Western Times News

Gujarati News

કપડવંજ તાલુકાના મોટીઝેર યુવા મંડળ દ્ધારા ભોજન વિતરણનું સરાહનીય કામ

કપડવંજ તાલુકાના મોટીઝેર ગામના ઉત્સાહી અને કોરોના વાયરસ ની મહામારી જેવી કપરી પરિસ્થિતિમાં મદદરૂપ થવાની પ્રેરણા ગામા ના યુવાનો ને આવી.જેમાં સચિનભાઈ અશ્વિનભાઈ પંડ્યા,રાહુલભાઈ બારોટ, રસમી શાહ, હરેશભાઇ,રમેશભાઈ એલ બારોટ,નરેશભાઈ,હાર્દિકભાઈ, પીયૂષભાઈ એન બારોટ,જેવા એક ટંક ભોજન ના દાતાઓના સહયોગ થી તેમજ સતત 20 દિવસ થી યુવા મિત્રો ના સહયોગ થી અવિરત સેવાકીય કાર્ય થઈ રયુ છે.

જેમાં આયોજક સરપંચ વર્ષો બેન બારોટ,ગોવિંદભાઇ બારોટ,હર્ષદભાઈ જે બારોટ,રાજુભાઇ બારોટ,જગદીશભાઈ ,મનુભાઈ,મિહિર,વૈભવ,તથા સચિનભાઈ પંડ્યા અને યુવા ટીમ સેવાભાવી કાર્ય કરી રહી છે આમ નાના ગામમાં પણ કોઈ ભૂખ્યું ના રહે તેની ચિંતા કરી આ યુવા ટીમ ખૂબ સરસ કામ કરી રહી છે. (તસ્વીર અહેવાલ તરૂણ પુરોહિત કપડવંજ)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.