ભાવનગરના વતરેજ પોલીસ મથકમાં સળગી જનાર નારી ગામના યુવકનંુ મૃત્યુ ભાવનગર, ભાવનગરના નારી ગામમાં રહેતા યુવાને પત્નિના ત્રાસથી કંટાળી જઈ...
પાનોલીની કંપનીને તાત્કાલિક અસરથી ક્લોઝર સાથે ૨૫ લાખનો દંડ ફટકાર્યાે-કંપનીને ક્લોઝર નાટેસિ ફટકારી વીજળી પાણી અને ડ્રેનેજ કનેક્શન તાત્કાલિક અસરથી...
પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ત્રણ શાળાની આંગણવાડીઓમાં ઝીરો એડમિશન માલુમ પડતા ધારાસભ્યએ જાહેર કાર્યક્રમમાં શિક્ષકોને ખખડાવ્યા હતા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત...
નવસારી, નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાનું બોરસી માછીવાડ ગામ માટે દરિયાઈ તોફાન નવાઈની વાત નથી. તે દર વર્ષે નાના મોટા બે...
(પ્રતિનિધિ) આણંદ, ચારુતર વિદ્યામંડળ યુનિવર્સીટી સંચાલિત સી. વી. એમ. ફૂટબૉલ ક્લબમાં તાલિમ લેતા ત્રણ તાલીમાર્થીઓની નેશનલ લેવલે પસંદગી થતાં ફેહજાન...
અમદાવાદ શહેરમાં એમ્બ્રોઈડરી મશીનના ૧.પ૦ લાખ કારખાના હાલમાં ચાલે છે (એજન્સી)અમદાવાદ, અમદાવાદ જીલ્લા ઉધોગ અને અમદાવાદ એમ્બ્રોઈડરી એસોસીએશનની મળેલી મીટીગ...
બે વાર ઓપરેશન કરાવવું પડયું (એજન્સી) ન્યુયોર્ક , અમેરીકાના એક વ્યકિતએ પોતાની હાઈટને થોડા ઈંચ વધારવા માટે લગભગ ૮૮ લાખ...
સરખેજ, નિકોલ, દરિયાપુર, અમરાઈવાડી, નરોડામાં દરોડા પાડી દારૂના ત્રણ અને હથિયારના ચાર કેસ કર્યા અમદાવાદ, રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી...
(એજન્સી)નવીદિલ્હી, ચીને ભારતના છેલ્લા પત્રકારને પણ દેશ છોડવાનો આદેશ આપ્યો છે. પત્રકારના ચીનમાં રોકાણ સાથે સંબંધિત દસ્તાવેજાે રિન્યૂ કરવામાં આવ્યા...
(એજન્સી)ભુવનેશ્વર, સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ બ્યુરો (સીબીઆઈ) એ રવિવારે ઓડિશાના બાલાસોર જિલ્લાના બહાનગામાં ૨ જૂને ૨૮૮ લોકોના જીવ લેનારા ભયાનક ટ્રેન અકસ્માતના...
(તસ્વીરઃ અશોક જાેષી) વલસાડના મોરારજી દેસાઈ ઓડિટોરિયમ માં રોટરી ક્લબ વલસાડ આયોજિત “ રોટરી એક્ષેલન્સ એવોર્ડ -૨૦૨૩ " એનાયત થયા...
કુલ રૂા.૪૩,૬૬,૦૬૮/- નો મુદ્દામાલ જપ્ત ઃ ચાલક સહિત બે ની અટકાયત (તસ્વીરઃ મઝહરઅલી મકરાણી, દેવગઢબારીઆ) ગત રાતે દાહોદ જિલ્લના દેવગઢબારીયા...
બિપોરજોય વાવાઝોડા સંદર્ભે રાજ્યના તમામ જિલ્લાઓમાં કંટ્રોલરૂમ કાર્યરત: સહાય માટે કંટ્રોલરૂમના નંબર પર સંપર્ક કરવા અનુરોધ-ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર ૧૦૭૭...
મુંબઈ, એક્ટ્રેસ અવિકા ગોરને કોઈ ઓળખની જરૂર નથી. એક્ટ્રેસ ખૂબ નાની ઉંમરથી જ એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી અને ઘર-ઘરમાં...
મુંબઈ, અમન મહેશ્વરી પોપ્યુલર શો અનુપમામાં જાેવા મળી રહ્યો છે. હાલમાં તેણે રૂપાલી ગાંગુલી અને અપરા મહેતા સાથે કામ કરવાના...
મુંબઈ, દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ ગત વીકએન્ડ પર પોતાના અંડર કંસ્ટ્રક્શન ઘરની મુલાકાત લેવા પહોંચ્યા હતા. રણવીર સિંહ અને...
મુંબઈ, બોલિવૂડ એક્ટર સલમાન ખાને છેલ્લાં ૨૪ વર્ષથી ડિરેક્ટર સંજય લીલા ભણસાલી સાથે કામ કર્યું નથી. તેઓ છેલ્લે ૧૯૯૯માં આવેલી...
મુંબઈ, બોલિવૂડ એક્ટ્રેસ અમીષા પટેલ તારીખ ૯ જૂનના રોજ ૪૮ વર્ષની થઈ છે. તે હજુ પણ અપરિણીત છે. એક સમય...
મુંબઈ, જાણીતા કોરિયોગ્રાફર, એક્ટર અને ડાયરેક્ટર પ્રભુદેવા હાલ સાતમા આસમાને છે. પ્રભુદેવા ફરી એકવાર પિતા બની ગયા છે. પ્રભુદેવા અને...
નવી દિલ્હી, ઓડિશા ટ્રેન-દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ૮૧ લોકોના મૃતદેહોને ઓળખવા માટે DNA મેચિંગના પરિણામની રાહ જાેઈ રહેલા ઘણા વ્યાકુળ પરિવારો...
નવી દિલ્હી, આજના સમયમાં ટેક્નોલોજીએ ઘણી પ્રગતિ કરી છે. અગાઉ સંસાધનોના અભાવે અનેક પ્રકારની વસ્તુઓ બગડી જતી હતી. ખાસ કરીને...
અમદાવાદ, નારી ગામના યુવાને વરતેજ પોલીસ મથક બહાર જ્વલનશીલ પ્રવાહી છાંટી અગ્નિસ્નાન કરી લીધાની ઘટનામાં યુવાને મધરાત્રે હોસ્પિટલ બીછાને દમ...
અમદાવાદ, અરબી સમુદ્રમાં વાવાઝોડુ બિપરજાેય તેના બાંગ્લા ભાષામાં અર્થ મૂજબ સૌરાષ્ટ્ર માટે વિપત્તી સાબિત થયું છે. દરિયામાં ૯૦૦ કિલો મીટરનું...
પોરબંદર, બિપોરજાેય વાવાઝોડું ગુજરાતની નજીક આવી રહ્યું છે. વાવાઝોડું હાલ પોરબંદરથી ૨૯૦ કિમી દૂર છે, ત્યારે ભારે પવન ફૂંકાવવાને કારણે...
મોરબી, મોરબી પોલીસ દ્વારા હાલ બિપોરજાેય વાવાઝોડાના પગલે તંત્ર એલર્ટ મોડ પર છે, ત્યારે તમામ અધિકારીઓની રજા રદ કરી દેવામાં...