Western Times News

Gujarati News

મહુધા-ડાકોર રોડ પરથી ચાલુ આઇસર ગાડીમાં જુગાર રમતા ધોળકાના 42 આરોપીઓ ઝડપાયા

મોટા ભાગના આરોપીઓ પંચશીલ ચાર રસ્તા ખોડીયાર ચોક તા.ધોળકાના 

(પ્રતિનિધિ) નડિયાદ, પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા ખેડા – નડીયાદ તથા પોલીસ ઇન્સ્પેક્ટર કે.આર.વેકરીયા એલ.સી.બી. ખેડા-નડીયાદ નાઓએ જીલ્લામાં પ્રોહિ જુગારની બદીને નેસ્તનાબુદ કરવા માટે આપેલ સુચના અને માર્ગદર્શન મુજબ ગત તા. ૨૦-૦૫-૨૦૨૪ ના રોજ એસ.જી.પટેલ પો.સ.ઇ એલ.સી.બી ખેડા-નડિયાદ નાઓ સાથે એલ.સી.બી. સ્ટાફના અ.હેકકો. ગણેશ,

મહાવીરસિંહ, ગીરીશભાઇ, શૈલેષકુમાર ઇશ્વરભાઇ ,જયેશકુમાર, દિપકુમાર, ભાવેશકુમાર તથા જીતેન્દ્રકુમાર એ રીતેના એલ.સી.બી.સ્ટાફ ના પોલીસ માણસો મહુધા પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમા હતા દરમ્યાન ફિણાવ ભાગોળ પાસે આવતા સ્ટાફના પો.કો.દિપકુમાર નાઓને બાતમીદાર થી બાતમી હકીકત મળેલ કે, એક છીકણી કલરની આઇસર નંબર જી.જે.૩૮.ટી.એ.૧૫૫૧ માં કેટલાક ઇસમો

ચાલું ગાડીમાં પાછળના ભાગે બેસી પત્તા પાના પૈસાથી હારજીતનો જુગાર રમે છે અને સદર આઇસર ધોળકા થી નીકળી ખેડા, મે.વાદ, મહુધા થઇ ગળતેશ્વર તરફ આગળ જતી હોવાની માહીતી મળતા જે બાતમી હકિકત આધારે ખાનગી વાહનોમાં બેસી ફીણાવ ભાગોળથી નીકળી મહુધા-ડાકોર રોડ, ઉંદરા ફાટક પાસે હાજર હતા.

જે દરમ્યાન મહુધા ટી પોઈન્ટ તરફથી બાતમી વર્ણન મુજબની એક આઇસર આવતા સદર આઇસરને ખાનગી વાહનથી આડાશ કરી રોકી લીધેલ અને સદર આઇસર ગાડીમાં પાછળના ભાગે જોતા કેટલાક ઇસમો જુગાર રમતા હતા અને સદરહું આઇસરમાં આગળના ભાગે જોતા ચાલક ડ્રાઇવર શીટ પર બેસેલ હતો

તેમજ બાજુની શીટ ઉપર અન્ય એક ઇસમ બેસેલ હતા તથા આઇસર ગાડીની ઉપર ચઢીને  જોતા કેટલાક ઇસમો કુંડાળુવળી નીચે બેસીને ભેગા મળીને જુગાર રમતા જણાઈ આવેલ હતા

અને આઇસર ગાડીમાં જોતા નીચે પ્લાસ્ટીકની તાડપતરી પાથરેલ હતી જે આઇસરમાં પાછળના ભાગે જુગાર રમતા પકડાયેલ કુલ-૪૨ ઇસમો (૧) વિષ્ણુભાઇ સોમાભાઇ રાણા રહે,ધોળકા, હસનઅલી હાઇસ્કુલ પાસે, ગોલવાડ તા.ધોળકા જી.અમદાવાદ (૨) વિષ્ણુભાઇ માણેકલાલ રાણા રહે.ધોળકા, મહાલક્ષ્મી પોળ તા.ધોળકા જી.અમદાવાદ

