Western Times News

Gujarati News

મિટિંગમાં બેસવા બાબતે દારૂડિયા વૃદ્ધે રહીશને લાફો મારી માર માર્યાે અમદાવાદ, સોલાના આસ્થા બંગલોમાં સોસાયટીની મિટિંગમાં બેસવા બાબતે દારૂ પીને...

હોસ્પિટલના ૧ હજારથી વધુ કર્મચારીઓના મોબાઈલ ઉપયોગ પર રોક લગાવી હતીઃ હજુ પણ કેટલાક કર્મચારીઓ મોબાઈલનો ઉપયોગ કરતા હોવાની શક્યતા...

પૂર્વ ઝોનનાં આશરે ૭૦૦ મકાનને તંત્રે જર્જરિત જાહેર કરાતાં ખળભળાટ મચ્યો અમદાવાદ, હવે ચોમાસાની ઋતુ આડે ગણતરીનો એક-દોઢ મહિનો બાકી...

રાજભવનમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં સિક્કિમ સ્થાપના દિવસની ઉજવણી સિક્કિમના નાગરિકોને સ્થાપના દિવસના અભિનંદન અને...

કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષ સ્થાને  સંસદસભ્યશ્રીઓ તથા ધારાસભ્યોની સ્થાયી પરામર્શ સમિતિની બેઠક યોજાઈ રાજ્યમંત્રીશ્રી ભીખુસિંહજી પરમાર તથા નાયબ...

સિક્કિમના એ ટેક્સી ચાલક જેટલી જવાબદારી ભારતનો  દરેક નાગરિક નિભાવે તો આખું ભારત સિક્કિમ જેવું સ્વચ્છ થઈ જાય 'સ્વચ્છ ભારત...

આણંદ જિલ્લાના રોજગાર ઇચ્છુક ઉમેદવારોને ભરતી મેળાનો લાભ લેવા અનુરોધ આણંદ, આણંદ જિલ્લા રોજગાર કચેરી(મોડેલ કેરીયર સેન્ટર) દ્વારા આણંદ જિલ્લાના...

સુરત શહેરના પાલ આરટીઓ રોડ અને ગેોરવપથ  વિસ્તારમાં છેલ્લા અઠવાડિયામાં બનેલ ગમખ્વાર અકસ્માતોની ઘટનાનાને પગલે મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલા ઘ્વારા...

અમદાવાદ, ગાંધીનગરમાં રહેતી ૩૫ વર્ષીય મહિલા, જે સુરેન્દ્રનગરની એક પ્રાથમિક સ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી કરે છે, તેણે રવિવારે ગાંધીનગર મહિલા...

ધાનેરા, બનાસકાંઠા જિલ્લામાં ગુજકોમાસેલ દ્વારા છ તાલુકા સંઘમાં ૧૦૯૦ના ટેકાના ભાવે રાયડાની ખરીદી ચાલી રહી છે. માર્કેટ કરતા ટેકાના ભાવે...

અમદાવાદ, અમદાવાદ શહેરમાં બેફામ નબીરાઓ સામે અમદાવાદ પોલીસે મેગા ઓપરેશન શરુ કર્યું છે. SG હાઈવે, એસપી રિંગ રોડ, સિંધુ ભવન...

અમદાવાદ, ગુજરાત હાઈકોર્ટે એક વૃદ્ધનું ગન લાઇસન્સ રીન્યુ ન કરવા માટેના સરકારના ર્નિણયને એ આધારે રદ કરી દીધો કે, અરજદાર...

મુંબઈ, વિકી કૌશલ અને કેટરીના કૈફના લગ્ન ડિસેમ્બર ૨૦૨૧માં થયા હતા અને તેમના લગ્નને આજે પણ બી-ટાઉનના સૌથી સિક્રેટ વેડિંગ...

નવી દિલ્હી, છેલ્લા ઘણા સમયથી અલગ અલગ કંપનીની ફ્લાઈટ વિવિધ કારણોસર ચર્ચામાં છે. નશામાં ઘુત પેસેન્જર મહિલા પેસેન્જર પર પેશાબ...

સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં ૧૧૦ મુ અંગદાન-છેલ્લા અઢી વર્ષમાં થયેલ ૧૧૦ અંગદાન થકી ૩૩૧ વ્યક્તિઓને નવજીવન મળ્યું – સિવિલ સુપ્રીટેન્ડન્ટ ડૉ....

Copyright © All rights reserved. | Newsphere by AF themes.