Western Times News

Gujarati News

શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકોને પારિતોષિક એવોર્ડ એનાયત

રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક-૨૦૨૩ મેળવનાર શિક્ષકોની યાદી જાહેર

વિવિધ કેટેગરીમાંથી શ્રેષ્ઠ શિક્ષક -૨૦૨૩ માટે ૩૫ શિક્ષકોનો સમાવેશ

શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકોને રાજ્ય સરકાર દ્વારા પારિતોષિક એવોર્ડ એનાયત કરવામાં આવે છે. વર્ષ-૨૦૨૩ માટે રાજ્યનાં ૩૫ શિક્ષકોની યાદી જાહેર કરવામાં આવી છે. પ્રાથમિક વિભાગમાંથી ૧૮ શિક્ષકો, માધ્યમિક વિભાગમાંથી ૦૬ શિક્ષકો,

ઉચ્ચતર માધ્યમિક વિભાગમાંથી ૦૧ શિક્ષક, માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિક આચાર્ય કેટેગરીમાંથી ૦૫ શિક્ષકો, એચ.ટાટ મુખ્ય શિક્ષકો- ૦૩, ખાસ શિક્ષક કેટેગરીમાંથી ૦૧ શિક્ષકો અને  બી.આર.સી. કેટગરીમાંથી ૦૧ શિક્ષક મળીને વિવિધ કેટેગરીમાંથી ઝોન પ્રમાણે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક-૨૦૨૩ માટે ૩૫ શિક્ષકોની યાદી જાહેર કરવામાં આવી છે.

 

ક્રમ પ્રાથમિક વિભાગ

સમિતિએ એવોર્ડ માટે પસંદ કરેલ શિક્ષકો-૧૮

ઝોન
1. શ્રી વાલીબેન અમરાભાઇ વાઘેલા સૌરાષ્ટ્ર
2. શ્રી સુરેશકુમાર ધનજીભાઇ નાગલા
3. શ્રી વિમલકુમાર હિંમતલાલ પટેલ
4. શ્રી મિતુલકુમાર ખીમાભાઇ જીલડિયા
5. શ્રી પ્રફુલભાઇ કાનજીભાઇ કાતરીયા
6. શ્રી કેતનકુમાર રજનીકાંતભાઇ ગદાણી ઉત્તર
7. શ્રી વિનોદકુમાર કાન્તિલાલ પ્રજાપતિ
8. શ્રી કૃણાલબહેન સુરેશચંદ્ર ઠાકર
9. શ્રી સુરેશભાઇ સુંથાભાઇ વણકર
10. શ્રી રમેશકુમાર બદામીલાલ ચૌહાણ
11. શ્રી બિપિનપુરી હસમુખપુરી ગોસ્વામી મધ્ય
12. શ્રી વિભાબેન બાપુજીભાઇ પટેલ
13. શ્રી છાયાબેન મોહિતકુમાર ચુડાસમા
14. શ્રી નાનજીભાઇ પ્રભુભાઇ પટેલ
15. શ્રી જાગૃતિબેન લક્ષ્મીદાસ અટારા
16. શ્રી સ્મિતાબેન દિનેશચંદ્ર રાણા દક્ષિણ
17. શ્રી જીજ્ઞેશકુમાર મોહનભાઇ પટેલ
18. શ્રી રેખાબેન નાથાલાલ મકવાણા
ક્રમ માધ્યમિક વિભાગ

સમિતિએ એવોર્ડ માટે પસંદ કરેલ શિક્ષકો-૦૬

ઝોન
  1. શ્રી તરૂણકુમાર બાલશંકર વ્યાસ સૌરાષ્ટ્ર
  2. શ્રી મમતાબેન ધીરજલાલ જોશી
  3. શ્રી મનીષ લાલુભાઇ પટેલ ઉત્તર
  4. શ્રી જિતેન્દ્રકુમાર ચંદ્રકાન્ત નાયક
  5. શ્રી અનિલભાઇ અમૃતભાઇ સોલંકી દક્ષિણ
  6. શ્રી યોગેશકુમાર બુધાભાઇ મહેર
ક્રમ ઉચ્ચતર માધ્યમિક વિભાગ

સમિતિએ એવોર્ડ માટે પસંદ કરેલ શિક્ષકો-૦૧

ઝોન
  1. શ્રી નમ્હેશ ચંદુભાઇ પટેલ ઉત્તર
ક્રમ માધ્યમિક / ઉચ્ચતર માધ્યમિક વિભાગ

સમિતિએ એવોર્ડ માટે પસંદ કરેલ આચાર્ય-૦૫

ઝોન
  1. શ્રી હસુમતીબેન કાનજીભાઇ પટેલ ઉત્તર
  2. શ્રી મનીષકુમાર રમેશચંદ્ર પાઠક
  3. શ્રી અંજનાબેન નારાયણભાઇ પટેલ મધ્ય
  4. ડૉ. કમલેશભાઇ મોહનભાઇ ઠાકોર દક્ષિણ
  5. શ્રી મુકેશભાઇ બાલુભાઇ ભટ્ટ
ક્રમ એચ.ટાટ (મુખ્ય શિક્ષક)

સમિતિએ એવોર્ડ માટે પસંદ કરેલ શિક્ષકો-૦૩

ઝોન
  1. શ્રી તરૂણકુમાર પુરૂષોત્તમભાઇ કાટબામણા સૌરાષ્ટ્ર
  2. શ્રી રમણભાઇ ધનાભાઇ પટેલિયા મધ્ય
  3. શ્રી પુષ્પાબેન દોલતસિંહ બારડ દક્ષિણ
ક્રમ ખાસ શિક્ષક

સમિતિએ એવોર્ડ માટે પસંદ કરેલ શિક્ષકો-૦૧

ઝોન
  1. શ્રી ગીતાબેન કમલેશભાઇ ભટ્ટ ઉત્તર
ક્રમ બી.આર.સી.

સમિતિએ એવોર્ડ માટે પસંદ કરેલ શિક્ષકો-૦૧

ઝોન
1. શ્રી મહેન્દ્રસિંહ જેઠુસિંહ બારડ ઉત્તર

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.