(૩) પ્રિતેશભાઇ બાબુભાઇ રાણા રહે,ધોળકા, મોટી ગોલવાડ તા.ધોળકા જી.અમદાવાદ (૪) મહેશકુમાર ખોડીદાસ રાણા રહે.ધોળકા, ગાંધીવાડ તા.ધોળકા જી.અમદાવાદ (૫) સંજયકુમાર જશુભાઇ રાણા રહે.ધોળકા, મોટી ગોલવાડ તા.ધોળકા જી.અમદાવાદ (૬) સુરેશભાઈ બાબુભાઇ રાણા રહે.ધોળકા, મોટી ગોલવાડ તા.ધોળકા જી.અમદાવાદ (૭) હર્ષદભાઇ રતીલાલ રાણા રહે.ધોળકા, મોટી ગોલવાડ તા.ધોળકા જી.અમદાવાદ

(૮) કરણભાઇ મહેશભાઈ રાણા રહે.ધોળકા, મોટી ગોલવાડ તા.ધોળકા જી.અમદાવાદ (૯) મુકેશભાઈ ચંદુભાઈ રાણા રહે.ધોળકા, મોટી ગોલવાડ તા.ધોળકા જી.અમદાવાદ

(૧૦) ભરતભાઈ પ્રવિણચંદ્ર રાણા રહે.ધોળકા, મોટી ગોલવાડ તા.ધોળકા જી.અમદાવાદ (૧૧) મહેન્દ્રકુમાર ગોપાલભાઈ રાણા રહે.ધોળકા, મોટી ગોલવાડ તા.ધોળકા જી.અમદાવાદ (૧૨) રવિભાઇ રાજુભાઈ રાણા રહે.ધોળકા, મોટી ગોલવાડ તા.ધોળકા જી.અમદાવાદ (૧૩) રવિભાઇ હસમુખભાઇ રાણા રહે.ધોળકા, મોટી ગોલવાડ તા.ધોળકા જી.અમદાવાદ(૧૪) કલ્પેશકુમાર શાંતિલાલ રાણા રહે.ધોળકા, મોટી ગોલવાડ તા.ધોળકા જી.અમદાવાદ (૧૫) જલ્પેશ વિનોદભાઇ રાણા રહે.ધોળકા, મોટી ગોલવાડ તા.ધોળકા જી.અમદાવાદ (૧૬) અશોક કનૈયાલાલ રાણા રહે.ધોળકા, હસનઅલી હાઇસ્કુલ પાસે તા.ધોળકા જી.અમદાવાદ

(૧૭) ધવલભાઇ હસમુખભાઇ રાણા રહે.ધોળકા, પંચશીલ ચાર રસ્તા, ખોડીયાર ચોકતા.ધોળકા જી.અમદાવાદ (૧૮) સુનીલ દિનેશભાઈ રાણા રહે. ધોળકા, પંચશીલ ચાર રસ્તા, ખોડીયાર ચોક તા.ધોળકાજી.અમદાવાદ (૧૯) આશીષ નરેન્દ્રભાઈ રાણા રહે, ધોળકા, પંચશીલ ચાર રસ્તા, ખોડીયાર ચોક તા.ધોળકા જી.અમદાવાદ (૨૦) તુષારકુમાર ગોપાલભાઈ રાણા રહે.ધોળકા, પંચશીલ ચાર રસ્તા, ખોડીયાર ચોક તા.ધોળકા જી.અમદાવાદ

(૨૧)બળદેવભાઇ રમણભાઇ રાણા રહે. ધોળકા, પંચશીલ ચાર રસ્તા, ખોડીયાર ચોક તા.ધોળકા જી.અમદાવાદ (૨૨) સાહિલભાઇ દશરથભાઇ રાણા રહે.ધોળકા, પંચશીલ ચાર રસ્તા, ખોડીયાર ચોક તા.ધોળકા જી.અમદાવાદ (૨૩) ધર્મેશભાઇ વિષ્ણુભાઇ રાણા રહે.ધોળકા, પંચશીલ ચાર રસ્તા, ખોડીયાર ચોક તા.ધોળકા જી.અમદાવાદ (૨૪) ભાવેશભાઇ મનોજભાઇ રાણા રહે.ધોળકા, પંચશીલ ચાર રસ્તા, ખોડીયાર ચોક તા.ધોળકા જી.અમદાવાદ (૨૫) રાજેશકુમાર વિષ્ણુભાઈ રાણા રહે.ધોળકા,પંચશીલ ચાર રસ્તા, ખોડીયાર ચોક તા.ધોળકા જી.અમદાવાદ

