Western Times News

Gujarati News

ભાડજ ખાતે આવેલા હરેકૃષ્ણ મંદિર દ્વારા સુવર્ણ રથયાત્રાનું આયોજન

અમદાવાદ નજીક ભાડજ ગામ ખાતે આવેલા હરેકૃષ્ણ મંદિર ખાતે સુવર્ણ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સંધ્યા સમયે મહાઆરતીમાં મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટી પડ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.