Western Times News

Gujarati News

પીપલગ રોડ અને હાઇવે પર ફૂટપાથ સુતેલા ગરીબોને ધાબળાનું વિતરણ

શ્રી શાસ્ત્રી વિક્રમ ભાઈ તથા મંત્રી  ટીના ભાઈ પારેખ અને ધાબળા ઓઢાડી  મદદરૂપ થાય છે . આવી ઠંડી માં ગરીબ લોકો ને મજબુરી માં  રોડ પર ખુલ્લા માં સૂવાની ફરજ પડે ત્યારે નડિયાદ નું મહાદેવ સેવા મંડળ દ્વારા ખુબ જ સારી સેવા આપે છે  ભૂખ્યા સુધી ભોજન મફત ટિફિન સેવા બપોરે દિવાળી પોળ અને અમેરિકા માં રહેતા એક દાતાશ્રી દ્વારા શિયાળાની કકળતી ઠંડી મા ૮ /૧૨/૨૦૧૯ રવિવારના રોજ નડિયાદ અને તેની આજુબાજુના વિસ્તાર સ્ટેશન રોડ , ડાકોર રોડ , પેટલાદ રોડ , સંતરામ દેરી પાસે  તથા પીપલગ રોડ અને હાઇવે પર ફૂટપાથ સુઈ ગયેલા ગરીબ વ્યક્તિઓ તથા બાળકો અને નિસહાય વૃદ્ધો ને ધાબળા નું વિતરણ કરવામાં આવ્યું આ સમયે સેવા મંડળ ના પ્રમુખ શ્રી શાસ્ત્રી વિક્રમ ભાઈ તથા મંત્રી  ટીના ભાઈ પારેખ અને ધાબળા ઓઢાડી તેઓ ને મદદરૂપ થાય છે  તેમની આ કામગીરી ખરેખર  પ્રસંશનીય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.