(૨૬) કુણાલ અલ્કેશભાઇ રાણા રહે.ધોળકા, પંચશીલ ચાર રસ્તા, ખોડીયાર ચોક તા.ધોળકા જી.અમદાવાદ (૨૭) દશરથભાઈ જેણાભાઇ રાણા રહે.ધોળકા, પંચશીલ ચાર રસ્તા,ખોડીયાર ચોક તા, ધોળકા જી.અમદાવાદ (૨૮) મનીષભાઇ સંજયભાઇ રાણા રહે.ધોળકા, પંચશીલ ચાર રસ્તા, ખોડીયાર ચોક તા.ધોળકા જી.અમદાવાદ (૨૯) મુકેશભાઈ રાજેશભાઇ રાણા રહે.ધોળકા, મુક્તાબા સોસાયટી તા.ધોળકા જી.અમદાવાદ (૩૦) રાકેશભાઇ કનુભાઇ રાણા રહે.ધોળકા, શ્યામરથ સોસાયટી, કેડીલા રોડ, મ.નં.૫૦ તા.ધોળકા જી.અમદાવાદ

(૩૧) દર્શનભાઇ રણછોડભાઈ રાણા રહે.ધોળકા, પંચશીલ ચાર રસ્તા, ખોડીયાર ચોક તા.ધોળકા જી.અમદાવાદ (૩૨) વિજયકુમાર છનાલાલ રાણા રહે.ધોળકા, પંચશીલ ચાર રસ્તા, ખોડીયાર ચોક તા.ધોળકા જી.અમદાવાદ (૩૩) મુકેશભાઇ દિનેશભાઇ રાણા રહે.ધોળકા, પંચશીલ ચાર રસ્તા, ખોડીયાર ચોક તા.ધોળકા જી.અમદાવાદ (૩૪) મિતેષભાઇ ભગવતીભાઇ રાણા રહે.ધોળકા, પંચશીલ ચાર રસ્તા, ખોડીયાર ચોક તા.ધોળકા જી.અમદાવાદ

(૩૫) ભરતભાઇ શાંતિલાલ રાણા રહે.ધોળકા,ગાંધીવાડ તા.ધોળકા જી.અમદાવાદ (૩૬) જયેશભાઇ હિંમતભાઇ રાણા રહે.ધોળકા, કુબેરજી મંદિર પાસે તા.ધોળકાજી.અમદાવાદ (૩૭) જીગ્નેશભાઇ રાજુભાઇ રાણા રહે.ધોળકા, શંકરાચાર્ય મઠ પાસે તા.ધોળકા જી.અમદાવાદ

(૩૮)કિશનકુમાર રાજેશભાઇ રાણા રહે.ધોળકા, પંચશીલ ચાર રસ્તા, ખોડીયાર ચોક તા.ધોળકા જી.અમદાવાદ (૩૯) રાજેન્દ્રભાઇરમેશભાઇ રહે.ધોળકા, પંચશીલ ચાર રસ્તા, ખોડીયાર ચોક તા.ધોળકા જી.અમદાવાદ

(૪૦) જયેશભાઈ ગોપાલભાઈ રાણારહે.ધોળકા, અંબિકાનગર સોસાયટી, નવઘણ ઠાકોરવાસની બાજુમાં તા.ધોળકા જી.અમદાવાદ (૪૧) ધવલભાઈ રમેશભાઇ કાંગસીયા રહે.ધોળકા, વટામણ ચોકડી, રામનગર તા.ધોળકા જી.અમદાવાદ (૪૨) મહેશભાઇ ચંદુભાઇ ડબગર રહે.ધોળકા, હસનઅલી હાઇસ્કૂલ પાસે તા.ધોળકા જી.અમદાવાદ નાઓની અંગ-જડતી માંથી મળી આવેલ રોકડા રૂ.૧,૫૫,૪૯૦/- તથા દાવ પરથી મળી આવેલ

રોકડા રૂ.૯૨૩૦/- તથા પત્તા પાના નંગ-૨૦૮ તથા કેટ નંગ- ૦૪ કિ.રૂ.૦૦/૦૦ તથાપ્લાસ્ટીકની તાડપતરી એક કિં.રૂ.૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૦૭ કિ.રૂ.૮૦૦૦/- તથા આઇસર ગાડી કિ.રૂ.૩,૦૦,૦૦૦/- મળી કુલ્લે રૂ.૪,૭૨.૭૨૦/- નો મુદ્દામાલ સાથે જાહેરમાંથી મળી આવી ગુનો કરેલ હોય જે મતલબે મહુધા પો.સ્ટે જુગારધારા કલમ ૧૨ મુજબ ગુનો રજી કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.