Western Times News

Gujarati News

પ્રાંતિજમાંથી આઇવા ડમ્પર (ટ્રક) ચોરી થતા પોલીસ ફરિયાદ થઈ

પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ માંથી નવ લાખના આઇવા ડમ્પર (ટ્રક) કોઇ અજાણ્યા ચોર ઇસમો ચોરી કરી લઇ જતાં ટ્રક માલિક દ્વારા પોલીસ ફરીયાદ . પ્રાંતિજ ખાતે રહેતા કલ્પેશભાઇ રમેશચંદ્ર શાહ રહે. એ.પ૬ ગ્રીનપાર્ક સોસાયટી વિભાગ-૧ મા રહેતા કલ્પેશભાઇ કે જેવો નો આઇવા ડમ્પર (ટ્રક) નંબર-GJ09 AY-8055 જેની કિંમત-૯,૦૦,૦૦૦ કે જે પ્રાંતિજ એકસપરી મેન્ટલ સ્કુલ ની પાસે આવેલ ખુલ્લી જગ્યામાં પાર્ક કરેલ હતી જે તા.૩|૯|૨૦૨૦ થી તા.૪|૯|૨૦૨૦ સુધીમાં કોઇ અજાણ્યા ડમ્પર ચોર ચોરી કરી લઇ જતાં પ્રાંતિજ પોલીસ સ્ટેશન માં ટ્રક માલિક કલ્પેશ કુમાર રમેશચંદ્ર શાહ દ્વારા ફરીયાદ કરતાં પ્રાંતિજ પોલીસે અજાણ્યા ડમ્પર ચોર વિરૂદધ ગુનોનોધી પ્રાંતિજ પોલીસ સ્ટેશન ના સબ ઈન્સ્પેક્ટર એ.જે.ચાવડા દ્વારા તપાસ હાથધરવામા આવી છે

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.