Western Times News

Gujarati News

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ઘણા લાંબા સમય બાદ નવી ભરતી કરવામાં આવી રહી છે. એસ્ટેટ અને ટીડીઓ વિભાગમાં...

"હરિ ઓમ હરિ"ની મ્યુઝિકલ જર્ની તેના નવીનતમ  સોન્ગ "મલકી રે"ના રિલીઝ સાથે નવી ઊંચાઈએ પહોંચે છે. આ સોન્ગ રૌનક કામદાર દ્વારા ભજવાયેલ "ઓમ" અને મલ્હાર રાઠોડ દ્વારા ભજવવામાં આવેલ "માયરા" વચ્ચેના મોહક જોડાણની ઝલક આપે છે. સલીમ મર્ચન્ટ અને પાર્થ ભરત ઠક્કર "મલકી રે"ને તેમના ભાવપૂર્ણ અવાજો આપે છે, આ એક સોન્ગ  છે જે નાયકના વિશિષ્ટ બંધનની હૂંફ અને ઊંડાણને સમાવે છે. નિરેન ભટ્ટના હૃદયસ્પર્શી લિરિક્સ કાવ્યાત્મક સ્પર્શ ઉમેરે છે, જે આ ટ્રેકને લાગણીઓ સાથે જોડે છે. 8 ડિસેમ્બર, 2023ના રોજ ફિલ્મ રિલીઝ થઈ રહી છે ત્યારે, "મલકી રે" ગુજરાતી ફિલ્મસોન્ગ્સમાં સલીમ મર્ચન્ટના ડેબ્યુને ચિહ્નિત...

ગીર સોમનાથ, તમિલનાડુમાંથી જગતગૂરૂ સેવા સંસ્થાના ૪૦૦ જેટલા ભક્તો સમગ્ર દેશભરમાં પૌરાણિક મંદિરોની સફાઈ માટે અનોખી યાત્રા કરી રહ્યાં છે....

હાલોલના શિવરાજપૂર પાસે પંડોળ ગામનો બનાવ ગોધરા, પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના શિવરાજપુર પાસે આવેલા પંડોળ ગામે માનવતાને શર્મસાર કરતો બનાવ...

એનિમલ માટે રણબીરને રશ્મિકા કરતાં ૩૫ ગણા રૂપિયા મળ્યા મુંબઈ, બોલિવુડ એક્ટર રણબીર કપૂરની ફિલ્મ 'એનિમલ' ૨૦૨૩ની મોસ્ટ અવેટેડ ફિલ્મ...

મુંબઈ, કોમેડિયન કપિલ શર્માએ બુધવારે ‘ઈન્ડિગો’ એરલાઈનની સર્વિસ પર ગુસ્સો વ્યક્ત કર્યો હતો. તેમણે પ્રવાસમાં વિલંબ અને મેનેજમેન્ટના અભાવનો આક્ષેપ...

મુંબઈ, વિકી કૌશલની ફિલ્મ સૈમ બહાદુર ૧ ડિસેમ્બરના રોજ રીલિઝ થઈ રહી છે. રિલીઝ પહેલા મુંબઈમાં ફિલ્મનું સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું...

નવી દિલ્હી, ઇલોન મસ્ક, આ મહિનાની શરૂઆતમાં ઠ પરની તેમની એÂન્ટસેમિટિક પોસ્ટ પછી મુખ્ય પ્રવાહના મીડિયા સાથેની તેમની પ્રથમ મુલાકાતમાં,...

અમદાવાદ, અમદાવાદ શહેરમાં વિવિધ માર્કેટ આવેલા છે. અમદાવાદમાં સૂકા મેવાનું માર્કેટ, કપડાનું માર્કેટ, ફૂલ માર્કેટ, મોબાઇલ ફોન માર્કેટ, દવાનું માર્કેટ...

વડોદરા, શહેરમાં વૃક્ષની ડાળખી પડતાં કરૂણ સમાચાર સામે આવ્યા છે. દિવાળીપુરા કોર્ટ સંકુલ પાસે મોપેડ પર જતા દંપતી પર વૃક્ષની...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.