Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

Venyura AirConnect to resume intra-state flights from #Surat સુરતથી આંતરરાજ્ય હવાઈ સેવાનો પ્રારંભ થયો-અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતેથી હેલિકોપ્ટર જાેય રાઈડ...

અમદાવાદ, થોડા મહિના પહેલા કોવિડ-૧૯ના કેસમાં તીવ્ર ઘટાડો થતાં રાજ્યભરના સ્કૂલોના દરવાજા વિદ્યાર્થીઓ માટે ખોલવામાં આવ્યા હતા. જાે કે, અમદાવાદ...

અમદાવાદ પૂર્વમાં દાનની સરવાણીથી કાર્યાન્વિત બન્યુ આરોગ્યનું મંદિર : કોઠિયા હોસ્પિટલ કોવીડની વર્તમાન સ્થિતિને પહોંચી વળવા સમગ્ર રાજ્યમાં ૩જી જાન્યુઆરીથી...

ડાંગ, ગુજરાતમાં મોટાપાયે ધર્મ પરિવર્તન ચાલી રહ્યું છે. જેમાં દક્ષિણ ગુજરાતના આદિવાસી પટમાં હિન્દુ ધર્મના લોકોને ખ્રિસ્તી ધર્મમાં પલટો કરાવવાનો...

-પર્યાવરણનું મહત્વ દર્શાવતું  "ઇકો - સિસ્ટમ" ઉપર  લખાયેલ "seeds to sow"  પુસ્તકનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે વિમોચન થયુ એમેઝોનના...

નરોડાનો યુવક ચાર વખત તાન્ઝાનિયા જઈ આવ્યો હતો છેલ્લે કોરોના વકરતાં ધંધો પડી ભાંગ્યો-આર્થિક પરીસ્થિતિથી કંટાળી પોતાનાં જ અપહરણનું નાટક...

સુશાસનનું લક્ષ્ય જ્યારે અંત્યોદય બને ત્યારે ‘ગુડ ગવર્નન્સ -અન ટુ ધી લાસ્ટ’ સાકાર થાયઃ મુખ્યમંત્રી રાજકોટ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પૂર્વ...

શહેરા, શહેરા તાલુકાના ધાંધલપુર સ્વામીનારાયણ મંદિર ખાતે સ્વામીનારાયણ મંત્રના ૨૨૦માં પ્રાગટ્ય દિનની ઉજવણી કરવામા આવી હતી.જેમા સંતો,હરીભક્તો હાજર રહ્યા હતા....

વીમા એજન્ટની સાથે ફેસબુક પર મિત્રતા કેળવી ૨૮ લાખનો ચુનો ચોપડનારી ઠગ ટોળકી ઝડપાઈ મોઘી ભેટસોગાદો આપવાની લાલચ આપીને પ્રોસેસિંગ...

(પ્રતિનિધિ) મોરવા હડફ, પંચમહાલ જિલ્લાના મોરવા હડફ સામુહિક આરોગ્ય કેન્દ્ર, ખાતે આદિજાતિ વિકાસ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ તેમજ તબીબી શિક્ષણ...

વડાપ્રધાને શિક્ષણ વિભાગમાં ભરતીઓ શરૂ કરી ભરતીના નવા દ્વાર ખોલ્યા હતાઃ સાંસદ પરબતભાઇ પટેલ (માહિતી બ્યુરો, પાલનપુર) પૂર્વ વડાપ્રધાનશ્રી અટલ...

(માહિતી) વડોદરા,  પૂર્વ પ્રધાનમંત્રી સ્વ. શ્રી અટલજીનો તા. ૨૫ ડિસેમ્બરના રોજ જન્મદિન હોય, રાજ્ય સરકારે સુશાસન સપ્તાહ કાર્યક્રમ યોજ્યો છે....

અમદાવાદ, શહેરમાં આજકાલ આર્મીના નામે, સોશિયલ મીડિયામાં, કોરોના મહામારીમાં મદદ, બેન્કમાંથી વેરિફાઇ કે પછી પેટીએમમાં કેવાયસી અપડેટ કરવાના નામે ચીટિંગ...

(એજન્સી) અમદાવાદ, ૩ જી જાન્યુઆરીથી શરૂ થનારા ૧પ થી ૧૮ વર્ષના બાળકોના વેક્સિનેશનને લઈને સંચાલક મંડળ દ્વારા રાજયના મુખ્યમંત્રીને રજુઆત...

(એજન્સી) અમદાવાદ, ગાંધીનગરમાં ઓમિક્રોનના કેસો પણ પ્રકાશમાં આવ્યા છે. શહેરમા ૧૬ કેસ નોંધાયા છે. કોરોના પોઝીટીવ દર્દીઓને હોમ આઈસોલેશનમાં રહેવાની...

થિયેટરોમાં ગ્રાહકો પોતાનો ખોરાક-પાણી લઈ જઈ શકશે (એજન્સી) ગાંધીનગર, મલ્ટીપ્લેક્ષ કે થીયેટરમાં ફિલ્મ જાેવા જતા પ્રેક્ષકો કે વૉટર પાર્ક- એમ્યુઝમેન્ટ...

(એજન્સી) અમદાવાદ, ગાંધીનગરમાં ૧૦ થી ૧ર જાન્યુઆરી દરમ્યાન યોજાનારા ગ્લોબલ વાઈબ્રન્ટ ગુજરાત સમીટમાં આવનારા દેશવિદેશના મહેમાનોનેે આવકારવા અમદાવાદ એરપોર્ટ પર...

મહિલા લોકરક્ષક સાથે ૪૭ હજારની ઠગાઇ અમદાવાદ, શહેરના રાજકીય આગેવાનો, બેન્કના મેનેજર, વેપારી, ડોક્ટર તેમજ વકીલ સહિતના લોકો રોજે રોજ...

ઉસ્માનપુરાની વિદ્યાનગર સોસાયટીના વિભાગ-૩નાં પાંચ ઘરના ૧૭ નાગરિક પણ નજરકેદ થયા હતા. અમદાવાદ, મ્યુનિ. કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા કોરોનાનો ચેપ ફેલાતો...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.