Western Times News

Gujarati News

રાજકોટ,રાજકોટના કોઠારિયા રોડ પર મેઘાણીનગરમાં રૂ પીંજવાના મશીનમાં દૂપટ્ટો ફસાતા ગળેફાંસો આવી જતા યુવતીનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. શહેરના દૂધ...

અમદાવાદ,શહેરનાં પાલડી વિસ્તારમાં રહેતા એક પરિવારને બેંકનો કડવો અનુભવ થયો. પોતાના જ બેંક લોકરમાંથી લાખો રૂપિયાનાં દાગીનાની ચોરી થતા આખરે...

ગાંધીનગર,ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં જ રાજ્ય સરકારે જૂલાઈના પ્રથમ પખવાડિયામાં ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’નું આયોજન કર્યુ છે. ૧લી જૂલાઈથી શરૂ...

વડોદરા,વડોદરાની ગોલ્ડન ચોકડી પાસે હોટલના કમ્પાઉન્ડમાં ઊભેલી બંધ બોડીની ટેમ્પોમાં વિદેશી દારૂનો જંગી જથ્થો હોવાની માહિતીના આધારે સ્ટેટ વિજિલન્સ સ્કવોર્ડે...

રાજકોટ,ગુજરાતમા હવે કેવા દિવસો આવી ગયા છે, કે મહિલાઓ ઘરમાં પણ સુરક્ષિત નથી. ક્યારેક પિતા, ક્યારેક પિતરાઈ ભાઈ તો ક્યારેક...

મુંબઇ,મહારાષ્ટ્રથી રાજ્યસભાની બધી છ સીટોના પરિણામોનુ એલાન થઈ ગયુ છે. મોડી રાતે મતગણતરી શરુ કરાયા બાદ પરિણામ સામે આવ્યા. મહારાષ્ટ્ર...

નવીદિલ્હી,પશ્ચિમ રેલવેએ એનટીપીસીના દ્વિતીય સ્તરના પરીક્ષાર્થીઓની સુવિધા માટે અમદાવાદથી ઈન્દોર, ભાવનગરથી બાંદ્રા ટર્મિનસ અને સુરત માટે "પરીક્ષા સ્પેશિયલ" ટ્રેનો દોડાવવાનો...

રતલામ,મધ્ય પ્રદેશના રતલામના આંબામાં લગભગ બે ડઝન લોકોએ હિન્દૂ ધર્મ અપનાવ્યો હોવાનું સામે આવ્યું છે. દીક્ષા લેનારાનું કહેવું છે કે...

નવા વાડજ, ઘાટલોડિયા, ચાંદખેડા અને ગોતા તેમજ એસજી હાઈવેના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો અમદાવાદ, શનિવારે અમદાવાદના વાતાવરણમાં પલટો જાેવા મળ્યો...

નવીદિલ્હી,પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલા હત્યા કેસમાં અને બોલીવુડ સ્ટાર સલમાન ખાનને ધમકીભર્યા પત્રના તાર લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે જાેડાઈ રહ્યા...

સુરતના ટ્રક માલિકની ટ્રક ગુમાનદેવ પાસે બ્રેકડાઉન થઇ હોય તેની કાર લઈને ટ્રક રીપેર કરાવવા આવ્યો હતો તે દરમિયાન રોડ...

કડાણા તાલુકા માં સંધરી ગામના હરીશ દાના પટેલીયા એ ગામનાજ નાથાભાઇ ચુફરા પટેલીયા ઉ.વ.65.ના ઓને ઉછીના નાણાં આપેલ જે નાણાં...

મહીસાગર કલેકટર કચેરી માં કાયદો અને વ્યવસ્થા ના લીરેલીરા ઉડવાના બનાવથી તંત્રમાં સન્નાટો ચેમ્બર માં એક વ્યક્તિ ની આત્મવિલોપન ની...

મુંબઇ, મહારાષ્ટ્રથી રાજ્યસભાની બધી છ સીટોના પરિણામોનુ એલાન થઈ ગયુ છે. મોડી રાતે મતગણતરી શરુ કરાયા બાદ પરિણામ સામે આવ્યા....

મુબઇ, મેઘ રાજની સવારી મહાનગરી મુંબઈ સુધી આવી ચૂકી છે. નૈઋત્યના ચોમાસાનું મુંબઈમાં આગમન થતા મુંબઈના વડાલા વિસ્તારમાં અનરાધાર વરસાદ...

નવીદિલ્હી, દેશની રાજધાની દિલ્હીમાં આગજનીની ઘટના સામે આવી છે. દિલ્હીના રોહિણી વિસ્તારમાં એક હોસ્પિટલમાં આગ લાગી છે. આગજનીમાં એક દર્દીના...

નવીદિલ્હી, દેશના ૧૫ રાજ્યોમાં રાજ્યસભાની ૫૭ બેઠકો માટેની દ્વિવાર્ષિક ચૂંટણી સંપન્ન થઈ ગઈ છે. આંધ્ર પ્રદેશ, છત્તીસગઢ, બિહાર, ઝારખંડ, મધ્ય...

લખનૌ, ભાજપના નેતા નુપુર શર્મા દ્વારા પયગંબર મોહમ્મદ પર વિવાદિત નિવેદન આપતા સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચી જવા પામ્યો છે, આ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.