Western Times News

Gujarati News

મુંબઇ, મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી હેરોઈન સાથે યુગાન્ડાની એક મહિલાની ધરપકડ કરવામાં આવી છે. મહિલા પાસેથી ૪૯ કેપ્સ્યુલમાં ૫૩૫ ગ્રામ...

નવીદિલ્હી, દેશમાં કોરોનાના વધતા જતા કેસોને જાેતા કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે તેલંગાણાના આરોગ્ય સચિવ, મહારાષ્ટ્રના અધિક મુખ્ય સચિવ (આરોગ્ય), કર્ણાટકના અગ્ર...

મુંબઈ, એક્ટર અક્ષય કુમારની ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજ તારીખ ૩ જૂનના દિવસે રિલીઝ થઈ હતી. બુધવારે દિલ્હીમાં સમ્રાટ પૃથ્વીરાજના સ્પેશિયલ સ્ક્રીનિંગનું...

મુંબઈ, ઈશા ગુપ્તા પ્રકાશ ઝાની સીરિઝ આશ્રમના ત્રીજા ભાગમાં જાેવા મળવાની છે. આ સીરિઝમાં તેના લીડ એક્ટર બોબી દેઓલ સાથે...

અમદાવાદ,તા.૪ આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુ.પ્રવાહ અને સંસ્કૃત માધ્યમનું પરિણામ...

શ્રીનગર, જમ્મૂ કાશ્મીરના શોપિયા વિસ્તારમાં એક પ્રાઇવેટ ગાડીમાં થયેલા બ્લાસ્ટમાં એક સૈનિકનો જીવ જતો રહ્યો છે અને બે અન્ય સૈનિક...

શ્રીનગર, જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા કેટલાક સમયથી સામાન્ય લોકો પર થઈ રહેલાં આતંકી હુમલા બાદ સુરક્ષા એજન્સીઓ સાથે સરકારની ચિંતા વધી ગઈ...

નવી દિલ્હી, દક્ષિણ પશ્ચિમી મોનસૂન નક્કી સમય કરતા ચાર દિવસ પહેલાં પશ્ચિમ બંગાળ પહોંચી ગયું છે. તેવામાં પશ્ચિમ બંગાળના સમુદ્રી...

પંચમહાલ, આંગડિયા પેઢી માં થયેલ ૪૭ લાખની ચોરીનો ભેદ કલાકોમાં જ પોલીસે ઉકેલી નાખ્યો હતો. ગોધરાની મહેન્દ્રભાઈ સોમાભાઈ પટેલની આંગડિયા...

અમદાવાદ, ગ્રાહક સુરક્ષા અધિનિયમ ૨૦૧૯ હેઠળ ગ્રાહકોના હિતોની સુરક્ષા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. ગ્રાહકો સાથે છેતરામણી ન થાય તેનું...

અમદાવાદ, ગુજરાત હાઈકોર્ટમાં પતિ-પત્નીના એક કેસમાં અનેક ફિલ્મી પ્રકારના વળાંકો આવ્યા હોવાની જાણકારી સામે આવી રહી છે. અહીં પત્નીને પરત...

રાજકોટ, ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહનુ પરિણામ જાહેર થઈ ગયુ છે. રાજકોટના વિદ્યાર્થીઓ ધોરણ ૧૨ ના પરિણામમાં ડંકો વગાડી રહ્યાં છે. વિદ્યાર્થીઓમાં...

એક ભવ્ય ગ્લોબલ એજ્યુકેશન ફેરનું અમદાવાદમાં આયોજન-ગુજરાતના  યુવાનોના વિદેશમાં અભ્યાસ કરવાની આકાંક્ષાઓને વાસ્તવિકતામાં રૂપાંતરિત કરવા માટે એજ્યુકેશન ફેરનું અમદાવાદમાં આયોજન...

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન  ઘરે-ઘરે વીજળી પહોંચાડવાના રાજ્ય સરકારની સફળતાની વિસ્તૃત છણાવટ મુખ્યમંત્રીશ્રીએ કરી હતી....

પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના અંતર્ગત -ગુજરાતમાં વર્ષ ૨૦૨૧-૨૦૨૨માં લક્ષ્યાંક કરતાં વધુ ના લાભાર્થીઓ ઉમેરાયા: વર્ષ ૨૦૨૨ની સરખામણીએ ૨૦૨૨-૨૩ માટે ૫૦ ટકા...

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાલનપુર ખાતે ₹37.82 કરોડના ખર્ચે 29,700 ચો.મી. વિસ્તારમાં નવનિર્મિત આઈકોનિક બસ-પોર્ટનું લોકાર્પણ કર્યું હતું. રાજ્યમાં આવા સુવિધાસભર...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.