Western Times News

Gujarati News

રૂપાલી ગાંગુલી ઉંમરની જેમ બજેટ પણ વધી રહ્યું છે

મુંબઈ, ટીવીની સૌથી લોકપ્રિય અભિનેત્રી રૂપાલી ગાંગુલી પોતાના અભિનયથી ઘર-ઘરમાં જાણીતી બની ગઈ છે. આજે રૂપાલી ગાંગુલી તેના અદ્ભુત ઓનસ્ક્રીન અભિનયથી લાખો દિલો પર રાજ કરી રહી છે. ખાસ કરીને સિરિયલ ‘અનુપમા’માં અનુપમાનું રૂપાલીનું પાત્ર બધાનું ફેવરિટ છે.

ટીવી સિરિયલ “સારાભાઈ vજ સારાભાઈ” માં ‘મોનિષા સારાભાઈ’ તરીકે જોવા મળી હતી.વર્ષ ૨૦૨૨માં રૂપાલી ગાંગુલીને ટેલિવિઝન વિશ્વમાં તેમના યોગદાન બદલ ભારતના સર્વોચ્ચ એવોર્ડ “દાદાસાહેબ ફાળકે એવોર્ડ” થી સન્માનિત કરવામાં આવી હતી. રુપાલી ગાંગુલીએ ૧૩ ફ્રેબુઆરી ૨૦૧૩ના રોજ બિઝનેસમેન અશ્વિન કે. વર્મા સાથે લગ્ન કર્યા હતા.

અશ્વિન હંમેશા રુપાલીને સપોર્ટ કરતો જોવા મળ્યો છે. કપલને એક રુદ્રાંશ નામનો પુત્ર પણ છે. જેનો જન્મ ૨૫ ડિસેમ્બર ૨૦૧૫ના રોજ થયો હતો. રુપાલી હંમેશા સોશિયલ મીડિયા પર પરિવાર તેમજ સિરીયલને લઈ વીડયો અને ફોટો પોસ્ટ કરી રહી છે. રૂપાલી હવે ટીવી ઈન્ડસ્ટ્રીની સુપરસ્ટાર બની ગઈ છે.

રૂપાલી દરરોજ તેના ઇન્સ્ટાગ્રામ પર તેના અંગત જીવનના ફોટો શેર કરે છે. હવે રૂપાલી સોશિયલ મીડિયા પર તેના રિયલ લાઈફ ફેમિલી સાથે જોવા મળે છે. વિજય ગાંગુલીનો જન્મ ૧૯૮૦માં થયો હતો.તેમના પિતા, અનિલ ગાંગુલી, એક ફિલ્મ નિર્દેશક હતા. તે અભિનેત્રી રૂપાલી ગાંગુલીના નાના ભાઈ છે. રિપોર્ટ અનુસાર રુપાલી ગાંગુલી એક સિરીયલ નહિ પરંતુ એક એપિસોડ માટે ૩ લાખ રુપિયાનો ચાર્જ લે છે,રૂપાલીનું ટેલેન્ટ અને લોકપ્રિયતાને કારણે દર વર્ષે તેની નેટવર્થમાં વધારો થયો છે.

વિજય ગાંગુલી તે એક ભારતીય કોરિયોગ્રાફર છે જે જગ્ગા જાસૂસ (૨૦૧૭), અંધાધૂન (૨૦૧૮), સ્ત્રી (૨૦૧૮) અને લવ આજ કલ (૨૦૨૦) માટે જાણીતા છે. તેણે જગ્ગા જાસૂસના ગીત “ગલતી સે મિસ્ટેક” માટે શ્રેષ્ઠ કોરિયોગ્રાફી માટે ૨૦૧૮નો ફિલ્મફેર એવોર્ડ જીત્યો હતો. મારી માતા ખૂબ જ કડક હતી, તે મને લિપસ્ટિક પણ લગાવવા દેતી ન હતી.

લિપસ્ટિક લગાવવી એ મારા માટે મોટી વાત હતી. તેણીએ કહ્યું, “મને લાગતું હતું કે જો હું અભિનેત્રી બનીશ તો જીવન બદલાય થઈ જશે, રૂપાલી ગાંગુલીએ ‘ભાભી’, ‘કાવ્યાંજલિ’, ‘કહાની ઘર ઘર કી’, ‘આપકી અંતરા’ અને ‘પરવરિશ – કુછ ખટ્ટી કુછ મીઠી’ સહિતની ઘણી લોકપ્રિય ટીવી સિરિયલોમાં કામ કર્યું છે.

રૂપાલી ગાંગુલીએ ‘બિગ બોસ સીઝન ૧’, ‘ફેર ફેક્ટરઃ ખતરોં કે ખિલાડી ૨’ અને કિચન ચેમ્પિયન ૨’ જેવા ઘણા ટીવી રિયાલિટી શોમાં ભાગ લઈ ચૂકી છે.વર્ષ ૨૦૨૦માં રૂપાલી ટીવી સિરિયલ “અનુપમા” સાથે લગભગ સાત વર્ષના સમયગાળા પછી ભારતીય ટેલિવિઝન પર જોવા મળી. જે લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.