Western Times News

Gujarati News

નડીઆદમાં ભવ્ય બાઈક રેલી યોજાઈ

નડીઆદમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા ભવ્ય બાઈક રેલી યોજાઈ હતી આ રેલી નડીઆદ ના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની સાનિધ્ય મા યોજાઈ હતી ખેડા બેઠક પર ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણના પ્રચાર્થે નડિયાદમાં ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલનો ભવ્ય રોડ શો યોજાયો, રોડ શોમાં ખેડા બેઠકના ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ,

નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટ સહિત હોદ્દેદારો,કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા અને નડીઆદ શહેર ના વિવિધ વિસ્તારોમા બાઈક રેલી નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતું. (તસ્વીરઃ- સાજીદ સૈયદ, નડિયાદ)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.