Western Times News

Gujarati News

હવે ક્યુઆર કોડ સ્કેન કરી મુસાફરો રેલવે ટિકિટનું ભાડું ચૂકવી શકશે

રેલવે મુસાફરોને ટિકિટનું ભાડું ચૂકવવા માટે ક્યુઆર કોડ ડિજિટલ માધ્યમની સુવિધા શરૂ કરાઇ -હાલ અમદાવાદ તેમજ ગાંધીધામ રેલવે સ્ટેશનો પર સુવિધા શરૂ કરાઈ છે

અમદાવાદ,  પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા રેલવે મુસાફરોને ટિકિટનું ભાડું ચૂકવવા માટે ઊઇ કોડ ડિજિટલ માધ્યમની સુવિધા શરૂ કરવામાં આવી છે. આ નવી પહેલ હેઠળ ઊઇ કોડ – ડિજિટલ માધ્યમથી અમદાવાદ મંડળના વિવિધ મુખ્ય સ્ટેશનો પર પ્રાયોગિક ધોરણે સુવિધા ઉપલબ્ધ કરાવામાં આવી છે. જ્યાં રેલવે મુસાફરોને હવે ટિકિટ ભાડાનું પેમેન્ટ કરવા માટેમોબાઈલ એપ, QRની સુવિધા સાથે), વિવિધ ડિજિટલ પેમેન્ટ વિકલ્પો પહેલેથી જ આપવામાં આવ્યા છે. Now passengers can pay railway ticket fare by scanning the QR code

અમદાવાદ મંડળ દ્વારા પ્રાયોગિક ધોરણે ઊઇ કોડ-ડિજિટલ પેમેન્ટની સુવિધા અમદાવાદ અને ગાંધીધામ રેલવે સ્ટેશનો પર ઉપલબ્ધ કરવામાં આવી છે. અમદાવાદ સ્ટેશનના રિઝર્વેશન સેન્ટર પર ૪ કાઉન્ટર અને ગાંધીધામ સ્ટેશનના રિઝર્વેશન સેન્ટર પર ૩ કાઉન્ટર પર આ સુવિધાનો લાભ મુસાફરો લઈ શકશે. આ ઉપરાંત ગાંધીધામની અનારક્ષિત કાર્યાલયમાં પણ ૨ કાઉન્ટરો પર આ સુવિધા ઉપલબ્ધ છે.

આ નવી ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ ઊઇ કોડ દ્વારા ટિકિટ ભાડાનું પેમેન્ટ કરવા માટે હવે મુસાફરોને વધુ સગવડ પૂરી પાડશે. જે વિન્ડોની બહાર ભાડા રીપીટરમાં ઉપલબ્ધ છે. આ દ્વારા કોઈપણ મુસાફર તેમનું ટિકિટ ભાડું કોઈપણ મુશ્કેલી વગર અને સરળતા થી ભાડુ ચૂકવી શકશે. મુસાફરોને વધુ લાભ આપવા માટે આ સુવિધા ભવિષ્યમાં વધુ સ્ટેશનો સુધી લંબાવી શકાય છે. આપશે

રેલવે દ્વારા મુસાફરોને હવે ટિકીટ ભાડાનું પેમેન્ટ કરવા માટે ેં્‌જી મોબાઈલ એપ તેમજ ક્યુઆર કોડ જેવી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ત્યારે આ પ્રકારનાં ડિઝીટલ પેમેન્ટ સિસ્ટમને વધુ ઉપયોગી તેમજ સુગમ બનાવવા માટે અમદાવાદ ડિવીઝનમાં નવી ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ ક્યુઆર કોડથી ટિકિટનાં ભાડાનું પેમેન્ટ હવે મુસાફરો સરળતાથી કરી શકશે. તેમજ યુપીએસ મોબાઈલ એપ અને પીઓએસમાં ક્યુઆર કોડથી બુકિંગ અને ઓનલાઈન પેમેન્ટની સુવિધા આપવામાં આવેલી છે. રેલવે સ્ટેશન ઉપર ટિકિટ બારીમાં ટિકિટ લેવા જાઓ ત્યારે ક્યુઆર કોડ સ્કેન કરી અને ટિકિટનું પેમેન્ટ કરી શકશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.