 1,500,000 | 1.04% | 100 | 150,000,000 |
4 | HDFC TRUSTEE CO LTD A/C HDFC HOUSING OPPORTUNITIES FUND -1140D NOVEMBER 2017 (1) | 1,500,000 | 1.04% | 100 | 150,000,000 |
5 | SBI DIVIDEND YIELD FUND | 9,999,900 | 6.94% | 100 | 999,990,000 |
6 | ICICI PRUDENTIAL BALANCED ADAVANTAGE FUND | 9,999,990 | 6.94% | 100 | 999,990,000 |
TOTAL | 47,999,700 | 33.33% | 100 | 4,799,970,000 |
BofA સિક્યોરિટીઝ ઇન્ડિયા લિમિટેડ સિક્યોરિટીઝ લિમિટેડ, એક્સિસ કેપિટલ લિમિટેડ, સિટીગ્રુપ ગ્લોબલ માર્કેટ્સ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ, એચએસબીસી સિક્યોરિટીઝ એન્ડ કેપિટલ માર્કેટ્સ (ઈન્ડિયા) પ્રાઈવેટ લિમિટેડ, આઈઆઈએફએલ સિક્યોરિટીઝ લિમિટેડ, જેએમ ફાયનાન્શિયલ લિમિટેડ, જે પી મોર્ગન ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ, કોટક મહિન્દ્રા કેપિટલ કંપની લિમિટેડ, મોર્ગન સ્ટેનલી ઈન્ડિયા કંપની પ્રાઈવેટ લિમિટેડ અને એસબીઆઈ કેપિટલ માર્કેટ્સ લિમિટેડ આ ઓફરનાં બુક રનિંલ લીડ મેનેજર્સ છે.
પબ્લિક ઈશ્યૂ મંગળવાર, 09 મે, 2023ના રોજ ખૂલશે અને ગુરૂવાર, 11 મે, 2023ના રોજ બંધ થશે.