Western Times News

Gujarati News

પ્રધાનમંત્રીએ દેશવાસીઓને ગણેશ ચતુર્થીના પાવન પર્વની શુભેચ્છા પાઠવી

નવી દિલ્હી,  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગણેશ ચતુર્થીના પાવન પર્વ પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે અને સર્વત્ર આનંદ અને સમૃદ્ધિની કામના કરી છે.

એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, “આપ સર્વેને ગણેશ ચતુર્થીની ખૂબ-ખૂબ શુભકામનાઓ. ગણપતિ બાપ્પા મોર્યા! ગણેશ ચતુર્થીના પાવન પર્વ પર શુભેચ્છાઓ. ભગવાન શ્રી ગણેશનો આશીર્વાદ હંમેશા આપણા ઉપર રહે. સર્વત્ર આનંદ અને સમૃદ્ધિ રહે તેવી કામના કરું છું.”

વેસ્ટર્ન ટાઈમ્સ ગુજરાતી PDF ડાઉનલોડ કરવા અહીં ક્લીક કરો

आप सभी को गणेश चतुर्थी की बहुत-बहुत बधाई। गणपति बाप्पा मोरया!

Greetings on the auspicious festival of Ganesh Chaturthi. May the blessings of Bhagwan Shri Ganesh always be upon us. May there be joy and prosperity all over.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.