અમદાવાદ શહેર પોલીસ અને અનંત નેશનલ યુનિવર્સિટી વચ્ચે સાયબર સેફ મિશન માટે MOU થયા-ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ અનંત નેશનલ...
ખારીકટ કેનાલના પેકેજ-પ માટે રૂા.ર૬૯ કરોડના ટેન્ડર મંજુર થયા ઃ હિતેશ બારોટ (પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા વિવિધ વોર્ડમાં...
૮થી ૧૦ વખત ફોન કરવામાં આવ્યા બાદ સપ્લીમેન્ટરી આવી (એજન્સી)રાજકોટ, રાજકોટમાં ભરાડ સ્કૂલમાં સપ્લીમેન્ટરી મોડી આવતા વિદ્યાર્થીઓના પેપર અધૂરા રહી...
અમદાવાદ રેલવે સ્ટેશનનું ભવ્ય નવનિર્માણ -આધુનિકતા અને વારસાનું અનોખું સંયોજન સ્ટેશનની વાસ્તુકલા પ્રખ્યાત મોઢેરા સૂર્ય મંદિરથી પ્રેરિત છે ભારતીય પુરાતત્વ...
અમરેલીમાં કરા સાથે વરસાદ પડ્યોઃ ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ (એજન્સી)અમરેલી, ધારી પંથકના ગોવિંદપુર, સુખપુર, કાંગસા સહિતના ગામોમાં પવન સાથે...
Australian Financial Service કંપની Latitude એ ખુલાસો કર્યો છે કે તે સાયબર હુમલાનો શિકાર બની છે. કુલ 328,000 ગ્રાહકોની વિગતોનો...
લીંબુના ભાવ 200 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે ઉનાળાની શરૂઆત થતાની સાથે જ લીંબુનો ભાવ વધીને રૂ.200 પ્રતિ...
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ઘાટલોડિયા અનુપમ (સ્માર્ટ)પ્રાથમિક શાળા નં.૨ ખાતે મ્યુનિસિપલ શાળાઓનો દૂધ વિતરણ કાર્યક્રમ યોજાયો મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ...
પટના, દિલ્હીની વિશેષ અદાલતે આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવ અને તેમના પરિવારને જામીન આપ્યા છે, પરંતુ ભાજપના નેતા અને બિહારના...
રાજકોટ, રાજકોટમાં શહેર એસઓજીની ટીમે એક રહેણાંક મકાનમાંથી નશાકારક કફ સીરપની ૧૩૩૩૮ બોટલો ઝડપાઈ હતી. જેમાં એક શખ્સની ધરપકડ કરાઈ...
જામનગર, સુરતની ગ્રીષ્મા વેકરિયા જેવી જ ઘટના જામનગરમાં થતી થતી રહી ગઇ છે. જામનગરમાં ટ્યુશન ક્લાસ જતી વિદ્યાર્થિની સાથે છેડતીની...
ગાંધીનગર, ગુજરાત વિધાનસભામાં રજુ થયેલા પ્રશ્ન જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની પ્રાથમિક શાળામાં શિક્ષકની ઘટના પ્રશ્ન જામજાેધપુરના ધારાસભ્ય હેમંતભાઈ આહીરે...
ગાંધીનગર, ખરીદ-વેચાણના વ્યવહારોમાં જમીન-મકાન સહિતની મિલકતોમાં બજાર કિંમતના મૂલ્યાંકન માટેની અરજી સહિતની તમામ પ્રક્રિયા ૧૫મી માર્ચથી ઓનલાઇન કરવાનો ર્નિણય મહેસૂલ...
અમદાવાદ, ગુજરાત હાઈકોર્ટે પાટણ જિલ્લા સત્તાધીશોને એક દંપતી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી મુદ્દે ઝાટક્યા હતા. જેમાં ફરિયાદ કરવામાં આવી...
મુંબઈ, આજે આલિયા ભટ્ટનો જન્મદિવસ છે. આજે તે ૩૦મો જન્મદિવસ મનાવી રહી છે. તેનો જન્મ ૧૯૯૩માં ૧૫મી માર્ચે થયો હતો....
ફિનાલે પહેલા સેટ પરથી લીક થઈ તસવીર મુંબઈ, કૂકિંગ આધારિત Reality Show MasterChef India 7 છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે....
મુંબઈ, બોલીવુડ અભિનેત્રી સ્વરા ભાસ્કર અને ફહાદ અહમદ લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. સ્વરા ભાસ્કરે હાલમાં જ સમાજવાદી પાર્ટીના નેતા...
મુંબઈ, દલજીત કૌર લગ્નજીવનને બીજી તક આપવા જઈ રહી છે અને મૂળ યુકેના નિખિલ પટેલ સાથે ૧૮ માર્ચે મુંબઈના ગુરુદ્વારામાં...
મુંબઈ, સીરિયલ અજૂનીમાં રાજવીર બગ્ગાનું પાત્ર ભજવી રહેલો એક્ટર શોએબ ઈબ્રાહિમ પ્રેગ્નેન્ટ પત્ની દીપિકા કક્કરનું ખૂબ ધ્યાન રાખી રહ્યો છે...
મુંબઈ, બોલિવૂડ એક્ટર અને ફિલ્મ ડિરેક્ટર દિવ્યા ખોસલા કુમાર હંમેશાં સમાચારોમાં રહે છે. ક્યારેક તે ઠંડીમાં શૂટ કરતી જાેવા મળે...
વડોદરા, બોર્ડની પરીક્ષા આપતાં વિદ્યાર્થીઓમાં થોડો ફફડાટ અને ટેન્શન રહે છે. ફરહીન વોરા પણ બોર્ડના પરીક્ષાર્થી છે તેમને પરીક્ષાને લઈને...
નવી દિલ્હી, ઓસ્ટ્રેલિયાની ટીમના શાનદાર બેટ્સમેન રિકી પોંટિંગની ઓળખાણ આપવાની જરુર નથી. પોતાના ક્રિકેટના દિવસોમાં તેણે એકથી એક શાનદાર ઈનિંગ્સ...
નવી દિલ્હી, ભારતીય ક્રિકેટ ટીમને ગત વર્ષે સૌથી મોટો આંચકો ત્યારે લાગ્યો હતો જ્યારે વિકેટકીપર અને બેટ્સમેન રિષભ પંતને એક...
નવી દિલ્હી, અયોધ્યામાં મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામનું ભવ્ય મંદિર બની રહ્યું છે. મંદિર નિર્માણનું કામ ઝડપી ચાલી રહ્યું છે....
નવી દિલ્હી, ન્યુઝીલેન્ડમાં ગુરુવારે (૧૬ માર્ચ) ૭.૧-તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. વિશ્વમાં ભૂકંપની ગતિવિધિઓ પર નજર રાખતી સંસ્થા યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ...