Western Times News

Gujarati News

બિગ બૉસ ૧૪માં ગોપી વહુ જિયા માણેકની એન્ટ્રી થઈ

મુંબઈ: છેલ્લા થોડા સમયથી ‘બિગ બૉસ ૧૪ના સંભાવિત કન્ટેસ્ટન્ટ અંગે રોજેરોજ રિપોર્ટ્‌સ આવી રહ્યા છે. અત્યારે જે નામની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે તે છે સાથ નિભાના સાથિયાની ગોપી વહુ એટલે કે જિયા માનેક. જી હા, એવી ચર્ચાએ ખૂબ જોર પકડ્યું છે કે, હવે જિયા ‘બિગ બૉસ ૧૪’માં જોવા મળશે. આમ તો હાલના સમયમાં જિયા ઈન્ડસ્ટ્રીથી જ દૂર છે પણ ‘બિગ બોસ ૧૪’એ તેને ફરી એકવાર ચર્ચામાં લાવી દીધી છે. જી હા, કહેવામાં આવી રહ્યું છે કે, રસોડે મેં કૌન થા વિડીયો વાયરલ થયા બાદ જ શોના મેકર્સે જિયા માણેકને ‘બિગ બૉસ ૧૪’માં લેવાનો ર્નિણય કર્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે, જિયા શોમાં એન્ટ્રી માટે હા પણ કહી ચૂકી છે.

Click on logo to read epaper English Click on logo to read epaper Gujrati

કહેવાઈ રહ્યું છે કે, આના માટે જિયાનો મેડિકલ ટેસ્ટ થયો છે અને તે ક્વૉરટાઈન થઈ હોવાના રિપોર્ટ્‌સ આવી રહ્યા છે. જણાવી દઈએ કે, ‘બિગ બૉસ ૧૪’નું ગ્રાન્ડ પ્રીમિયર ૩ ઑક્ટોબર રાતે ૯ વાગ્યે થવાનું છે. સોશિયલ મીડિયા પર તાજેતરમાં જ સાથ નિભાના સાથિયાના એક સીન રસોડ મેં કૌન થાનો વિડીયો ખૂબ જ વાયરલ થયો છે અને નાના-મોટા બધાના મોઢે તેની ચર્ચા છે. સામાન્ય માણસથી લઈને સેલિબ્રિટીઝ આ વિડીયો પર રિએક્શન કરી રહ્યા છે અને પોતાનો પણ આવો ડબ્ડ વિડીયો બનાવીને શેર કરી રહ્યા છે. વાયરલ વિડીયોમાં સાથ નિભાના સાથિયા’ની કોકિલાબેન પોતાના પુત્રવધુઓ ગોપી વહુ અને રાશિ પર ગુસ્સે થઈ રહ્યા છે કારણ કે, તેમણે ગેસ પર ખાલી કૂકર ચઢાવી દીધું હતું.

બિગ બોસ ૧૪ની સીઝન ૩ ઓક્ટોમ્બરથી શરૂ થશે

છેલ્લા થોડા સમયથી ‘બિગ બૉસ ૧૪ના સંભાવિત કન્ટેસ્ટન્ટ અંગે રોજેરોજ રિપોર્ટ્‌સ આવી રહ્યા છે. અત્યારે જે નામની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે તે છે સાથ નિભાના સાથિયાની ગોપી વહુ એટલે કે જિયા માનેક. જી હા, એવી ચર્ચાએ ખૂબ જોર પકડ્યું છે કે, હવે જિયા ‘બિગ બૉસ ૧૪’માં જોવા મળશે. આમ તો હાલના સમયમાં જિયા ઈન્ડસ્ટ્રીથી જ દૂર છે પણ ‘બિગ બોસ ૧૪’એ તેને ફરી એકવાર ચર્ચામાં લાવી દીધી છે. જી હા, કહેવામાં આવી રહ્યું છે કે, રસોડે મેં કૌન થા વિડીયો વાયરલ થયા બાદ જ શોના મેકર્સે જિયા માણેકને ‘બિગ બૉસ ૧૪’માં લેવાનો ર્નિણય કર્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે, જિયા શોમાં એન્ટ્રી માટે હા પણ કહી ચૂકી છે.

કહેવાઈ રહ્યું છે કે, આના માટે જિયાનો મેડિકલ ટેસ્ટ થયો છે અને તે ક્વૉરટાઈન થઈ હોવાના રિપોર્ટ્‌સ આવી રહ્યા છે. જણાવી દઈએ કે, ‘બિગ બૉસ ૧૪’નું ગ્રાન્ડ પ્રીમિયર ૩ ઑક્ટોબર રાતે ૯ વાગ્યે થવાનું છે. સોશિયલ મીડિયા પર તાજેતરમાં જ સાથ નિભાના સાથિયાના એક સીન રસોડ મેં કૌન થાનો વિડીયો ખૂબ જ વાયરલ થયો છે અને નાના-મોટા બધાના મોઢે તેની ચર્ચા છે. સામાન્ય માણસથી લઈને સેલિબ્રિટીઝ આ વિડીયો પર રિએક્શન કરી રહ્યા છે અને પોતાનો પણ આવો ડબ્ડ વિડીયો બનાવીને શેર કરી રહ્યા છે. વાયરલ વિડીયોમાં સાથ નિભાના સાથિયા’ની કોકિલાબેન પોતાના પુત્રવધુઓ ગોપી વહુ અને રાશિ પર ગુસ્સે થઈ રહ્યા છે કારણ કે, તેમણે ગેસ પર ખાલી કૂકર ચઢાવી દીધું હતું.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.