Western Times News

Gujarati News

કેન્દ્રીય સાયન્સ ઍન્ડ ટેકનોલૉજી રાજ્યમંત્રી શ્રી ડૉ. જિતેન્દ્ર સિંઘ પણ વર્ચ્યુઅલ માધ્યમથી ઉપસ્થિત રહ્યા વડાપ્રધાનશ્રીના વિકસિત ભારત @૨૦૪૭ના નિર્માણમાં NIFના...

અમદાવાદ, રેલ્વે, માહિતી અને પ્રસારણ, ઇલેક્ટ્રોનિક્સ તથા માહિતી ટેકનોલોજી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે 1 માર્ચ, 025ના રોજ ગુજરાતની મુલાકાત દરમિયાન...

 (એજન્સી)અમદાવાદ, સરકાર તેમજ પોલીસની અનેક જાહેરાતો બાદ પણ ડિજિટલ એરેસ્ટના નામે થતાં ફ્રોડ મામલે લોકોમાં જાગૃતિ આવતી નથી તેવું લાગી...

(એજન્સી)નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે પોતાના એક મહત્ત્વના ચુકાદામાં કહ્યું કે, જે સંસ્થાઓએ લાભ કમાવવા માટે બેન્કોમાંથી બિઝનેસ લોન લીધી છે,...

ગુજરાતમાં આવેલી 30,000 થી વધુ હાઉસિંગ અને હાઉસિંગ સર્વિસ સોસાયટીઓ માટે રાજ્ય સરકારનો ટ્રાન્સફર ફી નક્કી કરતો મહત્વપૂર્ણ નિર્ણય-સહકાર મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા...

(એજન્સી)વોશિંગ્ટન, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સરકારી ખર્ચમાં સતત ઘટાડો કરી રહ્યા છે. તેમની સરકારે તાજેતરના ઇતિહાસમાં જાહેર કર્મચારીઓની સૌથી મોટી...

સહકાર રાજ્યમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં અમદાવાદના સાયન્સ સિટી ખાતે નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશનના રજત જયંતી સમારોહની ઉજવણી સંપન્ન કેન્દ્રીય સાયન્સ...

સાબરકાંઠાના આમોદરા ખાતે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સાંસદ સમૂહ લગ્નોત્સવ 2025 યોજાયો દિવ દમણ અને દાદરા નગર હવેલીના પ્રશાસક શ્રી પ્રફુલ્લ પટેલની...

એક અભ્યાસ મુજબ, બેÂલ્જયમ, સ્પેન અને યુકેમાં શાળાઓમાંથી સ્માર્ટફોન દૂર કરવાથી શિક્ષણના પરિણામોમાં સુધારો થયો છે ભારતે હજુ સુધી શૈક્ષણિક...

3 માર્ચ, વિશ્વ વન્યજીવ દિવસ ‘પ્રોજેક્ટ લાયન - સિંહ @2047’: અમૃતકાળ માટે  એક વિઝન થકી ગુજરાત એશિયાઇ સિંહોના સંરક્ષણમાં સક્રિય આજરોજ 3 માર્ચ વિશ્વ વન્યજીવ દિવસની ઉજવણી...

(એજન્સી)નવી દિલ્હી,ભારતીય અર્થવ્યવસ્થા ઝડપથી ઉભરી રહી હોવાનો રિપોર્ટ ઈન્ટરનેશનલ મોનેટરી ફંડે આપ્યો છે. આઈએમએફએ ભારતના અર્થતંત્ર પર વિશ્વાસ વ્યક્ત કરતાં...

પ્રધાનમંત્રીએ નરેન્દ્ર મોદીએ આજે સોમનાથના પ્રખ્યાત સોમનાથ મંદિરમાં મહાદેવના દર્શન કરી જળાભિષેક કર્યો અને ભગવાન મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત કર્યા.. તેમના...

રશિયા-યુક્રેન યુધ્ધમાં હવે બ્રિટનની એન્ટ્રીની શક્યતા, ઈજીપ્તમાં ગાઝાને લઈને શાંતિવાર્તા નિષ્ફળ રહી હોવાના અહેવાલ  અમેરિકા- ઈઝરાયલનું આગામી ટાર્ગેટ ‘ઈરાન’ હોવાની...

(એજન્સી)ગાંધીનગર, પ્રાણી,પક્ષી અને પર્યાવરણના સંરક્ષણ અને સંવર્ધનમાં ગુજરાત દેશમાં હંમેશા અગ્રેસર રહ્યું છે. વૃક્ષો થકી પર્યાવરણના જતન માટે વડાપ્રધાન નરેન્દ્ર...

 (એજન્સી)નવીદિલ્હી, ટ્રેડમાર્કના ઉલ્લંઘનના એક કેસમાં દિલ્હી હાઈકોર્ટે ઓનલાઈન માર્કેટ પ્લેસ કંપની એમેઝોન ઈન્ડીયાએ રૂ.૩૩૭ કરોડનો જંગી દંડ ફટકાર્યો છે. દેશમાં...

 ર૦રપના પ્રથમ બે મહિનામાં છ લાખ કરતાં વધુ લોકોએ ટ્રાફિકના વિવિધ નિયમોનો ભંગ કર્યો હોવાનાં અહેવાલ, ટ્રાફિક પોલીસની નિયમ તોડનારા...

(એજન્સી)અમદાવાદ, જેદાહથી અમદાવાદ આવેલી ફલાઈટના મુસાફર પાસેથી ૪ર.૯૧ લાખની કિમતની ૪૮૮ ગ્રામ સોનાની ૭ ચેઈન કબજે કરવામાં આવી છે. આ...

અમેરિકાના મોહમાં મહેસાણાના પાટીદાર પરિવારે દીકરો ગુમાવ્યો, બે વર્ષથી કોઈ અત્તોપત્તો નથી (એજન્સી)મહેસાણા, ટ્રમ્પના શાસનમાં ગેરકાયદેસર ભારતીયોને અમેરિકામાંથી તગેડી મૂકવાનું...

ઠગાઈના એક વર્ષ બાદ યુવતી ફરીયાદ નોંધાવવા પહોંચી  ગઠિયાએ બેંક કર્મચારી જ શિકાર બની ક્રેડીટમાં કેવાયસી કરવાનું કહી રૂ.૮૧ હજાર...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.