Western Times News

Gujarati News

અમદાવાદ સ્ટેશન પર 14 ટ્રેનોના આગમન-પ્રસ્થાનના સમયમાં આંશિક ફેરફાર

પશ્ચિમ રેલવે દ્વારા પરિચાલનિક કારણોસર અમદાવાદ સ્ટેશન પર 14 ટ્રેનોના આગમન અને પ્રસ્થાનના સમયમાં આંશિક ફેરફાર કરશે. મંડળ રેલવે પ્રવક્તા, અમદાવાદના જણાવ્યા અનુસાર, આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.

1.    તારીખ 06.07.2023 થી ટ્રેન 22956 ભુજ-બાંદ્રા ટર્મિનસ કચ્છ એક્સપ્રેસના અમદાવાદ સ્ટેશન પર આગમન-પ્રસ્થાનનો સમય 02.45/03.00 કલાકના બદલે 02.40.02.55 કલાકનો રહેશે.

2.    તારીખ 07.07.2023 થી ટ્રેન 20956 મહુઆ-સુરત એક્સપ્રેસના અમદાવાદ સ્ટેશન પર આગમન-પ્રસ્થાનનો સમય 02.15/02.30 કલાકના બદલે 02.15/02.25 કલાકનો રહેશે.

3.    તારીખ 10.07.2023 થી ટ્રેન 12960 ભુજ-બાંદ્રા ટર્મિનસ સાપ્તાહિક એક્સપ્રેસના અમદાવાદ સ્ટેશન પર આગમન-પ્રસ્થાનનો સમય 03.10/03.25 કલાકના બદલે 03.00/03.10 કલાકનો રહેશે.

4.    તારીખ 11.07.2023 થી ટ્રેન 20824 અજમેર-પુરી એક્સપ્રેસના અમદાવાદ સ્ટેશન પર આગમન-પ્રસ્થાનનો સમય 03.10/03.25 કલાકના બદલે 03.00/03.10 કલાકનો રહેશે.

5.    તારીખ 07.07.2023 થી ટ્રેન 12990 અજમેર-દાદર એક્સપ્રેસના અમદાવાદ સ્ટેશન પર આગમન-પ્રસ્થાનનો સમય 04.35/04.45 કલાકના બદલે 04.20/04.30 કલાકનો રહેશે.

6.    તારીખ 08.07.2023 થી ટ્રેન 12489 બિકાનેર-દાદર એક્સપ્રેસના અમદાવાદ સ્ટેશન પર આગમન-પ્રસ્થાનનો સમય 04.25/04.45 કલાકના બદલે 04.20/04.30 કલાકનો રહેશે.

7.    તારીખ 07.07.2023 થી ટ્રેન 20484 બિકાનેર-દાદર એક્સપ્રેસના અમદાવાદ સ્ટેશન પર આગમન-પ્રસ્થાનનો સમય 04.25/04.45 કલાકના બદલે 04.20/04.30 કલાકનો રહેશે.

8.    તારીખ 07.07.2023 થી ટ્રેન 22738 હિસાર-સિકંદરાબાદ એક્સપ્રેસના અમદાવાદ સ્ટેશન પર આગમન-પ્રસ્થાનનો સમય 07.55/08.10 કલાકના બદલે 07.50/08.00 કલાકનો રહેશે.

9.    તારીખ11.07.2023થી ટ્રેન 22916 હિસાર- બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસનો અમદાવાદ સ્ટેશન પર આગમન-પ્રસ્થાનનો સમય  07.55/08.10  કલાકના બદલે 07.50/08.00 કલાકનો રહેશે.

10. તારીખ 08.07.2023થી ટ્રેન 17624 શ્રી ગંગાનગર-હુજૂર સાહેબ નાંદેડ એક્સપ્રેસનો અમદાવાદ સ્ટેશન પર આગમન-પ્રસ્થાનનો સમય   07.55/08.10   કલાકના બદલે 07.50/08.00 કલાકનો રહેશે.

11. તારીખ  06.07.2023 થી ટ્રેન 14707 બિકાનેર – દાદર એક્સપ્રેસનો અમદાવાદ સ્ટેશન પર આગમન-પ્રસ્થાનનો સમય 22.50/23.10 કલાકના બદલે 22.50/23.05 કલાકનો રહેશે.

12. તારીખ  06.07.2023 થી ટ્રેન 12215  દિલ્હી સરાય રોહિલ્લા-  બાંદ્રા  ટર્મિનસ એક્સપ્રેસનો અમદાવાદ સ્ટેશન પર આગમન-પ્રસ્થાનનો સમય 00.35/00.45 કલાકના બદલે 00.30/00.40 કલાકનો રહેશે.

13. તારીખ  09.07.2023 થી ટ્રેન  22452  ચંદીગઢ- બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસનો અમદાવાદ સ્ટેશન પર આગમન-પ્રસ્થાનનો સમય 00.35/00.45  કલાકના બદલે 00.30/00.40 કલાકનો રહેશે.

14. તારીખ  07.07.2023 થી ટ્રેન 20944 ભગત કી કોઠી – બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસનો અમદાવાદ સ્ટેશન પર આગમન-પ્રસ્થાનનો સમય00.35/00.45 કલાકના બદલે 00.30/00.40 કલાકનો રહેશે.

 

યાત્રીઓને ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને યાત્રા કરવાની  વિનંતી કરવામાં આવે છે. ટ્રેનોના સ્ટોપેજ, સંરચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે, યાત્રીઓએ કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લેવી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.