Western Times News

Gujarati News

ગોકુલ આઈસ્ક્રીમે ૧૯૯૭માં કરેલી વેરા ચોરી ૧૦ વર્ષે પકડાઈ-50 લાખ વેચાણવેરો બાકી

ગોકુલ આઈસ્ક્રીમે પ૦ લાખનો વેચાણવેરો નહી ભરતાં સાત ડાયરેકટર સામે ગુનો નોધાયો-પણ ૧પ વર્ષ સુધી કંપનીએ વેરો ભર્યો નહીં

(એજન્સી)ગાંધીનગર, એક સમયે દેશની ટોચની આઈસ્ક્રીમ કંપનીઓઅમાં સ્થાન મેળવનાર ગોકુલ બ્રાન્ડના આઈસ્ક્રીમનું ઉત્પાદન વર્ષોથી બંધ થઈ ગયું છે. કંપની બંધ થતાં પહેલા વેચાણ વેરાની ચોરી કરવામાં આવી હતી. વર્ષ ર૦૦૭માં બાકી વેચાણવેરો ભરવા કંપનીઓ નોટીસા અપાઈ હતી.

પરંતુ વેરા વસુલમા નિષ્ફળતા મળતા આખરે રૂા.૪૯,૮૮,૩૧પ ની છેતરપિંડી મામલે રાજય વેરા અધિકાીએઅ સેકટર–ર૧ પોલીસ મથકમા ફરીયાદ નોધાવી છે.

સહાયક રાજયવેરા કમીશ્નરની કચેરી ઘટક-ર૪માં રાજય વેરા અધિકારી તરીકે ફરજ બજાવતા રવીકુમાર પાટડીયાએ નોધાવેલી ફરીયાદ મુજબ સેકટર-ર૮ જીઆઈડીસી એઅન્જીનીયરી એઅસેટી ખાતેની ધરણેન્દ્ર ઈન્ડસ્ટ્રીઝ લી.નામની કંપની વર્ષ ૧૯૬૯/૯૭માં કાર્યરત હતી.

આ કંપનીના નવીનચંદ્ર બાબુલાલ ગાંધી રહે. અશ્વમેઘ બેગ્લઝ સેટેલાઈટ ભૂપેન્દ્ર બાબુલાલ ગાંધી રહે. સંજય એપાર્ટમેન્ટ આંબાવાડી ધર્મેન્દ્ર બાબુલાલ ગાંધી રહે. રૂષભ વિલય બીજાે માળ સેન્ટર ઝેવીયર્સ સ્કુુલઈ પાછળ અમદાવાદ એ.જે. શાહ રહે. અંધેરી વેસ્ટ મુબઈ પ્રવીણ પી સ્વાદીયયા રહ.ે સુભાનપુરા વડોદરા,

એચ.વી. રહે ગુલબાઈ ટેકરા પોલીટેકનીકલ અઅને સ્વસ્તિક એપાર્ટમેન્ટ પાલડી સહીત સાત ડીરેકટરો હતા. ધરણેન્દ્ર ઈન્ડસ્ટ્રીીઝ દ્વારા ગોકુલ બ્રાન્ડ આઈસ્ક્રીમનું ઉત્પાદન અઅને વેચાણ થયું હતું. વર્ષ ૧૯૯૬/૯૭માં કંપનીએ ગુજરાત સરકરરના સેલ્સ ટેક્ષ વિભાગમાં ઓડીટ રીપોર્ટ શરજુ કરવામાં આવ્યો હતો.

જેમાં રૂા.ર.૧૯ કરોડ વેચાણ બાવી ર૬.૯૪ લાખનો વેરો ભરવામાં આવ્યો હતો. ર૦૦૭ના વર્ષમાં વેચાણ વેરા અધ્કિારીીઓઅ ઓડીટ રીપોર્ટનીી ચકાસણી કરી હતી. ફયેર તપાસણી બાદ નાયબ વાણીજયીયક વેરા કમીશ્નર પર્વપેક્ષ્રણ -૩ ગાંધીનગર દ્વારા ઉકત વર્ષ માટેનો કુલ રૂા.૪પ.૭૧ લાખનો વેરો ભરવા હુકમ કર્યયો હતો. કંપનીએ રૂા.૧૬.૬૯ લાખનો વેરો ભર્યો ન હતો. અને વ્યાજ સાથે રૂા.૩૧ઉ૮ર લાખના લેણા નીકળતા હતા.

બાદમાં કંપનીએ સમાધાન યોજના ર૦૦૭ હેઠળ રૂા.૪.૧પ લાખ ભર્યા હતા અને ર૧.પ૦ લાખ બાકી રહયા હતા. આ રકમ વર્ષ ર૦૧૯ સુધી નહી ભરાતા માસિક બે ટકા વ્યાજ તથા દંડ સહીત કુુલ રૂા.૪૯.૮૮ લાખ લેવાના નીકળતા હતા.
કંપનીએ લેણી રકમ નહી ચુકવવતા સહાયક વાણીજીયક વેરા કમીશ્નરની કચેરીએ મિલકત ટાંચમાં લેવાનો હુકમ કર્યો હતો.

જાેકે ઉકત કંપનીના પ્લોટમાં હેલ્ધીફુડ શ્રી ટ્રેડલીક નામની કંપનીઓ ભાડે ચાલતી હોવાનું ખુલ્યું હુતં. આથી બંને કંપનીઓને પત્ર પાઠવી બાકીીના લેણા વસુલવવાની તજવીજ હાથ ધરી કોઈ વસુલાત ન હતી. આખરે ગોકુલ આઈસ્ક્રીમ બનાવતી કંપનીના સાત ડાયરેકટર સામે ગુનો નોધાવવામાં આવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.