Western Times News

Gujarati News

(તસ્વીરઃ દિલીપ પુરોહિત, બાયડ) બાયડ પોલીસ મથક વિસ્તારમાં આવેલા લાલપુર પ્રાથમિક શાળામાં એક ઓરડાનું બાંધકામ ચાલી રહ્યું હતું ત્યારે કેટલાક...

(પ્રતિનિધિ) આણંદ, ૪ ગુજરાત ગર્લ્સ બટાલિયન એન.સી.સી., આણંદ તેમજ ભારતીય રેડક્રોસ સોસાયટી, આણંદ ના સંયુક્ત સાહસ દ્વારા 'રકતદાન મહાદાન' શીર્ષક...

(તસ્વીરઃ અશોક જાેષી) બીપરજાેય વાવાઝોડાને પગલે રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈને મોરબી જીલ્લાની જવાબદારી સોપવામાં આવી હોય જેમાં મંત્રી હાલ મોરબી...

બિપોરજોય વાવાઝોડાની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખી શિક્ષક અભિયોગ્યતા કસોટી (માધ્યમિક) TAT(S)ની તા.૧૮મી જૂને યોજાનાર મુખ્ય પરીક્ષા મોકૂફ શિક્ષક અભિયોગ્યતા કસોટી...

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે દરિયાકાંઠા વિસ્તારના ગામડાઓમાં સીધો સંપર્ક કર્યો-કચ્છ સહિતના દરિયાકિનારાના જિલ્લાઓના ગામોના કેટલાંક ગામોના સરપંચો સાથે  સી.એમ ડેશબોર્ડના માધ્યમથી...

સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા કરાયેલી તૈયારીઓની સમીક્ષા કરાઈ રાજ્યમાં હાલ બિપરજોય વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. ત્યારે વાવાઝોડાની પરિસ્થિતિને લઈને...

પોરબંદર, બિપોરજાેય વાવાઝોડાની અસર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં સૌથી વધુ જાેવા મળવાની છે. ત્યારે દરિયાકાંઠે આવેલા પોરબંદરનો દરિયો જાણે હિલોળે ચઢ્યો...

મુંબઈ, સેલ પોઈન્ટ (ઈન્ડિયા) લિમિટેડ – સ્માર્ટ ફોન, ટેબલેટ, મોબાઈલ એસેસરીઝના મલ્ટી-બ્રાન્ડ રિટેલ વેચાણમાં રોકાયેલી કંપનીનો રૂ. 50.34 કરોડનો પબ્લિક...

મુંબઈ, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બાવરીના રોલમાં જાેવા મળેલી મોનિકા ભદોરિયા શોના મેકર્સ વિશે ચોંકાવનારા દાવા કરીને ચર્ચામાં આવી...

કરાચી, ચક્રવાતી તોફાન બિપરજાેયને લઈને સતર્ક ભારતે પ્રભાવિત થઈ શકે તેવા વિસ્તારોમાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો તૈનાત કરી દીધી છે....

સુરત, સુરતના મહિધરપુરા હીરાબજારના વેપારી સહિત ૧૦ વેપારી પાસેથી રૂા.૭.૩૨ કરોડના હીરા વેચાણ માટે લઇ જઈ અઠવાલાઈન્સ ખાતે રહેતા મૂળ...

બોટાદ, બોટાદ જિલ્લાના સાળંગપુર ગામે શ્રી કષ્ટભંજન દેવના દર્શને આવેલા યાત્રિકોએ પાર્ક કરેલી કારમા આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો....

અંકલેશ્વર, અંકલેશ્વર બી-ડિવિઝન પોલીસે અંસાર માર્કેટ સર્વિસ રોડ પરથી શંકાસ્પદ ભંગારનો ૨૬૩૦ કિલોનો જથ્થો ઝડપી પાડ્યો હતો. સુરતના પીપલોદથી શંકાસ્પદ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.