Western Times News

Gujarati News

આણંદ ટાઉન હોલ ખાતે સાંસદ મિતેષ પટેલનો અભિવાદન સમારોહ યોજાયો

(પ્રતિનિધિ) આણંદ, આણંદ જિલ્લા ભાજપ સંગઠન દ્વારા આણંદ લોકસભાની બેઠક પરથી જંગી બહુમતીથી વિજય મેળવનાર આણંદ ભાજપના વિજેતા સાંસદ મિતેષભાઈ પટેલ (બકાભાઈ)નું અભિવાદન સમારોહનું આયોજન આણંદના ટાઉન હોલ ખાતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભાજપ મહામંત્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટ, અમિત શાહ, રાજયસભાના સાંસદ લાલસિંહ વડોદિયા, પૂર્વમંત્રી રોહિતભાઈ પટેલ, ન.પા. પ્રમુખ કાંતિભાઈ ચાવડા, ધા.સ.મયુરભાઈ રાવલ, ગોવિંદભાઈ પરમાર, પૂર્વ ધા.સ. જયોત્સનાબેન પટેલ, જિલ્લા પ્રમુખ મહેશભાઈ પટેલ સહિત ભાજપના અગ્રણીઓ કાર્યકરો, કાઉન્સિલરો વગેરે ધ્વારા મિતેષભાઈ પટેલનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.