Western Times News

Gujarati News

નડિયાદમાં BJPના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ તથા તેમની ધર્મ પત્નીએ મતદાન કર્યુ

ખેડા લોકસભાની ચૂંટણી માટે ઉત્સાહપૂર્વક મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ

ખેડા લોકસભાની ચૂંટણી માટે ઉત્સાહપૂર્વક મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી નડિયાદમાં ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ તથા તેમની ધર્મ પત્ની, નડીઆદ ના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ તથા તેમની ધર્મપત્ની મારૂલબેન, માજી કેન્દ્રીય મંત્રી દિનશા પટેલ, શહેર કોંગ્રેસ પ્રમુખ હાર્દિકભાઈ ભટ્ટ મહુધા ના ધારાસભ્ય સંજયસિંહ મહિડા વગેરે પણ પોતાના મત અધિકારનો ઉપયોગ કર્યો હતો. (તસ્વીરઃ- સાજીદ સૈયદ, નડિયાદ)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.