Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

(એજન્સી) અમદાવાદ, ગુરૂવારે પૂર્વ ઝોનના બિન અધિકૃત બાંધકામો સીલ કરવામાં આવ્યા હતા. ભગવતી રોડ ટી.પી.સ્કીમ નંબર પ૧, પ્લોટ નંબર ર૭,...

(માહિતી) નડિયાદ, છેલ્લા થોડા દિવસોથી કોરોનાની ત્રીજી લહેરે ગુજરાતમા હાહાકાર મચાવ્યા છે . ત્યારે ખેડા જિલ્લામાં પણ તેની અસર વર્તાય...

(એજન્સી) અમદાવાદ, અમદાવાદ રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ૧ પરથી ગુરૂવારેે સવારે બિનવારસી બેગ મળી આવી હતી. જેમાં કોઈ માદક પદાર્થ...

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, રાજયના તમામ નાગરીકોને શુધ્ધ પીવાલાયક પાણી મળી રહે તે માટે સરકાર દ્વારા “નલ સે જલ” યોજના...

અમદાવાદ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિની બેઠકમાં રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણ સ્થિતિની સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. રાજ્યમાં...

સુરેન્દ્રનગર, અમદાવાદ જિલ્લાને અડીને આવેલા ધંધૂકા શહેરમાં માલધારી સમાજના યુવકની હત્યા મામલે આજે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા ધંધુકા...

(માહિતી) ગાંધીનગર, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં ગાંધીનગર ખાતે આર્સેલર મિતલ નિપોન સ્ટીલ ઇન્ડીયા લિમીટેડે રાજ્યમાં વિવિધ ૬ પ્રોજેક્ટસમાં રૂ....

બે-ત્રણ મહિનામાં સિમેન્ટમાં રૂા.ર૦ થી ૪૦ તથા ટાઈલ્સમાં રૂા.ર૦નો વધારો (પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ, કોરોનાકાળમાં ધંધા-વ્યવસાયને વ્યાપક અસર થયેલી જાેવા મળી રહી...

જામનગર, કોરોના વાયરસે સમગ્ર રાજ્યમાં કાળો કહેર વરસાવ્યો છે. ત્યારે સરકારના અનેક મંત્રીઓ પણ કોરોનાની ઝપેટમાં ચઢ્યા છે. જેમાંથી બે...

ગાંધીનગર, કેનેડા-અમેરિકાની બોર્ડર પર ગુજરાતી પરિવારના ચાર લોકોના ઠંડીથી મોત પછી ગેરકાયદેસર અમેરિકામાં ઘૂસણખોરીનો મુદ્દો ભારે ચર્ચામાં છે. આ મામલે...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ, ગુજરાત કોંગ્રેસમાં આગામી ગણતરીના દિવસોમાં શહેર અને જીલ્લામાં મોટા ફરફારો આવી રહ્યા છે અને આ અંગે ટૂંકમાં...

અમદાવાદ, એએમટીએસના રોજના ૧.૮૫ લાખ પેસેન્જર્સ માટે રાહતના સમાચાર છે. એએમટીએસનો ઉપયોગ સામાન્ય રીતે શહેરના ગરીબ અને મધ્યમવર્ગના પરિવારના લોકો...

સેેલિયન હોર્સ રાઈડીંગ સ્કુલના પ્રશિક્ષક રવિકાંતભાઈનું મંતવ્યઃ ગુજરાતમાં હોર્સ રાઈડીંગ પ્રત્યે તંત્રની ઉદાસીનતા (પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ, શુૃ પ્રોેફેશ્નલ પ્રકારે ઘોડેસ્વારીની તાલીમ...

અમદાવાદ, આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે આપણે ૨૩ જાન્યુઆરી, નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતીથી પ્રજાસત્તાક પર્વની ઉજવણી શરૂ કરી દીધી છે. દેશના...

અમદાવાદ, પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર ૭૩મો પ્રજાસત્તાક દિવસ ૨૬મી જાન્યુઆરી, ૨૦૨૨ એ હર્ષોલ્લાસની સાથે ઉજવવામાં આવ્યો. આ પ્રસંગ પર...

અમદાવાદ, ભેજાબાજ ગઠિયાઓ અવનવી તરકીબો અજમાવીને લોકોને વિશ્વાસમાં લઇ અને તેમની સાથે ઓનલાઇન ઠગાઇ કર્યાના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા...

(એજન્સી) અમદાવાદ, રેલ્વે દ્વારા દિલ્હી-મુૃંબઈ ફ્રેટ કોરિડોરનુૃં કામ જાેરશોરથી ચાલી રહ્યુ છે. ગુજરાતમાંથી પસાર થતી આ લાઈનનુૃં અમદાવાદ પાસેના ગોધાવીમાં...

(એજન્સી) અમદાવાદ, શહેરમાં મેટ્રો રેલ્વે પ્રોજેક્ટ અંતર્ગત થલતેજમાં કામગીરી કરવાની હોવાથી ટ્રાફિકની કોઈ સમસ્યા ન ઉદ્દભવે એ માટે થલતેજમાં ૮...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.