Western Times News

Gujarati News

સુમસામ બનેલા હાઈવે પર ટ્રકો દોડતી થઈ

અમદાવાદ, છેલ્લા કેટલાંક દિવસોથી લોકડાઉનના પગલે ગુજરાતના હાઈવે સુમસાન બની ગયા હતા. પરંતુ સોમવારથી ફરીથી કેટલાંક ઉદ્યોગો ટ્રાન્સપોર્ટને પરવાનગી લઈને ધંધા રોજગાર ચાલુ કરવાની સંમતી મળતાં જ હાઈવે ફરીથી ટ્રકોથી ધમધમતા થયા છે. (તસવીર  જયેશ મોદી, અમદાવાદ)

Ahmedabad: A view of Supply trucks pass on highway after government give permission to re-open transportation of essential commodities after week-long shutdown to slow the spread of coronavirus disease (COVID-19) on outskirts of Ahmedabad, Monday, April 20, 2020.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.